NMMS QUIZ NO 161 તમારું નામ તમારો મોબાઇલ નંબર તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી પિત્તળ બને છે? જસત કલાઈ ચાંદી સોનું એલ્યુમિનિયમ શા માંથી મેળવવામાં આવે છે? અબરખ મેગેનીઝ બોકસાઈટ સીસા કમ્પ્યૂટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે? ક્વાટર્સ લોહ-અયસ્ક ફ્લોરસ્પાર ગેલ્વેનાઈઝ ખનિજોના સંરક્ષણ માટે નીચે આપેલ વાક્યોમાંથી ક્યુ એક ખોટું છે? ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. ધાતુઓનું રિસાઈકિલંગ કરવું જોઈએ. વિદ્યુતનાં સ્થાને સૌર-વિદ્યુતનો અને પેટ્રોલને બદલે CNG નો વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સંસાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. લદ્દાખમાં ક્યા પ્રકારનો ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે? પવનઊર્જા ભરતીઊર્જા ભૂ-તાપીય ઊર્જા સૌર-ઊર્જા બાયોગેસવિશે ક્યું વિધાન સાચું છે? તેમાંથી નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. બાયોગેસ રસોઈબનાવવામાં ઉપયોગી છે. ઉપર્યુક્ત તમામ કાળું સોનુ’ કોને કહેવમાં આવે છે? કોલસો ખનીજતેલ યુરેનિયમ પ્લેટિનિયમ નીચેનામાંથી ક્યું એક ધાતુમય ખનીજ નથી? સોનું તાંબું કોલસો લોખંડ ગુજરાતમાં ગરમ પાણીનાં ઝરા ક્યાં આવેલાં છે? લસુન્દ્રા ઉનાઈ તુલસીશ્યામ તમામ કઈ ખેતીને ‘વ્યાપારી-ખેતી’ પણ કહેવામાં આવે છે? આર્દ્રખેતી બાગાયતી ખેતી સઘન ખેતી ઝૂમ ખેતી નીચેનામાંથી ક્યો પાક બાગાયતી ખેતીનો નથી? ચા નાળિયેરી રબર દિવેલા ગુજરાતના ભાલપ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ક્યા પાક લેવામાં આવે છે? કપાસ અને મગફળી ઘઉં અને ચણા ચા અને કોફી દિવેલા નીચેનામાંથી ક્યા ધાન્ય પાકમાં પ્રોટીન, ખનિજતત્ત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે? ઘઉં નાગલી (રાગી) દિવેલા ક્યા તૃણ ધાન્ય પાકનો ઉપયોગ બેબીફૂડ બનાવવામાં થાય છે? નાગલી (રાગી) બાજરી જુવાર મકાઈ ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે? ગુજરાત પંજાબ કર્ણાટક રાજસ્થાન ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે? ભાવનગર સુરત આણંદ જૂનાગઢ દિવેલાના ઉત્પાદનમાં ભારતવિશ્વમાં કેટલામાં ક્રમે છે? પ્રથમ બીજા ત્રીજા ચોથા ભારત દેશમાં દિવેલા સૌથી વધુ ક્યા રાજ્યમાં થાય છે? ગુજરાત મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર નીચેનામાંથી ક્યો એક પાક તેલીબિયાં પાક નથી? મગફળી દિવેલા (એરંડા) તલ તમાકુ કાપડ ઉદ્યોગ માટે ક્યો પાક કાચો માલ પૂરો પાડે છે? શેરડી કપાસ ડાંગર કોકો ક્યો પાક વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે? બાજરી ઘઉં ડાંગર શેરડી નીચેનામાંથી કઈ એક બાબત ડાંગરના પાક માટે અસંગત છે? ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરીછે. વધુ વરસાદની જરૂર પડે છે. ડાગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે ખૂબ ઓછા માણસો વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ક્યો દેશ અગ્રેસર છે? ભારત ચીન જર્મની શ્રીલંકા ભારતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે? પાટણ ભાવનગર બનાસકાંઠા દાહોદ Time's up