NMMS QUIZ NO 157 તમારું નામ તમારો મોબાઇલ નંબર મહારાષ્ટ્રમાં કન્યાશાળા અને વિધવાશાળાની સ્થાપના કોણે કરી હતી? મહાદેવ ગોવિંદ રાનડે-૨માબાઈ રાનડે જ્યોતિરાવ ફૂલે - સાવિત્રીબાઈ ફૂલે રણછોડલાલ – હરકુંવર શેઠાણી માત્ર A અને B મહારાષ્ટ્રમાં ઈ.સ. 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? મહાદેવ ગોવિંદ રાનડે મહર્ષિ કર્વે જયતિરાવ ફૂલે ગાંધીજી ઈ.સ. 1850માં હરકુંવર શેઠાણીએ કન્યાઓ માટે અમદાવાદમાં ક્યા નામે શાળા શરૂ કરી હતી? છોડીઓની નિશાળ પ્રૌઢોની નિશાળ વિધવાઓની નિશાળ આપેલ એકપણ નહીં. લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતીએ સ્વામી શ્રદ્ધાનંદે રાજા રામમોહનરાયે ગાંધીજીએ દયાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે ગુરૂકુળની સ્થાપના ક્યા કરી હતી? લાહોર અમદાવાદ કાંગડી મહારાષ્ટ્ર ઈ.સ. 1901માં વડોદરામાં કોણે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી? સયાજીરાવ ગાયકવાડે દયાનંદ સરસ્વતીએ મહારાજા ભગવતસિંહજીએ ચિમનાબાઈ ગાયકવાડે ગોંડલમાં કન્યાવિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા ભગવતસિંહજીએ મહારાજા ભાવસિંહજીએ ‘સાક્ષરતાએ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે.’ - આ મત કોનો છે? મહાત્મા ગાંધીજી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય ગાંધીજીએ વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપવાની હિમાયત કરી હતી? હસ્તકૌશલ્ય – સુથારીકામ લુહારીકામ-વણાટકામ કાંતણ-માતૃભાષા અહીં આપેલ તમામ ‘કેળવણી એટલે બાળક અને મનુષ્યનાં શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ” - કેળવણીની આ વ્યાખ્યા કોણે આપી છે? ગાંધીજી સ્વામી વિવેકાનંદ વલ્લભભાઈ એકપણ નહીં મહાત્મા ગાંધીજીના કેળવણી અંગેના વિચારો આપણને તેમના ક્યા પુસ્તકોમાંથી જાણવા મળે છે? ગાંધીજી ગાંધીજીનો અક્ષરદેહ સત્યના પ્રયોગો આપેલ તમામ ‘કવિવર’ અને ‘ગુરુદેવ’ તરીકે કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર ............હતા. માનવતાવાદી વૈદિકવાદી પ્રકૃતિવાદી મનોવૈજ્ઞાનિક રવિન્દ્રનાથ ટાગોરે ઈ.સ. 1901માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ગુજરાત વિદ્યાપીઠ શાંતિ નિકેતન કાંગડી ગુરૂકુળ બ્રહ્મોસમાજ ‘શાંતિનિકેતન' સંસ્થા આજે ક્યા નામે પ્રસિદ્ધ થઈ છે? વિશ્વભારતી યુનિવર્સિટી ઈસ્લામિયા યુનિવર્સિટી પ્રાકૃતિક યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી રવિન્દ્રનાથ ટાગોરને તેમના ક્યા કવિતાસંગ્રહ માટે ઈ.સ. 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? ગીતાંજલિ નિશિથ આનંદમઠ પ્રણય ઈ.સ. 1920માં અમદાવાદમાં ગાંધીજીએ શેની સ્થાપના કરી હતી? ગુજરાત વિદ્યાપીઠ દાંડી આશ્રમ ટોલ્સટોય આશ્રમ સંસ્કૃત વિદ્યાપીઠ જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સર સૈયદ અહેમદખાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાયે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? બ્રહ્મોસમાજ પ્રાર્થનાસમાજ આર્યસમાજ તમામ ઈ.સ. 1821માં રાજા રામમોહનરાયે કઈ પત્રિકા દ્વારા સતીપ્રથા વિરૂદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી? ગીતાંજલિ સોમપ્રકાશ સૌવાંદ કૌમુદી વિચારગોષ્ઠી બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ.સ. 1829માં કોણે સતીપ્રથા વિરુદ્ધ કાયદો પસાર કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો? ડેલહાઉસીએ વિલિયમ બેન્ટિકે વેલેસ્લીએ કલાઈવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ક્યા સામયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી? સોમપ્રકાશ સત્યના પ્રયોગો સૌવાંદ કૌમુદી ગીતાંજલિ ઈ.સ. 1856માં કોણે વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાનાં લગ્નને કાયદેસર બનાવ્યા? ડેલહાઉસી વિલિયમ બેન્ટિક રોબર્ટ કલાઈવ ચાર્લ્સ વૂડ 19મી સદીમાં કોણે બાળલગ્ન વિરૂદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્વામી શ્રદ્ધાનંદ મહાત્મા ગાંધીજી કેશવચંદ્રસેન ‘લગ્નવય સંમતિધારો' ક્યારે પસાર થયો હતો? ઈ.સ. 1856 ઈ.સ . 1901 ઈ.સ. 1872 ઈ.સ. 1829 Time's up