NMMS QUIZ NO 145 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુજરાતનું વિધાનસભા ભવન ક્યા આવેલું છે? અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન સરદાર પટેલ વિધાનસભા ભવન મહાત્મા ગાંધી વિધાનસભા ભવન વિનોબા ભાવે વિધાનસભા ભવન વિધાનસભાના સભ્યને અંગ્રેજીમાં શું કહેવાય છે? એમ.એલ.એ. કોર્પોરેટર એમ.પી.એલ. એમ.એલ.સી. કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં ‘રાષ્ટ્રપતિ શાસન’ લાદે છે? રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન ન્યાયધીશ કોની સહી પછી રાજ્યમાં ખરડો કાયદો બને છે? મુખ્યમંત્રી ગૃહમંત્રી અધ્યક્ષ રાજ્યપાલ નીચેનામાંથી ક્યું કાર્ય વિધાનસભાનું છે? વર્તમાન કાયદામાં સુધારા વધારા કરે છે. અંદાજપત્ર મંજૂર કરે છે. જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. આપેલ તમામ વિધાન સભ્યો કોના માધ્યમથી પ્રશ્નો પૂછી શકે છે મુખ્યમંત્રી અધ્યક્ષ રાજ્યપાલ વિપક્ષ નીચેનામાંથી કોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થતો નથી? મુખ્યમંત્રી મંત્રીમંડળ પ્રધાનમંત્રી રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા કોણ ગણાય છે? રાજયપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાનની સલાહ લઈને કોણ કરે છે? મુખ્ય ન્યાયધીશ રાષ્ટ્રપતિ અધ્યક્ષ મુખ્યમંત્રી નીચેનામાંથી ક્યા એક કાર્યનો સમાવેશ રાજ્યપાલના કાર્યમાં થતો નથી? રાજ્યની વિધાનસભાના બહુમતિ ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર-વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયધીશની નિમણૂક કરે છે. વિધાનસભાના નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. રાજ્યના એડ્વોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? અધ્યક્ષ રાજ્યપાલ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળનું કાર્યાલય ક્યા આવેલું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગાંધીનગર નવા સચિવાલય ‘સ્વર્ણિમભવન’ ગાંધીનગર સચિવાલય ‘વિદ્યાયન ભવન’ ગાંધીનગર મહાત્મા મંદિર, ગાંધીનગર રાજ્યના મંત્રીમંડળમાં કેટલી કક્ષાના મંત્રીઓ હોય છે? 3 4 5 7 વિધાનસભાના મંત્રીમંડળમાં ક્યા એક કક્ષાના મંત્રીઓ હોતા નથી? કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના ન્યાય કક્ષાના નાયબ કક્ષાના નીચેનામાંથી ક્યું કાર્ય મુખ્યમંત્રીનું છે? મંત્રીમંડળની બેઠકો બોલાવવી. મંત્રી મંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે. રાજ્યના નાગરીકોનાં કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે. આપેલ તમામ કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવેલ છે? 2 3 5 10 ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? 1લી મે 1960 15 ઓગસ્ટ 1950 1 એપ્રિલ 1963 21 જૂન 1987 ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા આવેલી છે? ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત વડી અદાલતના ન્યાયધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અધ્યક્ષ મુખ્યમંત્રી Time's up