NMMS QUIZ NO 152 તમારું નામ તમારો મોબાઇલ નંબર મૈસૂર કોના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું? ટીપુ સુલતાન હૈદરઅલી સિરાજ-ઉદ્-દૌલા મીર કાસમ કુલ કેટલા મૈસૂર-વિગ્રહો થયા હતા? 3 2 1 4 ક્યા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો હતો? પ્રથમ મૈસૂર-વિગ્રહ ચતુર્થ મૈસૂર-વિગ્રહ દ્વિતીય મૈસૂર-વિગ્રહ તૃતીય મૈસૂર-વિગ્રહ મરાઠા યુદ્ધ કોની વચ્ચે થયું હતું? (A) અંગ્રેજો-મરાઠા ટીપુ સુલતાન-મરાઠા અંગ્રેજો-હૈદરઅલી અંગ્રેજો-મરાઠા એકપણ નહીં ઈ.સ. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં કોની હાર થઈ હતી? મરાઠા ટીપુ સુલતાન અંગ્રેજો સિરાજ-ઉદ્-દૌલા પેશ્વાઓનું મુખ્ય મથક ક્યા હતું? પૂણે કાનપુર ઓડિશા દિલ્લી ક્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? નિયામકધારો સનદી સેવા ધારો વહીવટી ધારો કાયમી જમાબંધી ધારો અંગ્રેજ શાસન સમયે ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો કોણ ગણાતું? વાઈસરોય સિપાહી ગવર્નર જનરલ DSP ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી? કોર્નવોલિસ મનરો રોબર્ટ કલાઈવ ટોમસરો કોના સમયમાં સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી? કોર્નવોલિસ વેલેસ્લી ડેલહાઉસી કલાઈવ પોલીસ તંત્રની શરૂઆત ક્યા ગવર્નર જનરલે કરી હતી? રોબર્ટ કલાઈવ કોર્નવોલિસ ડેલહાઉસી બેન્ટિક અંગ્રેજ શાસનમાં જિલ્લા કક્ષાએ પોલિસ અધિકારી તરીકે કોની નિમણૂંક કરી હતી? પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) જિલ્લા પોલીસ અધિક્ષક (DSP) ફોજદાર સિપાહી ભારતમાંન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? વોરન હેસ્ટિંગ્સે કોર્નવોલિસે રોબર્ટ કલાઈવે વિલિયમ બેન્ટિકે પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) જિલ્લા પોલીસ અધિક્ષક (DSP) ફોજદાર સિપાહી ઈ.સ. 1773ના નિયામકધારા અન્વયે ભારતમાં શેની શરૂઆત થઈ હતી? પ્રાંતીય અદાલત મુંબઈ હાઈકોર્ટ સર્વોચ્ચ અદાલત અંગ્રેજી કાયદા સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કોણે કરી હતી? વિલિયમ બેન્ટિકે મનરોએ ડેલહાઉસીએ રોબર્ટ કલાઈવે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? ઈ.સ. 1773 ઈ.સ. 1793 ઈ.સ. 1833 ઈ.સ. 1850 ‘ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે’ - આ વિધાન કોણે કહ્યું છે? મહાત્મા ગાંધી વિલિયમ બેન્ટિક સરદાર પટેલ વોરન હેસ્ટિંગ ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી ક્યો ક્રમ યોગ્યછે? પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજ, ફ્રેન્ચ ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ, પોર્ટુગીઝો અંગ્રેજ, પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના ક્યા પ્રદેશોના દીવાની (મહેસૂલી) અધિકારો પ્રાપ્ત થયા હતા? બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ મૈસૂર, પૂના, બંગાળ બંગાળ, બિહાર, ઓરિસ્સા ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, મૈસૂર ભારતમાં ક્યા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? ઈ.સ. 1784-પિટ્ટનો ધારો ઈ.સ. 1773 -નિયામક ધારો ઈ.સ. 1793 – કોર્નવૉલિસ કાયદો ઈ.સ. 1833 - ચાર્ટર એક્ટ ફોર્ટવિલિયમ કૉલેજની સ્થાપના ક્યા સ્થળે થઈ હતી? મુંબઈ મદ્રાસ દિલ્લી કલકત્તા પ્લાસીના યુદ્ધ પછી મીરજાફરને હટાવીને અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો હતો? મીરકાસીમ સિરાજ-ઉદ્-દૌલા માણેકચંદ અમીચંદ ઈ.સ. 1772માં બંગાળમાં ફાર્મર માટે જમીન મહેસૂલ વ્યવસ્થા દાખલ કરી તેને ક્યા નામે ઓળખવામાં આવે છે? કાયમી જમાબંધી ફાર્મિંગ વ્યવસ્થા રૈયતવારી પદ્ધતિ ઈજારાશાહી પદ્ધતિ ઈ.સ. 1793માં ભારતમાં કાયમી જમાબંધી કોણે દાખલ કરી? કોર્નવોલિસ વિલિયમ બેન્ટિક મનરો વેલેસ્લી કાયમી જમાબંધી પહેલા બંગાળ ક્યા નામે ઓળખાતું હતું? અનાજના રાજા અન્નભંડાર ખેતીની ખુશ્બુ ઉત્પાદકતાનું ઉદાહરણ Time's up