NMMS QUIZ NO 160 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતના કોલસા ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થતો નથી? રાણીગંજ ઝરિયા ધનબાદ પૂના ભાવનગરમાં ક્યા સ્થળેથી લિગ્નાઈટ કોલસો મળે છે? થોરડી મો તગડી સામતપર આપેલ તમામ ઈરાન, ઈરાક, સાઉદ અરબ અને કતાર એ શેના ઉત્પાદક દેશ છે? કોલસો ખનિજ તેલ બોકસાઈટ લોખંડ ભારતમાં ખનિજ તેલ મુખ્યત્વે ક્યાથી પ્રાપ્ત થાય છે? દિગ્બોઈ (અસમ) બોમ્બે હાઈ (મુંબઈ) કૃષ્ણા અને ગોદાવરીનો મુખત્રિકોણ પ્રદેશ આપેલ તમામ ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? અંકલેશ્વર (ભરૂચ) તડકેશ્વર (સુરત) પ્રાનન્ધ્રો (કચ્છ) લૂણેજ (આણંદ) ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યું છે? અંકલેશ્વર (ભરૂચ) ભૂતેશ્વર (ભાવનગર) લૂણેજ (આણંદ) રાજપારડી (ભરૂચ) નીચેનામાંથી કુદરતી વાયુ ઉત્પન્ન કરતો મુખ્ય દેશ ક્યો છે? રશિયા નોર્વે યુ.કે. આપેલ બધા બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાં કોનો સમાવેશ થતો નથી? ભરતી-ઊર્જા સૌરઊર્જા પવન-ઊર્જા કુદરતી વાયુ ગુજરાતમાં ઊર્જાના ક્ષેત્રો કઈ સંસ્થા કાર્ય કરી રહી છે? કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી (CASE) ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) ગુજરાત ઓર્ગેનાઈઝેશન ઓફ એનર્જી (GAE) ગુજરાતી એજન્સી ઓફ સોર્સિસ (GES) ઊર્જાનો મુખ્ય સ્રોત ક્યો છે? સૂર્ય ખનિજ તેલ કોલસો કુદરતી વાયુ એશિયાની સૌથી મોટી ‘સૌરઊર્જા પરિયોજના' ક્યા આવેલી છે? રેવા (મધ્યપ્રદેશ) જેસલમેર (રાજસ્થાન) અંકલેશ્વર (ગુજરાત) છાણી (ગુજરાત) ગુજરાતમાં ક્યા સ્થળે 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક બનાવેલ છે? છાણી (વડોદરા) તગડી (ભાવનગર) ખંભાત (ભરૂચ) ચારણકા (પાટણ) ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ 10 ટનની ક્ષમતાવાળા શીતગારની સ્થાપના ક્યા કરીછે? લુણેજ (આણંદ) છાણી (વડોદરા) અંકલેશ્વર (ભરૂચ) થોરડી (ભાવનગર) ગુજરાતમાં ક્યા સ્થળે દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટેનો પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે? ભૂજના માંડવી નજીક મોઢવા ગામે સૂરતના માંડવી નજીક રહૂ ગામે ભાવનગરના ઘોઘા નજીક કોળિયાક ગામે ભરૂચના દહેજ નજીક રફાળા ગામે વિશ્વની સૌથી મોટી રસોઈ બનાવવાની ‘સૌર બાષ્પ પ્રણાલી' ક્યા સ્થાપવામાં આવેલ છે? મદુરાઈ થંજાવુર તિરુમાલા પોંડીચેરી પવનચક્કીના સમૂહને શું કહેવામાં આવે છે? સૌરફાર્મ વિન્ડફાર્મ ડ્રેગનફાર્મ એરફાર્મ વિન્ડફાર્મ ક્યા ઉભા કરવામાં આવે છે? દરિયાકાંઠા વિસ્તાર પર્વત-ખીણ પર જ્યા ઝડપી પવન વહેતો હોય નદી કિનારે માત્ર A અને B ગુજરાતમાં ક્યા સ્થળે વિન્ડફાર્મ આવેલા છે? લાંબા (દેવભૂમિ દ્વારકા) ટંકારા (મોરબી) માંડવી (કચ્છ) માંગરોળ (જૂનાગઢ) ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવવામાં આવે છે તેને શું કહે છે? તાપવિદ્યુત પવનઊર્જા ભૂ-તાપીય ઊર્જા સૌરઊર્જા વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા-પ્લાન્ટ ક્યા દેશમાં છે? યુ.એસ.એ. ન્યુઝીલેન્ડ ફિલિપાઈન્સ ભારત ભારતમાં ક્યા રાજ્યમાં ભૂ-તાપીય ઊર્જાના પ્લાન્ટ આવેલાં છે? હિમાચલપ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ નીચેનામાંથી ક્યો વાયુ દહનશીલ છે? મિથેન કાર્બન ડાયોકસાઈડ હિલીયમ નાઈટ્રોજન ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ક્યુ રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે? ગુજરાત પંજાબ કેરળ ઉત્તરપ્રદેશ ગુજરાતમાં ક્યા સ્થળે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? દાંતીવાડા (બનાસકાંઠા) ચારણકા (પાટણ) રુદાતલ (અમદાવાદ) A અને C બંને સ્થળે તાંબામાં કલાઈ ઉમેરવાથી કઈ ધાતુ બને છે? પિત્તળ ચાંદી એલ્યુમિનિયમ કાંસું Time's up