NMMS QUIZ NO 155 તમારું નામ તમારો મોબાઇલ નંબર દુર્ગારામ મહેતાજીએ સુરતમાં લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરાધાગની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા શેની સ્થાના કરી હતી? પ્રાર્થનાસભા માનવધર્મસભા આત્મીયસભા બ્રહ્મોસભા કોણ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટિના મહાન સંત હતા? સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સ્વામી રામાનંદ સ્વામી વિવેકાનંદજીએ વિશ્વધર્મ પરિષદનાં સભ્યોને ક્યા શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા હતા? ‘ગુરુજનો અને વડીલો ‘માતાઓ અને બહેનો ‘દેશવાસીઓ અને વિદેશવાસીઓ' ‘ભાઈઓ અને બહેનો’ કન્યાનાં લગ્નની વય નક્કી કરતાં કાયદાઓ ક્યા-ક્યા હતા? બ્રહ્મવિવાહ નિયમ વય-સંમતિ ધારો શારદા અધિનિયમ ઉપર્યુક્ત તમામ ઈ.સ. 1854માં અમલમાં આવેલો ચાર્લ્સ વુડનો ખરીતો શેની સાથે સંબંધ ધરાવતો હતો? ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી. માતૃભાષામાં શિક્ષણ આપવું. શારદા અધિનિયમ A અને C બન્ને મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હતી.... ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જામિયા-મિલિયા-ઈસ્લામિયા, દિલ્લી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, વારાણસી ઉપર્યુક્ત તમામ ભારતીય નવજાગૃતિના જનક તરીકે ક્યા મહાનુભાવને ઓળખવામાં આવે છે? દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે? પૂર્ણિમાબહેન પકવાસા જુગતરામ દવે દુર્ગારામ મહેતા ઠક્કરબાપા અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? વિષયવાર પાઠ્યપુસ્તકો મૌખિક શિક્ષણ તાલીમ પામેલ શિક્ષકો દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ ક્યાં કારણને તમે જવાબદાર ગણશો? અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો ખેતીનો વિકાસ કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ. માનવસમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર ક્યો હોયછે? પર્યાવરણ સંસાધન ઉદ્યોગો ખનીજો સંસાધનોનાનિર્માણને આધારે મુખ્ય કેટલા પ્રકાર છે? 5 4 3 2 કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કેવા સંસાધન કહે છે? કુદરતી માનવીય માનવસર્જિત પ્રાકૃતિક નીચેનામાંથી ક્યા એકનો સમાવેશ કુદરતી સંસાધનમાં થતો નથી? વિદ્યુત પાણી ખનીજો હવા પેટ્રોલ અને ડીઝલ બળતણ તરીકે વપરાયા પછી તેમાંથી ક્યો વાયુ પેદા થાય છે? કાર્બન મોનોક્સાઈડ કલારો ફલોરો કાર્બન નાઈટ્રસ ઓકસાઈડ A અને C બંને C.N.G. વાયુનું પૂરું નામ જણાવો. Compressed Natural Gas Contorm Nighte Gas Cotton Natural Gas Compressed Nthing Gas માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવાતા સંસાધનને કેવા સંસાધન કહેવાય છે? માનવસર્જિત કુદરતી માનવનિર્મિત A અને C બંને નીચેનામાંથી ક્યુ એક સંસાધન માનવનિર્મિત નથી? ટેકનોલોજી મકાનો ખનિજો વિદ્યુત પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? 71% 21% 78% 29% નીચેનામાંથી ક્યા ક્ષેત્રમાં વસ્તી ગીચતા ઓછી હોય છે? રણપ્રદેશો પર્વતીય પ્રદેશો ગાઢ જંગલો આપેલ તમામ પૃથ્વી સપાટી પર કેટલા ભાગમાં પાણી છે? 3/4 4/3 1/4 4/1 પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? 79% 2.7% 1% 21% નદીઓ પર બંધ બાંધી શું મેળવી શકાય છે? પવન ઉર્જા જળવિદ્યુત ભૂતાપવિદ્યુત કુદરતી ગેસ જળતંગી માટે નીચેનામાંથી ક્યું કારણ જવાબદાર છે? રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર આધુનિક જીવનશૈલી વસ્તી વિસ્ફોટ અહીં આપેલ તમામ પોતાની જાતે ઊગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડ અને વૃક્ષોનો સમાવેશ થાય છે, તેને કેવી વનસ્પતિ કહે છે? કુદરતી વનસ્પતિ રણીય વનસ્પતિ ટ્રન્ડ વનસ્પતિ કાંટાળી વનસ્પતિ Time's up