NMMS QUIZ NO 153 તમારું નામ તમારો મોબાઇલ નંબર રૈયતવારી પદ્ધતિ ક્યા અને ક્યારે લાગુ કરવામાં આવી હતી? ઈ.સ. 1922માં મુંબઈ અને ચેન્નઈ (મદ્રાસ) ઈ.સ. 1920માં ઉત્તર-પશ્ચિમ ઈ.સ. 1820માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) ઈ.સ. 1793માં બંગાળ અને બિહાર હોલ્ટ મેકેન્સીએ કઈ પદ્ધતિ દાખલ કરી હતી? મહાલવારી રૈયતવારી કાયમી જમાબંધી ખામ બ્રિટિશ મહેસૂલી રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ક્યો શબ્દ વપરાતો હતો? મહાલ રૈયત ફાર્મિંગ નિજ કઈ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક ધ્યાનમાં લઈ મહેસૂલ નક્કી થતું? કાયમી જમાબંધી મહાલવારી રૈયતવારી સહાયકારી ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતના ખેડૂતો પાસે ક્યો પાક તૈયાર કરવાનો આગ્રહ રાખતા? ગળી કપાસ કાચું રેશમ આપેલ બધા જ 18મી સદી દરમિયાન ઈંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું હતું? સ્પેન શ્રીલંકા ઈટાલી A અને C બન્ને ગળીનો ઉપયોગ શું હતો? ખોરાક તરીકે ઈંધણ તરીકે રંગકામ તરીકે કાપડ બનાવવા ‘નિજ’ અને રૈયતી’ એ શેના ઉત્પાદનની પ્રથા હતી? કપાસ કાચું રેશમ ગળી ગળીની કઈ પ્રથામાં ઉત્પાદકો પોતાનાં જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા? રૈયતી મહાલ નિજ સહાયક ગળીનું મોટાભાગનું ઉત્પાદન કઈ પ્રથાથી થતું હતું? રૈયતી મહાલ નિજ માવતી ભારત દેશના આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી કરે છે? 3 2 4 8 કોન્ડા ડોરા કઈ જનજાતિ સમુદાયના નેતા હતા? મુંડા ખોંડ કોયા સંથાલ આદિવાસીઓના જંગલ પરનાં પરંપરાગત હકો માટે આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં ક્યો બળવો થયો હતો? સંથાળ બળવો કોલ બળવો કોયા બળવો બસીર બળવો ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે લીધું હતું? બિરસા મુંડા કોન્ડા ડોરા સુગના મુંડા જુગતરામ દવે બિરસા મુંડાએજનઆંદોલનમાં જનજાતિને શું હાકલ કરી હતી. દારૂ પીવાનું છોડી દેવું ગામની સફાઈ રાખવી. ડાકણ-જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. આપેલ તમામ. દીકુઓ’ શબ્દનો અર્થ શું થાય છે? બાળકો બહારથી આવેલા આદિવાસી ચાંચિયા કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર હતા.... વેલેસ્લી, થોમસ મૂનરો, એલ્ફિસ્ટન કોર્નવોલિસ, થોમસ મૂનરો, હોલ્ટ મેકેન્ઝે થોમસ મૂનો, વેલેસ્લી, ડેલહાઉસી કોર્નવોલિસ, વેલેસ્લી, થોમસ મૂનો નીચેના આદિવાસીવિદ્રોહને કાલાનુક્રમમાં ગોઠવોઃ સંથાલ, કૌલ, બસીર, વારલી બસીર, સંથાલ, કૌલ, વારલી કૌલ, સંથાલ, બસીર, વારલી સંથાલ, બસીર, કૌલ, વારલી ઉલગુલાનનો અર્થ.... કૂચ લડાઈ મહાન વિદ્રોહ છાપામાર યુદ્ધ ગળીનાંરમખાણો ક્યા વર્ષે થયાં હતાં? ઈ.સ. 1859-60 ઈ.સ. 1865-66 ઈ.સ. 1882-83 ઈ.સ. 1891-92 આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી ક્યા નામે ઓળખાતી હતી? સ્થાઈ ખેતી ઝૂમખેતી કોન્ટ્રાક્ટફાર્મિંગ (કરારખેતી ભાગબટાઈ આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? બિરસા મુંડા ઠક્કરબાપા જુગતરામ દવે એકપણ નહીં અંગ્રેજોએ ક્યા સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી? ઈ.સ. 1818 ઈ.સ. 1793 ઈ.સ. 1772 ઈ.સ. 1764 ડેલહાઉસીએ કઈ આક્રમક નીતિ અમલમાં મૂકી હતી? સહાયકારી નીતિ ખાલસાનીતિ ગુલામનીતિ આયોજન નીતિ ડેલહાઉસીએ ખાલસા કરેલ રાજ્યોમાં કોનો સમાવેશ થતો નથી? સતારા ઝાંસી અવધ મૈસૂર Time's up