NMMS QUIZ NO 146 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ક્યું એક કાર્ય વડી અદાલતનું નથી? જાહેર હિતની અરજીનો નિકાલ કરે છે. રસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું. દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી. કઈ અદાલત નઝીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે? જિલ્લા અદાલત વડી અદાલત તાલુકા અદાલત લોક અદાલત વડી અદાલતના ન્યાયધીશો કોની સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન અને શારીરિક ઈજાએ કેવા વિવાદ છે? ફોજદારી વિવાદ દીવાની વિવાદ રાજકીય વિવાદ આપેલ તમામ નીચેનામાંથી ક્યો દાવો (વિવાદ) દીવાની દાવો ન ગણાય? જમીનનો વિવાદ શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ મકાનનો વિવાદ સંપત્તિનો વિવાદ પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે શેની નોંધ કરે છે? એફ.આઈ.આર. પી.એલ.આઈ. એન.સી.એફ. આઈ.સી.એસ. એફ.આઈ.આર. (FIR) નું પુરું નામ શું છે? ફર્સ્ટ ઈમરજન્સી રીપોર્ટ ફીટ ઈન્ડિયા રનર્સ ફર્સ્ટ ઈન્ટરનેશનલ રોડ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ ગુજરાતમાં તાત્કાલિક સારવાર સેવાઓ માટે કઈ સુવિધા ઉપલબ્ધછે? 108 ખિલખિલાટ 100 PHC નીચેનામાંથી ક્યું કાર્ય રાજ્ય સરકાર આરોગ્ય માટે કરે છે? ઓરી, અછબડા, પોલિયો, કોરોના વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ. સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન જનઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ આપેલ તમામ સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ ઘરે મૂકવા જવા માટે કઈ વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે? ખિલખિલાટ 108 અભયમૂ PCR વાન મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજનામાં લાભ કોને મળવા પાત્ર છે? ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ જે કુટુંબની આવક વાર્ષિક રૂા. 4 લાખ કે તેથી ઓછી હોય. A અને B બન્ને માત્ર A ‘આયુષ્યમાન ભારત યોજના' અથવા ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' એ કોની સ્વાસ્થ્ય યોજના છે? ગુજરાત સરકાર દિલ્લી સરકાર રાજ્ય સરકાર ભારતસરકાર ‘આયુષ્યમાન ભારત યોજના' સંપૂર્ણ ભારત દેશમાં ક્યારે અમલમાં આવી છે? 1 જાન્યુઆરી 2018 1 એપ્રિલ 2018 26 જાન્યુઆરી 2018 1 મે 2018 એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ કિરણ હોસ્પિટલ, સુરત એઈમ્સ હોસ્પિટલ, દિલ્લી લીલાવતી હોસ્પિટલ, મુંબઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઈ હતી? ઈ.સ.1960 ઈ.સ.1841 ઈ.સ.1947 ઈ.સ. 1857 MLA બનવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 18 વર્ષ વિધાનસભાનું ક્યું ગૃહ કાયમી ગૃહ છે? ધારાસભા લોકસભા વિધાન પરિષદ સંસદ ક્યા કાર્યક્રમ અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે? ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા' ‘જીતો ઈન્ડિયા’ ‘મેક ઈન ઈન્ડિયા' A અને B બન્ને આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? ઈન્દિરા ગાંધી સ્મૃતિ ઈરાની પ્રતિભાસિંહ પાટીલ સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ પાટીલ ક્યા રાજ્યના હતા? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન પંજાબ Time's up