NMMS QUIZ NO 163 તમારું નામ તમારો મોબાઇલ નંબર કઈ ધાતુ પોલાદને ખૂબ સખત, મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે? મિશ્રધાતુ અમૂલ્ય ધાતુ કિંમતી ધાતુ તમામ ક્યો ઉદ્યોગ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે? કાપડ ઉદ્યોગ પોલાદ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ હિરા ઉદ્યોગ નીચેનામાંથી ક્યુ એક કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી? દુર્ગાપુર જમશેદપુર અમદાવાદ બોકારો ઈ.સ. 1947 પહેલાં ભારતમાં એક માત્ર સ્ટીલનું કારખાનું ક્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની (ટિસ્કો) સ્ટીલ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા ટાટા મિલ્ક યુનિયન લિમિટેડ ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની (ટિસ્કો) ક્યા આવેલ છે? અમદાવાદ જન્મશેદપુર બેંગલૂરુ રૂરકેલા કઈ નદીઓના સંગમ સ્થળ નજીક (સાકચી) જમશેદપુરમાં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી? સુવર્ણરેખા અને કોસી યમુના અને બ્રહ્મપુત્રા ઓહિયો અને નર્મદા સુવર્ણરેખા અને ખરકઈ ઈ.સ. 1907માં સ્થપાયેલ ટિસ્કોમાં સ્ટીલનું ઉત્પાદન ક્યારે શરૂ થયું હતું? ઈ.સ. 1947 ઈ.સ. 1912 ઈ.સ.1921 ઈ.સ. 1922 સંયુક્ત રાજ્ય અમેરિકાનું મહત્ત્વનું લોખંડ-પોલાદ ઉદ્યોગનું નગર ક્યું છે? પિટ્સબર્ગ ઓસાકા શિકાગો આહિયો નીચેનામાંથી કોનો સમાવેશ કાપડ-નિર્માણમાં થતો નથી? રેશમ જરી ઊન શણ ક્યુ શહેર સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઈન માટે જગપ્રખ્યાત છે? સુરેન્દ્રનગર વડોદરા સુરત B અને C બંને ભારતમાં પ્રથમ યાંત્રિક કાપડ મિલ ક્યારે અને ક્યા શરૂ થઈ હતી? ઈ.સ. 1608, સુરત ઈ.સ. 1907, જમશેદપુર ઈ. સ. 1854, મુંબઈ ઈ. સ. 1861 અમદાવાદ અમદાવાદ કઈ નદીના કિનારે આવેલ છે? સાબરમતી નર્મદા તાપી બનાસ નીચેનામાંથી ક્યુ જાપાનનું મહત્ત્વપૂર્ણ કાપડ-ઉત્પાદન કેન્દ્ર છે? ટોકયો હિરોશિમા ઓસાકા નાગાસાકી જાપાનની કઈ નદી ઓસાકાની મિલો માટે પૂરતા પ્રમાણમાં જળ ઉપલબ્ધ કરાવે છે? ઓહિયો ડેની યોડો એલ્બની કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કઈ મુખ્ય સોફ્ટવેર કંપની કાર્ય કરે છે? સ્મિતા યોડો ડેની લેડી ભારતમાં માહિતી તકનિકી ક્ષેત્રે બેંગલૂરુમાં કઈ સોફ્ટવેર વ્યવસાયી યોજનાનું કાર્ય કરે છે? મીરા ગંગા સ્મિતા રાધા સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? દખ્ખણની ખીણ સાન્તાક્લોઝ ખીણ ઓહિયોની ખીણ યોડોની ખીણ બેંગલૂરું દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર આવેલ હોવાથી તેનું નામ શું પડ્યું છે? રોકીઝ ઉચ્ચપ્રદેશ મધ્યવર્તી ઉચ્ચપ્રદેશ સિલિકોન ઉચ્ચપ્રદેશ ગ્રેફાઈટ ઉચ્ચપ્રદેશ ઢાકાનું ક્યું કાપડ વિશ્વપ્રસિદ્ધ હતું? મલમલ સુતરાઉ કાપડ છિંટ જરીવાળુ કાપડ સિલિકોન વેલી ક્યાં આવેલી છે? બેંગલૂરુ કેલિફોર્નિયા અમદાવાદ જાપાન ક્યો ઉધોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? લોખંડ-પોલાદ ઉદ્યોગ સુતરાઉ કાપડ ઉદ્યોગ માહિતી ટેક્નોલોજી શણ ઉદ્યોગ નીચેનામાંથી ક્યાં પ્રાકૃતિક રેસા છે? નાઈલોન શણ એક્રેલિક પોલિએસ્ટર ક્યો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે? કાગળ ઉદ્યોગ શણ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ નીચેનામાંથી ક્યું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? રિલાયન્સ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા મારુતિ લિમિટેડ અમૂલ ડેરી નીચેનામાંથી ક્યાં પરિબળો ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરે છે? શ્રમ ઊર્જા મૂડી તમામ Time's up