NMMS QUIZ NO 151 તમારું નામ તમારો મોબાઇલ નંબર 15મી સદીમાં યુરોપમાં આવેલ સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને આપણે ક્યા નામે ઓળખીએ છીએ? નવજાગૃતિ ઔદ્યોગિક ક્રાંતિ ધર્મ પરિવર્તન સંશોધન ઈ.સ. 1453માં કૉન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું હતું? અંગ્રેજોએ ડચે તુર્કોએ પોર્ટુગીઝોએ ભારતમાંથી કઈ ચીજવસ્તુની યુરોપમાં મોટા પ્રમાણમાં નિકાસ થતી? સુતરાઉ કાપડ, રેશમી કાપડ મરીમસાલા, તેજાના ગળી, સૂરોખાર, અફીણ અહીં આપેલ બધા જ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કોણે અને ક્યારે કરી હતી? ઈ.સ. 1948 વાસ્કો-દ્-ગામા ઈ.સ. 1498 વાસ્કો-દ્-ગામા ઈ.સ. 1498 ઝામોરિન ઈ.સ. 1489 વાસ્કો-દ્-ગામા વાસ્કો-દ્-ગામા ક્યા દેશનો વતની હતો? પોર્ટુગલ ઈંગ્લેન્ડ ઈટાલી ફ્રેન્ચ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? આલ્બુકર્કે ઝામોરિન અલ્મેડા સ્ટીફન પોર્ટુગીઝોએ ભારતમાં ક્યા પોતાની રાજધાની બનાવી? કોચીન દીવ દમણ ગોવા ભારતમાં આવેલ પોર્ટુગીઝ પ્રજાને ક્યા નામે ઓળખવામાં આવતી? સાગરના સ્વામી વહાણવટાના વડા મરીમસાલાના મહેમાન કિલ્લાના બાંધનાર ડચ (વલંદા) લોકોએ ભારતમાં પોતાનું કેન્દ્ર ક્યા બનાવ્યું હતું? મછલીપટ્ટનમ્ ગોવા સીરામપુર પટણા ઈ.સ. 1600માં ઈંગ્લેન્ડમાં કઈ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી? ફ્રેન્કો ઈન્ડિયા ઈસ્ટ ઈન્ડિયા ફોર્ટ સેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અંગ્રેજોએ ક્યા સ્થળે સૌ પ્રથમ પોતાની કોઠી સ્થાપી? સુરત કાલીકટ મદ્રાસ હુગલી ટોમસ-રો એ ભારતના ક્યા બાદશાહ પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી? શાહજહા જહાંગીર અકબર બાબર અંગ્રેજોએ સ્થાપેલ કઈ કોઠીને ‘ફેકટરી' કહેવામાં આવતી હતી? સુરતની કોઠી હુગલી નદીની કોઠી કાસિમ બજારની કોઠી કાલીઘાટની કોઠી ‘ફોર્ટવિલિયમ’ આજે ક્યા નામે ઓળખાય છે? કોલકાતા ચેન્નઈ પુડ્ડીચેરી મછલીપટ્ટનમ્ ફ્રેન્ચના ક્યા અધિકારીએ મદ્રાસમાં કોઠી સ્થાપી હતી? દુપ્લે અલ્મેડા આલ્બુકર્ક ફ્રેન્કો માર્ટિન અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી? ઈ.સ.1600 ઈ.સ.1651 ઈ.સ.175 ઈ.સ.1818 કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી? જહાંગીર સમ્રાટ ફરૢખશિયર સિરાજ-ઉદ્-દૌલા મીરજાફર પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? રોબર્ટ કલાઈવ-મીરજાફર કલાઈવ-ફરૢખશિયર કલાઈવ-સિરાજ ઉર્દૂ દૌલા મીરજાફર સિરાજ ઉદ્-દૌલા પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 23 જૂન 1757 15 જૂન 1717 22 ઓકટોબર 1764 22 જૂન 1664 ક્યા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા? પ્લાસીના યુદ્ધ બક્સરના યુદ્ધ મૈસૂર યુદ્ધ મરાઠા યુદ્ધ પ્લાસીનું મૂળ નામ શું હતું? પલાશ કેસૂડો ખાખરો વિજય નીચેનામાંથી કોણે અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવાની યોજના બનાવી હતી? મીરકાસીમ અવધના નવાબ મુઘલ સમ્રાટ આપેલ તમામ બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈ.સ.1764 ઈ.સ.1757 ઈ.સ.1818 ઈ.સ.1767 બકસરનું યુદ્ધકોની-કોની વચ્ચે થયું હતું? સિરાજ-ઉદ્-દૌલા-કલાઈવ મનરો-ભારતની સંયુક્તસેના અંગ્રેજો-ફ્રેન્ચો અંગ્રેજો-હૈદરઅલી ક્યા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી? પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ કુરુક્ષેત્રનું યુદ્ધ Time's up