NMMS QUIZ NO 150 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ક્યુ સૂત્ર ગ્રાહક સુરક્ષા માટે છે? જાગો ગ્રાહક જાગો ગ્રાહક સુરક્ષા, દેશ સુરક્ષા ગ્રાહકએ આવતીકાલનું ભવિષ્ય આપેલ એક પણ નહીં તમે બુક સ્ટોલમાંથી સ્ટેશનરી ખરીદો છો તો તમે શું કહેવાઓ? વેચનાર ગ્રાહક વેપારી દુકાનદાર પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? 4 3 5 8 ઘંટીમાં અનાજ દળવા કે મસાલા પીસવા વપરાતા પથ્થરો શેના બનેલા હોયછે? સિલિકાના ચુનાના ગ્રેનાઈટના ગ્રેફાઈટના ભારતના બંધારણમાં વિશિષ્ટ આદિજાતિઓને અનુસૂચિતમાં સામેલ કરી તેને ક્યા નામે ઓળખવામાં આવે છે? વિચરતી જાતિઓ વિમુક્ત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ આદિવાસીમાં ‘આદિ’ શબ્દનો અર્થ શું થાય છે? વસવાટ કરનાર નવા સમયથી જૂના સમયથી આધુનિક સમયથી આદિવાસીઓના જીવન પર સૌથી વધુ અસર કરતાં પરિબળો ક્યા હતા? ગામ અને શહેર જંગલ અને પ્રકૃતિ ખેતી અને પશુપાલન ઉદ્યોગો અને નોકરી ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ શું પહેરે છે? ઝૂલડી કચોટું કુમીન સલવાર આદિવાસી સમૂહની મોટી ઓળખ કઈ હોય છે? વિશિષ્ટ પરંપરાઓ બોલીઓ ઉત્સવો આપેલ તમામ આદિવાસીઓના ક્યા મેળામાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે? ડાંગ-દરબાર શામળાજીનો મેળો ગાય-ગોહરીનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ગઢકંટગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો - આવું શેમાં નોંધાયું છે? બાબરનામા અકબરનામા હુમાયુનામા આશિકા ગખ્ખર જનજાતિમાંથી કોને અકબરે મનસબઘર બનાવ્યો હતો? કમાલખાં નદીમખાં નિઝામખાં સુબોધખાં હાલમાં ક્યા રાજ્યોમાં ગોંડલોકોની વસતિ વધુ છે? મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ તમામ ગોંડકુળના દરેક ગઢમાં કેટલા ગામોનો એક એકમ હતો? ચોર્યાસી બાર સોળ પંચાવન ગઢકઢંગા રાજ્ય શેના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? ઘોડાઓના કાપડના સોનાના હાથીઓના અહોમ લોકો ક્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદી પાસે વસ્યા છે? બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર પાકિસ્તાન કઈ જનજાતિએ 17મી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કર્યું હતું? અરધુન ગોંડ અહોમ બલોચ અહોમ રાજ્યમાં જે લોકો પાસે બળજબરીપૂર્વક કામ કરાવાતું તેને ક્યા નામે ઓળખવામાં આવતા? પાઈક ગણોત લેબર ગુલામ વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે ક્યારે વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો હતો? ઈ.સ. 2001 ઈ.સ. 2008 ઈ.સ. 2012 ઈ.સ.2020 ગુજરાત રાજ્યમાં 2020 સુધીમાં પ્રસિદ્ધ યાદી મુજબ કેટલી વિચરતી અને વિમુક્ત જાતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે 20 વિચરતી અને 21 વિમુક્ત 28વિચરતી અને 12 વિમુક્ત 12 વિચરતી અને 28વિમુક્ત 23 વિચરતી અને 18વિમુક્ત ગુજરાતમાં કઈ વિમુક્ત જાતિ રાજ્યના મોટા વિસ્તારમાં જોવા મળે છે? વણજારા દેવીપૂજક ડફેર માલધારી વણજારાની પોઠોના સમૂહને શું કહેવામાં આવતું ટાંડું વણજાર ચામઠા A અને B બંને વિચરતી અને વિમુક્ત માલધારી જાતિ ગુજરાતના ક્યા પ્રદેશમાં જોવા મળે છે? કચ્છ રણપ્રદેશ ગીર, બરડા આલેચ આપેલ તમામ જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું જેવા કરતબ કઈ જાતિના લોકો કરે છે? નટ કાંગસિયા વેડવા ડફેર વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવન શૈલી મોટે ભાગે કેવા પ્રકારની જોવા મળે છે? સંયુક્ત કુટુંબ કબીલાપ્રથા વિભક્તપ્રથા એકપણ નહીં કાંસકી અને સૌંદર્ય - પ્રસાધનો વેચવાનું કાર્ય કઈ જાતિના લોકો કરે છે? કાંગસિયા વેડવા મદારી અહોમ લોકો એ શેન ખેતી ની નવીન પધ્ધતિ અમલમાં મૂકી હતી ? ઘઉની ચોખાની દિવેલાની કેળાંની અહોમ સમાજ શેમાં વહેચાયેલ હતો ? પાઈક કુળ મનસુબ પરગણા કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી ? ખેલ બુરંજી ખુરમ કોરાગા કેટલાંક ગુનેગાર સમુદાયોને ક્યારે કાળા કાયદા માંથી મુક્ત કરતાં તેઓ ‘ વિમુક્ત જાતિઓ’ તરીકે સ્થાન પામ્યા ? ઈ. સ. 1871 ઈ. સ. 1952 ઈ. સ. 1957 ઈ. સ. 1950 Time's up