NMMS QUIZ NO 147 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતું? ઈન્દિરા ગાંધી સોનિયા ગાંધી સુષ્મા સ્વરાજ મેનકા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી બનવાનું શ્રેય કોને જાયછે? ઈન્દિરા ગાંધી આનંદીબેન પટેલ શીલા દિક્ષીત સુષ્મા સ્વરાજ સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને ભારત સરકારે ક્યો એવોર્ડ આપેલ છે? એકલવ્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ભારત રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ એવોર્ડ લતા મંગેશકરે વિવિધ ભાષામાં કેટલા ગીત ગાયા છે? 40 હજાર કરતા વધુ 1 લાખ કરતા વધુ 4 લાખ કરતા વધુ 20 હજાર કરતા વધુ મૂળ ભારતીય કલ્પના ચાવલા ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? ખેલજગત અવકાશ ક્ષેત્ર ફિલ્મજગત પત્રકારક્ષેત્ર ગુજરાતની કઈ મહિલા ખેલાડીએ એશિયનગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે? મેરી કોમ સાયના નેહવાલ સરિતા ગાયકવાડ સાનિયા મિર્ઝા ગુજરાત સરકાર દ્વારા ‘કુપોષણ મુક્ત ગુજરાત' અભિયાન માટેના એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? સરિતા ગાયકવાડ સાયના નેહવાલ વનિતા ગાયકવાડ ગીત શેઠી ભારત સરકાર દ્વારા પ્રથમ વસ્તી-ગણતરી ક્યારે કરવામાં આવીહતી? ઈ.સ.1951 ઈ.સ.1961 ઈ.સ.1871 ઈ.સ.1991 કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી-ગણતરી કરવામાં આવે છે? 5 વર્ષે 6 વર્ષે 10 વર્ષે 15 વર્ષે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે પ્રતિહજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 972 955 933 940 જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ક્યા જોવા મળે છે? શહેરમાં મોટાનગરમાં ગામડામાં ક્યાંય નહીં એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહેવાય છે? સંચાર માધ્યમ સંચારતંત્ર અભિનવ માધ્યમ A અને B પહેલાંના સમયમાં નીચેનામાંથી કઈ રીતે સંદેશો આપવામાં આવતો? ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત દ્વારા ચિત્રો અથવા સંકેતો દ્વારા આપેલ તમામ દ્વારા ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? ઈ.સ.1948 ઈ.સ.1854 ઈ.સ.1775 ઈ.સ.1850 ટેલિગ્રામ (તાર)ની શોધ ક્યારે કરવામાં આવી હતી? ઈ.સ.1950 ઈ.સ.1854 ઈ.સ.1775 ઈ.સ.1850 ભારતમાં ક્યારથી તાર સુવિધા બંધ કરવામાં આવી છે? 15 ઓગસ્ટ 2001 21 જૂન 2002 13 જુલાઈ 2003 1 ઓગસ્ટ 2004 વર્તમાનપત્રોદ્વારા નીચેનામાંથી આપણા સુધી શું પહોંચે છે? વિવિધ ઘટનાઓ જાહેરાતો, આજનું ભવિષ્ય પંચાગ, વિશેષ દિન આપેલ તમામ નીચેનામાંથી ક્યુ માધ્યમ માત્રશ્રાવ્ય પ્રકારનું છે? ટી.વી. વર્તમાનપત્રો સિનેમા રેડિયો ઈ.સ.1895 માં રેડિયોની શોધ કોણે કરી હતી? ઈટાલીના માર્કોનીએ જાપાનના ટોનીએ ઈંગ્લેન્ડના ચાર્લ્સે રશિયાના જોન્સને Time's up