NMMS QUIZ NO 154 તમારું નામ તમારો મોબાઇલ નંબર ‘અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા’ - આ વિધાનનો સમાવેશ ઈ.સ. 1857ના ક્યા કારણમાં થશે? વહીવટી સામાજિક આર્થિક લશ્કરી નીચેનામાંથી ઈ.સ. 1857ના સંગ્રામ માટે ક્યું લશ્કરી કારણ જવાબદાર હતું? હિંદી સૈનિકોના પગારભથ્થાં અને સગવડનિમ્ન. સૂબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો ન આપવો. હિંદી સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ઉપર આપેલ બધા જ. ઈ.સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ ક્યું હતું? ઊંચુ જમીન મહેસૂલ ચરબીવાળા કારતૂસ વહિવટી તંત્રમાં ભારતીયોને અન્યાય હિંદુ અને મુસ્લિમોનું ધર્મ પરિવર્તન સૈનિકો માટે જૂની બેઝ રાઈફલની જગ્યાએ બીજી નવી કઈ રાઈફલ આવી હતી? AK 56 એન્ફિલ્ડ પ્રિસ્ટઝ ફિલ્ડબેઝ એન્ફિલ્ડ રાઈફલમાં વપરાતી કારતૂસો શેની બનેલી હતી? ગાય અને કુક્કરની ચરબી ગાય અને મરઘીની ચરબી કૂતરા અને ઘોડાની ચરબી હાથી અને ઘેટાની ચરબી એન્ફિલ્ડ રાઈફલ કારતૂસની કેપને શેના વડે તોડવી પડતી હતી? દાંત વડે નખ વડે હાથ વડે હથોડી વડે મંગલ પાંડેએ ક્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? ડેલહાઉસી મુનરો કલાઈવ હ્યુસન ઈ.સ. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યું હતું? રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપે મંગલ પાંડે ગરબડદાસ ઈ.સ. 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? 20 મે 1856 પુના 29 માર્ચ 1857 મેરઠ 10 મે 1857 મેરઠ 30 મે 1857 મેરઠ રૈયતવારીપદ્ધતિના પ્રણેતા કોણ હતા? વેલેસ્લી કોર્નવોલિસ હોલ્ટ મેકે થોમસ મૂનરો કાનપુરના નાનાસાહેબ પેશ્વાના બાહોશ પ્રધાન કોણ હતું? તાત્યા ટોપે મંગલ પાંડે કુવરસિંહ બિરસા મુંડા બિહારના જાગીરદાર કુંવરસિંહે કેટલા વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? 92 વર્ષ 92 52 વર્ષ વર્ષ 82 વર્ષ 22 વર્ષ જોધા માણેક અને મૂળુ માણેકે ક્યા વિસ્તારમાં અંગ્રેજોનો સામનો કર્યો હતો? મહિસાગર આણંદ દ્વારકા અને ઓખા પાંડરવાડા ગુજરાતની આગેવાની લેનાર ગરબડદાસ ક્યાના મુખી હતા? આણંદ દ્વારકા ઓખા નડિયાદ મહિસાગર જિલ્લાના ક્યા વિસ્તારનાં આદિવાસીઓ 1857નાં સંગ્રામમાં લડત ચલાવી હતી? દીવાડા પાંડરવાડા બાકોર લુણાવાડા ઈ.સ. 1857ના સંગ્રામથી કોનો અંત આવ્યો? કંપની શાસન બ્રિટિશ પાર્લામેન્ટ અંગ્રેજ કોઠીઓ ખાલસાનીતિ ઈ.સ. 1857ના સંગ્રામની નિષ્ફળતા માટે નીચેનામાંથી ક્યું કારણ જવાબદાર હતું? કેન્દ્રીય નેતાગીરીનો અભાવ લશ્કરી તાકાતની ઉણપ મોટા ભાગના રાજાઓ અલિપ્ત રહ્યા ઉપરના તમામ ઈ.સ. 1857ના સંગ્રામમાં જોડાયેલ ગુજરાતના ક્યા સ્થળનો સમાવેશ થતો નથી? અમદાવાદ ભાવનગર પાટણ સાબરકાંઠા ઈ.સ. 1857ના સંગ્રામમાં ક્યા શાસકે અંગ્રેજોને સહકાર આપ્યો હતો? હૈદરાબાદ અને કશ્મીર વડોદરા અને ભોપાલ ઈન્દોર અને ગ્વાલિયર અહીં આપેલ બધા જ ઈ.સ. 1857ના સંગ્રામને કોણે ‘ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ ગણાવ્યો છે? ઈંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલીએ ડો. સેને વિનાયક દામોદર સાવરકર મંગલ પાંડે નીચેનાં પૈકી ક્યું જોડકું યોગ્ય છે? કાનપુર-નાનાસાહેબ, લખનૌ બેગમ હજરત, જગદીશપુર- કુંવરસિંહ કાનપુર-બેગમ હજરત, લખનૌ-કુંવરસિંહ, જગદીશપુર- નાનાસાહેબ લખનૌ-નાનાસાહેબ, જગદીશપુર-બેગમ હજરત, કાનપુર- કુંવરસિંહ જગદીશપુર-નાનાસાહેબ, કાનપુર-બેગમ હજરત, લખનૌ- કુંવરસિંહ ઈ.સ. 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી ક્યા સ્થળનો સમાવેશ થતો નથી? દિલ્હી ઝાંસી સતારા ચંદીગઢ ઈ.સ. 1857ની ઘટનાને ક્યા લેખકે પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ ગણાવ્યો? જવાહરલાલ નહેરુ આર. સી. મજમુદાર ડિઝરાયેલી વી.ડી. સાવરકર ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓને કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું? બહાદુરશાહ બીજો બરેલીના બહાદુરખા અવધના વાજીદઅલીશા સિરાજ-ઉદ્-દૌલા ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે... શક્તિશાળી અને આધુનિક સેના તાર-ટપાલ અને રેલવેની આધુનિક સેવા ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઉપર્યુક્ત તમામ Time's up