NMMS QUIZ NO 157 તમારું નામ તમારો મોબાઇલ નંબર વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂ-ભાગને શું કહેવામાં આવે છે? જંગલો ટાપુઓ રણ ઉચ્ચપ્રદેશ ક્યા આવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે? વાતાવરણ મૃદાવરણ જલાવરણ જીવાવરણ ફૂલોના પરાગનયનમાં કોણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે? કરોળિયો મધમાખી જલાવરણતીડ મચ્છરે માનવી શું મેળવવા માટે વન્યજીવોનો બેફામ શિકરા કરે છે? દાંત, શિંગડા રુંવાટીદાર ખાલ ચામડું, હાડકાં આપેલ તમામ નીચેનામાંથી ક્યુ પ્રાણી ભારતભરના જંગલોમાંથી લુપ્ત થયું છે? ચિત્તો વાઘ સિંહ દીપડો કચ્છ જિલ્લામાં જોવા મળતું ક્યુ વિશિષ્ટ પક્ષી આજે ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે? ખડમોર ગીધ ઘોરાડ ઘુડખર નીચેનામાંથી ક્યો એક ઉપાય સંસાધનોના સંરક્ષણના ઉપાયો માટે અસંગત છે? ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં ન લેવું. જૈવજંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું. જંગલ-વિસ્તારોમાં પશુચરણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા. રાસાયણિક ખાતરોના વપરાશ લાંબાગાળે.... જમીનની ગુણવત્તા ઘટાડે છે. જમીનની ભેજ સંગ્રહણશક્તિ વધારે છે. જમીનની ગુણવત્તા વધારે છે. જમીન પોચી બનાવે છે. નીચેનામાંથી ક્યું સંસાધનબિનનવીનીકરણીય છે. જંગલો ખનિજ કોલસો પવન સૂર્યપ્રકાશ નીચેના પૈકી ક્યું સંસાધનવિરલ સંસાધન છે. જળ ખનિજ તેલ ઓક્સિજન ક્રાયોલાઈટ નીચેનામાંથી ક્યું સંસાધન માનવસર્જિત નથી. ચિરોડી વિદ્યુત ચૂનો ખનિજતેલ હું સર્વસુલભ સંસાધન છું? ધાતુ યુરેનિયમ ઓક્સિજન ખનિજતેલ પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે? 71% 29% 2.7% 4.8% નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી? છાણિયા ખાતરનો વપરાશ ટપકસિંચાઈ પદ્ધતિ અપનાવવી. રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો. ઘરમાં કિચનગાર્ડન બનાવવું. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને શું કહે છે? ખનિજ હીરો આરસપહાણ કોલસો ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને શું કહે છે? અયસ્ક ભંગાર કીચડ બગાડ ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ...........છે. પાયો આધારશીલા આધારસ્તંભ ધોરીનસ નીચેનામાંથી કઈ એક ધાતુમય (ધાત્વિક) ખનીજોની ખાસિયત નથી? ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા સ્તરોમાંથી મળી આવે છે. ટીપીને કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. ધાતુમય ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ખનિજતેલ મળે છે. નીચેનામાંથી કઈ એક જોડી ધાતુમય ખનિજોની નથી? અબરખ અને જિપ્સમ ટીપીને કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. એલ્યુમિનિયમ અને લોખંડ જસત અને તાંબુ મેદાનો અને ગેડ પર્વતોના કાંપના (નિક્ષેપકૃત) ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી ક્યા ખનિજો મળી આવે છે? અધાતુમય ખનિજો ધાતુમય ખનિજો જળકૃત ખનિજો અગ્નિકૃત ખનિજો નીચેનામાંથી ક્યુ એક ખનિજ અધાતુમય ખનિજોનું ઉદાહરણ નથી? ચુનાનો પથ્થર જસત અબરખ કોલસો જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાતા હોય તેને ઉર્જાના કેવા સ્રોત કહેવાય છે? બિન પરંપરાગત સ્રોત પરંપરાગત સ્રોત પુન: અપ્રાપ્ય સ્ત્રોત એકપણ નહીં નીચેનામાંથી ક્યો સ્રોત ઉર્જાનો બિનપરંપરાગત ઉર્જા સ્રોત છે? લાકડું પવન ઉર્જા અશ્મિભૂત ઈંધણ કોલસો કોલસામાંથી મેળવેલ વિજળીને શું કહેવામાં આવે છે? ભુતાપીય વિદ્યુત તાપવિદ્યુત જળ વિદ્યુત સૂર્ય વિદ્યુત Time's up