NMMS QUIZ NO 149 તમારું નામ તમારો મોબાઇલ નંબર મોટા શહેરોમાં બહુમાળી ઈમારતમાં અલગ-અલગ માળ ઉપર અલગ-અલગ પ્રકારની વસ્તુ મળતી હોય તે સ્થળને શું કહે છે? સાપ્તાહિક બજાર મોલ માર્કેટિંગ યાર્ડ ગુજરી શોપિંગ મોલમાં ખરીદી કરવાથી શો લાભ થાય છે? ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વળતર મળે છે. ગ્રાહક પોતાનો પુરતો સમય આપી વસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા આપેલ તમામ ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકારે શેની વ્યવસ્થા કરી છે? માર્કેટિંગ યાર્ડ ઓનલાઈન બજાર શોપિંગ મોલ સાપ્તાહિક બજાર માર્કેટિંગ યાર્ડને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે? નિયંત્રિત બજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC આપેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં વેપારી અને ખેડૂતને શું ફાયદો થાય છે? ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી મળી રહે છે. ભાવનિર્ધારણમાં પારદર્શિતા વધે છે. આપેલ તમામ તમે કઈ બજારમાંથી ખરીદી કરશો તો ચીજવસ્તુઓ સીધી જ તમારા ઘર સુધી પહોંચી જશે? સાપ્તાહિક બજાર મહોલ્લા બજાર ઓનલાઈન બજાર નિયંત્રિત બજા૨ જે વ્યક્તિ પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તેને શું કહે છે? વેપારી ખેડૂત ડોકટર ગ્રાહક વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ક્યા દેશમાં છે? ભારત અમેરિકા રશિયા ચીન ઘર વપરાશ અને વીજળીથી ચાલતી વસ્તુઓ પર ક્યુ નિશાન હોયછે? ISI હોલમાર્ક એગમાર્ક FSSAI ‘વૂલમાર્ક'નીનિશાની શેના પર લગાવવામાં આવે છે? ઊનની બનાવટો પર સોના-ચાંદી પર ખાદ્યપદાર્થ પર વીજળીથી ચાલતી વસ્તુ પર ખાદ્યપદાર્થપર કઈ નિશાની લગાવવામાં આવે છે? આઈ.એસ.આઈ. એગમાર્ક એફ.એસ.એસ.એ.આઈ. B અને C બન્ને ‘હોલમાર્ક’નીનિશાની શેના પર લગાવવામાં આવે છે? સોના-ચાંદી પર ઊનની બનાવટ પર ખેત-પેદાશ પર ખાદ્યપદાર્થ પર માસાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું નિશાન કરવામાં આવે છે? લીલા રંગનું લાલરંગનુ કાળા રંગનું પીળા રંગનું શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું નિશાન હોય છે? લીલા રંગનું લાલરંગનું વાદળી રંગનું પીળા રંગનું ગ્રાહક પોતાનો અધિકાર મેળવી શકે તે માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો પસાર કર્યો છે? ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ગ્રાહક વીમા અધિનિયમ 1996 ગ્રાહક અધિકાર કાયદો 1976 ગ્રાહક ફરજ અધિનિયમ 1956 ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986' ગ્રાહકને કેટલા અધિકારો આપવામાં આવેલા છે? 6 7 4 8 નીચેનામાંથી ક્યો એક અધિકાર ગ્રાહક અધિકારમાં સમાવી શકાય નહીં? સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર સ્કીમ મેળવવાનો અધિકાર નીચેનામાંથી ક્યો અધિકાર ગ્રાહકને આપવામાં આવેલ છે? રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આપેલ તમામ એક ગ્રાહક તરીકે ખરીદી સમયે તમે કઈ બાબતનું ધ્યાન રાખશો? ખરીદી સમયે GST વાળું બીલ મેળવવું. ઈલેકટ્રોનિક વસ્તુઓ ‘આઈ.એસ.આઈ. માર્કની જ ખરીદવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી તારીખ વગેરે તપાસી લેવી. આપેલ તમામ ભારત સરકારે ક્યા દિવસને ‘વિશ્વ ગ્રાહક દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? 12 મી માર્ચ 15 મી માર્ચ 21 મી માર્ચ 1 લી માર્ચ ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ ક્યારે ઊજવાય છે? 24 મી ડિસેમ્બર 15 મી માર્ચ 26 મી જાન્યુઆરી 21 મી જૂન ગ્રાહકોની ફરીયાદોનું ઝડપી અને બિન ખર્ચાળ નિવારણ માટે શેની રચના કરવામાં આવેલ છે? લોક અદાલતો ગ્રાહક અદાલતો વીમા અદાલતો આપેલ એકપણ નહીં કાપડ ઉત્પાદનનો કાચો માલ ક્યો છે? શેરડી કપાસ શણ મગફળી કપાસના જીનચક્રમાં કોનો સમાવેશ થતો નથી? વેલાઓ બીજરોપણ ફણસો જીંડવા સાથેનો છોડ કાપડ ઉત્પાદનની પ્રક્રિયામાં ક્યું એક ખોટું છે? વીણવું, સંગ્રહણ, વેચવું પીલવું, તેલ કાઢવું, ભરવું એકત્રીકરણ, સફાઈ, લોઢવું રંગવું, સિલાઈ, છુટક વેચાણ Time's up