NMMS QUIZ NO 162 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતમાં ઉગાડવામાં આવતાં મુખ્ય ધાન્યમાં કોનો સમાવેશ થતો નથી? જુવાર બાજરી મકાઈ ડાંગર ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ ક્યા રાજ્યમાં થાય છે? ગુજરાત કેરલ બિહાર પંજાબ ગુજરાતનો ક્યો પ્રદેશ લાંબા તારના કપાસનાં ઉત્પાદન માટે જાણીતો છે? ચરોત્તર ભાલ કાનમ ગીર ગુજરાતનો ચરોત્તર પ્રદેશ ક્યા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? ઘઉં તમાકુ કપાસ મગફળી તમાકુના ઉત્પાદન માટે પ્રખ્યાત ચરોત્તર પ્રદેશ ક્યા નામે ઓળખાયછે? સોનેરી પર્ણનો મૂલક સફેદ સોનાનો પ્રદેશ કાળા પર્ણનો મૂલક ગ્રીન પર્ણનો પ્રદેશ ખેતીના વિકાસ માટે લેવાયેલા પગલાઓમાં ક્યુ એક ખોટું છે? કિસાન ક્રેડિટ દ્વારા કૃષિધિરાણ ટોલ ફ્રી નંબર 1800 180 1551 દ્વારા માર્ગદર્શન સિંચાઈની સુવિધાઓમાં સતત સુધારાઓ ખેતપેદાશો સંઘરવાની વ્યવસ્થાનો અભાવ જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું છે. જઠરવિષ મસ્તિષ્કવિષ સ્વાદુવિષ નયનવિષ બાજરીના પાક માટે ક્યા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? કાળી રેતાળ પર્વતીય કાંપ ગુજરાતમાં અમદાવાદનો ક્યો પ્રદેશ ઘઉં-ઉત્પાદન માટે પ્રખ્યાત છે? કાનમ પ્રદેશ ભાલપ્રદેશ ચરોતર પ્રદેશ પંજાબ પ્રદેશ ક્યા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવેછે? સઘન ખેતી સૂકી ખેતી આર્દ્રખેતી સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી) નીચેનામાંથી ક્યા પાક માટે ટપકસિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? ટામેટા કપાસ ઘઉં પપૈયા નીચેનામાંથી ક્યું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી? ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ સુધારેલાં બિયારણોનો ઉપયોગ કૃષિમેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ નીચેનામાંથી ક્યા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? બાગાયતી ખેતી ઝૂમ ખેતી સઘન ખેતી આર્દ્ર ખેતી વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? લીમડો કારેલાં તમાકુ બિલાડીના ટોપ દિવેલા (એરંડા)ના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે? બ્રાઝિલ ભારત ચીન શ્રીલંકા ‘ઘઉંનો કોઠાર’ ક્યા રાજ્યને કહેવામાં આવે છે? પંજાબ ગુજરાત હરિયાણા ઉત્તરપ્રદેશ કઈપણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતા ફળ કે પરિણામ માટે સામાન્ય રીતે ક્યો શબ્દ પ્રયોજાય છે? ઉદ્યોગ નોકરી ખેતી કારખાનુ પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિને શું કહે છે? ગૃહઉદ્યોગ ખાણ ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ શારઉદ્યોગ ‘અમૂલ ડેરી’માં ‘અમૂલ’ શબ્દનું પુરુ નામ શું છે? આણંદ મજૂર યુનિયન લિમિટેડ આણંદ મિન્સ યુનિયન લિમિટેડ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આણંદ મની યુનિયન લિમિટેડ નીચેનામાંથી ક્યા પરિબળ હોય ત્યાં ઉદ્યોગો કેન્દ્રિત થાય છે? શ્રમ અને મૂડી ભૂમિ અને જળ ઉર્જા અને પરિવહન અહીં આપેલ બધા જ ગુજરાતના ક્યા જિલ્લામાં સરકાર દ્વારા મળતાં પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે? ડાંગ કચ્છ દાહોદ પાટણ મોટે ભાગે ઔદ્યોગિક પ્રદેશો ક્યા સ્થળની નજીક આવેલ હોય છે? દરિયાઈ બંદરો કોલસા ક્ષેત્રો સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો તમામ નીચેનામાંથી ક્યો એક નવા જ પ્રકારનો ઉદ્યોગછે? લોખંડ-પોલાદ ઉદ્યોગ ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માહિતી તકનિકી ઉદ્યોગ સુતરાઉકાપડ ઉદ્યોગ ઈન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ (માહિતી તકનિકી)નું મુખ્ય કેન્દ્ર ક્યા આવેલ છે? મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં ભારતના બેંગલૂરુમાં ચીનના હ્યુહાનમાં A અને B બંનેમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે નીચેનામાંથી કઈ એક બાબત ખોટી છે. ખૂબ મોટા પાયે મૂડીરોકાણ જરૂરી છે. કાચામાલને ભઠ્ઠીમાં રાખી ઓગાળવામાં આવેછે. અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. આ ઉદ્યોગમાં લોહઅયસ્ક, કોલસા અને ચૂનાના પથ્થરનો કાચા માલ તરીકે ઉપયોગ થતો નથી. Time's up