NMMS QUIZ NO 156 તમારું નામ તમારો મોબાઇલ નંબર જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે? ગંગા સુવર્ણરેખા કોસી માજરાં અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે? ડેલહાઉસી વેલેસ્લી મેકોલો વિલિયમ બેન્ટિક ભારતમાં સૌપ્રથમ રેલવે લાઈન ક્યારે શરૂ થઈ હતી? ઈ.સ. 1498 ઈ.સ. 1963 ઈ.સ. 1757 ઈ.સ. 1853 ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઈન ક્યા બે સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? મુંબઈથી થાણા કોલકાતાથી પેશાવર મુંબઈથી પેશાવર મુંબઈથી મદ્રાસ ભારતમાં રેલવે, તાર અને ટપાલની શરૂઆત કોણે કરી હતી? ડેલહાઉસી બેન્ટિક કલાઈવ વેલેસ્લી વર્તમાન રાષ્ટ્રપતિભવન પહેલા ક્યા નામે ઓળખાતું હતું? પાર્લામેન્ટ હાઉસ ગવર્નર હાઉસ સેક્રેટેરિયેટ વાઈસરોય હાઉસ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા? બેચરદાસ લશ્કરી અંબાલાલ સારાભાઈ રણછોડલાલ રેંટિયાવાળા શાંતિલાલ ઝવેરી ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? જમશેદપુર (સાકચી) દિલ્લી મુંબઈ કોલકાતા ક્યા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર’ કહેવામાં આવતું? અમદાવાદ નાગપુર મુંબઈ સોલાપુર કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આર્ટસ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સબઈ ઈન્ડિયન કોમર્શિયલ ઈન્સ્ટિટયુટ જોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. વિભાગ અ વિભાગ બ (1) લોખંડ-પોલાદ ઉદ્યોગ (A) કોલકાતા (2) કાપડ ઉદ્યોગ (B) જયપુર (3) ફોર્ટ સેન્ટ જ્યોર્જ (C) જમશેદપુર (4) ફોર્ટ વિલિયમ (D) અમદાવાદ (E) ચેન્નઈ 1-C, 2-D, 3-B, 4-A 1-C, 2-D, 3-E, 4-A 1-A, 2-E, 3-D,4-C 1-C, 2-D, 3-A, 4-E ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે અને ક્યા કરી હતી? ઈ.સ. 1498 વાસ્કો-દ-ગામા ઈ.સ. 1789 વિલિયમ કેરે ઈ.સ. 1928 રાજા રામમોહનરાયે ઈ.સ. 1801 વેલેસ્લીએ ભારતમાં સૌ પ્રથમ શૈક્ષણિક સંસ્થા અને કન્યાશાળા ક્યા શરૂ થઈ હતી? કોલકાતા પાસે સિરામપુર મહારાષ્ટ્ર પાસે સાવલી અમદાવાદ પાસે સાણંદ મદ્રાસ પાસે ફૂલાઈ એલેકઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં ક્યા શિક્ષણની શાળાઓ શરૂ કરી હતી? સંસ્કૃત પાશ્ચાત્ય અંગ્રેજી પ્રાદેશિક ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈ.સ. 1853 ઈ.સ. 1835 ઈ.સ. 1789 ઈ.સ. 1600 ઈ.સ. 1854માં વુડના ખરીતામાં ભારતમાં કઈ શિક્ષણ-પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું? ભારતીય શિક્ષણ-પ્રણાલી ઈસ્ટ ઈન્ડિયન શિક્ષણ પ્રણાલી યુરોપિયન શિક્ષણ-પ્રણાલી પૂર્વિય શિક્ષણ-પ્રણાલી શિક્ષણનો વ્યાપ વધારવા ક્યા કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો? હન્ટર કમિશન સેડલર કમિશન વુડ મિશન રાધાકૃષ્ણ કમિશન ક્યા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી? સેડલર કમિશન કન્ટર કમિશન રાધાકૃષ્ણ કમિશન કે.રંગનાથન કમિશન ઈ.સ. 1912માં ક્યા મહાન વ્યક્તિએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું હતું? ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી બાળગંગાધર તિળક સરદાર વલ્લભભાઈ પટેલ કોને હિંદના શિક્ષણ માટેનો મેગ્નાકાર્ટા' કહી શકાય. વિલ્સના 14 મુદ્દા મહાત્માના વ્રતો વુડના ખરીતા બેન્ટિકની નીતી ભારતમાં સૌપ્રથમ ક્યા યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? કોલકાતા મદ્રાસ (ચેન્નઈ) મુંબઈ તમામ ઈ.સ. 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી? 61 26 46 16 બ્રહ્મોસમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? ઈ.સ. 1828, રાજા રામમોહનરાય ઈ.સ. 1772, દયાનંદ સરસ્વતી ઈ.સ. 1849 ઈશ્વરચંદ્રવિદ્યાસાગર ઈ.સ. 1875 સ્વામી શ્રદ્ધાનંદ ઈ. સ. 1849 માં બંગાળમાં 'હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય' ની સ્થાપના કોણે કરી હતી ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન રાજા રામમોહનરાય માત્ર a અને b ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યા શાળાઓ હતી ? 1460 1960 1640 1840 Time's up