NMMS QUIZ NO 148 તમારું નામ તમારો મોબાઇલ નંબર આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ક્યા સ્થાપવામાં આવ્યું હતું? જાપાન ઈંગ્લેન્ડ ભારત રશિયા વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રો ક્યાં બને છે? જાપાન ઈંગ્લેન્ડ ભારત રશિયા આજનું સૌથી લોકપ્રિય દૈશ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમ ક્યું છે? રેડિયો પુસ્તકો ટેલિવિઝન વર્તમાનપત્ર ભારતમાં સૌ પ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ ક્યારે થયો હતો? 15 ઓગસ્ટ 1947 15 ઓકટોબર 1949 15 સપ્ટેમ્બર 1959 15 નવેમ્બર 1969 દૂરદર્શનનો વિભાગ ‘ઓલ ઈન્ડિયા રેડિયો' ક્યારથી અલગ કરવામાં આવ્યો? ઈ.સ.1959 ઈ.સ.1967 ઈ.સ.1957 ઈ.સ. 1976 ટીવીની શોધ કોણે કરી હતી? માર્કોની જહોન લોગી બાયર્ડ ચાર્લ્સ બેબેઝ જહોન રાઈટ 15 માર્ચ 1976 માં અમદાવાદ ખાતે કઈ સંસ્થા દ્વારા પ્રસારણ કેન્દ્ર શરૂ થયું? ઈસરો વિજ્ઞાનગરી સાયન્સ સીટી ઓલ ઈન્ડિયા અમદાવાદમાં ડી.ડી. ગિરનાર ચેનલ ક્યારે શરૂ થઈ હતી? 26 જાન્યુઆરી 1950 2 ઓક્ટોબર 1987 15 ઓગસ્ટ 1947 14 નવેમ્બર 1998 26 જાન્યુઆરી 2000 માં કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી? ‘ડીડી જ્ઞાનદર્શન’ ‘ડીડીકિસાન’ ‘પાઈલોટપ્રોજેક્ટ' ‘ડીડી ગુજરાતી’ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ આરોગ્ય વગેરેના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ થાય છે? વંદે ગુજરાત ડીડી દુરદર્શન ડીડી જ્ઞાનદર્શન ડીડી ગીરનાર પૃથ્વીના પેટાળમાં પાણી, ખનીજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી શેના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે? કૃત્રિમ ઉપગ્રહ મોબાઈલ રેડિયો ટેલિવિઝન ઈજિપ્ત અને મધ્યયુગીન લોકો શેના દ્વારાજાહેરાત કરતા? રેડિયો ચિત્ર મોબાઈલ ટપાલ રેડિયો પર જાહેરાતની શરૂઆત ક્યારે થઈ હતી? ઈ.સ. 1920 ઈ.સ.1936 ઈ.સ. 1947 ઈ.સ. 1999 નીચેનામાંથી ક્યા માધ્યમો જાહેરાતના છે? રેડિયો, સિનેમા, ટેલિવિઝન બેનર, પત્રિકા, ખરીદીના થેલા મેગેઝિન, અખબારો, લાઈટબીલ આપેલ તમામ વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે? ગિફટ વાઉચર આપે ડિસ્કાઉન્ટ આપે જાહેરાત આપે. તમામ જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતાં હોય એવા સ્થળને શું કહે છે? બજાર ખેતર મેદાન સ્ટેશન નીચેનામાંથી ક્યો એક બજારનો પ્રકાર નથી? નિયંત્રિત બજાર ખેતર મહોલ્લા બજાર બેંકબજાર કોઈ એકનિશ્ચિત દિવસે જ ભરાતી બજારને શું કહે છે? ગુજરી મહોલ્લા બજાર સાપ્તાહિક બજાર A અને C બન્ને કઈ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો વગેરેનો ખર્ચ થતો નથી? ગુજરી ઓનલાઈન બજાર નિયંત્રિત બજાર તમામ એક જ બિલ્ડિંગમાં એક સાથે અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે? મહોલ્લા બજાર સાપ્તાહિકબજાર શોપિંગ કોમ્પ્લેક્સ ઓનલાઈન બજા Time's up