NMMS QUIZ NO 144 તમારું નામ તમારો મોબાઇલ નંબર લદ્દાખમાંથી ક્યો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે? રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 51A રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 7A રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 10A રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 18 ગુજરાત રાજ્યની કઈ સરહદે કચ્છનું રણ આવેલું છે? ઉત્તર-પશ્ચિમ ઉત્તર-પૂર્વ દક્ષિણ-પશ્ચિમ દક્ષિણ-પૂર્વ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે? અમેરિકા રશિયા ભારત ચીન વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ક્યા દેશનું છે? અમેરિકા રશિયા ભારત ચીન સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશના સંચાલન માટે શેની રચના કરવામાં આવેલ છે? બંધારણ સરકાર પ્રતિજ્ઞાપત્ર સંચાલન ડાયરી ‘લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન' એટલે શું? રાજાશાહી લોકશાહી સામંતશાહી કોને દેશની સૌથી મોટી પંચાયત કહેવામાં આવે છે? ગ્રામ પંચાયત સંસદ લોકસભા ધારાસભા ભારતમાં કેટલા વર્ષથી મોટી ઉંમરના નાગરીકને મતાધિકાર આપવામાં આવ્યો છે? 14 વર્ષ 16 વર્ષ 20 વર્ષ 18 વર્ષ કેટલા વર્ષની નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે? 14 વર્ષ 16 વર્ષ 20 વર્ષ 18 વર્ષ બસમાં મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિ માટે વિશેષ વ્યવસ્થા હોય છે? વિકલાંગ શિક્ષક સરપંચ પૈસાદાર ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 33 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો 26 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો 24 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો નીચેનામાંથી ક્યુ રાજ્યવિશેષ રાજ્ય છે? ચંદીગઢ ગોવા કેરળ દિલ્હી રાષ્ટ્ર કક્ષાની સરકારને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે? કેન્દ્ર સરકાર સંઘ સરકાર રાજ્ય સરકાર A અને B બન્ને રાજ્યની ધારાસભાના ઉપલાગૃહને શું કહેવાય છે? વિધાન પરિષદ વિધાનસભા લોકસભા રાજ્યસભા નીચેનામાંથી ક્યા રાજ્યમાં વિધાન પરિષદ નથી? ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ વિધાનપરિષદના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? છ વર્ષ અઢી વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ધારાસભાએવિધાનસભાનું કેવું ગૃહ છે? કાયમી ગૃહ ઉપલું ગૃહ નીચલું ગૃહ મુખ્યગૃહ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 60 થી ઓછી અને 500 થી વધુ ન હોવી જોઈએ. 182 થી ઓછી અને 500 થી વધુ ન હોવી જોઈએ. 30 થી ઓછી અને 300 થી વધુ ન હોવી જોઈએ. 50 થી ઓછી અને 300 થી વધુ ન હોવી જોઈએ વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતમાં ક્યું એક છે? અસંગત છે ? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ન હોવો જોઈએ. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? 182 11 26 250 Time's up