NMMS QUIZ NO 164 તમારું નામ તમારો મોબાઇલ નંબર કેલિફોર્નિયાનીસિલિકોન વેલીઃ ડેનીઃ બેંગલૂરું ____________ સ્મિતા યોડો રમા ગંગા અમેરિકાઃ પ્રમુખશાહી : ભારતઃ ........ રાજાશાહી લોકશાહી સામંતશાહી સરમુખશાહી બંધારણદરેક દેશનો મૂળભૂત .......... છે. રાજાશાહી દસ્તાવેજ ખ્યાલ કાયદો ‘કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહે છે’? બંધારણ આમુખ કાયદો નિબંધ બંધારણ સભામાં કુલ સભ્યો અને સમિતિઓ કેટલી હતી? 398 સભ્યો, 32 સમિતિઓ 298 સભ્યો, 32 સમિતિઓ 389 સભ્યો, 23 સમિતિઓ 289 સભ્યો, 23 સમિતિઓ બંધારણ સભામાં નીચેનામાંથી કઈ એક જોડીનો સભ્યોમાં સમાવેશ થતો નથી? ડો. રાજેન્દ્રપ્રસાદ - ડો. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ – સરદાર બલદેવસિંઘ એ.પી.જે. અબ્દુલ કલામ – સોમનાથ મુખરજી નૈયાલાલ મુનશી - એ.કે. એસ. ઐયર બંધારણ સભાના મહિલા સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? સરોજિની નાયડું વિનોદીની નિલકંઠ વિજયાલક્ષ્મી પંડિત A અને B બન્ને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોની પસંદર્ગી કરવામાં આવી હતી? ડો. ભીમરાવ આંબેડકર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી ડો. રાજેન્દ્રપ્રસાદ બંધારણ નિર્માણની પ્રક્રિયામાં વિશેષ યોગદાન વ્યક્તિઓને ક્યા નામે ઓળખવામાં આવે છે? બંધારણના ઘડવૈયા બંધારણના પ્રમુખ બંધારણના તારણહાર બંધારણના બહાદુર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતું? ડો. ભીમરાવ આંબેડકર ફ્રેંક એન્થોની ડો. રાજેન્દ્રપ્રસાદ કે. ટી. શાહ બંધારણ સભાએ બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે કરી હતી? 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 15 ઓગસ્ટ 1947 9 ડિસેમ્બર 1946 બંધારણ તૈયાર થતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ 11 વર્ષ 2 માસ અને 18 દિવસ 18 વર્ષ 11 માસ અને 2 દિવસ 2 વર્ષ 18 માસ અને 11 દિવસ બંધારણ ઘડતર માટે બંધારણ સભાની કુલ કેટલી બેઠકો મળી હતી? 389 166 182 245 બંધારણ સભાએ ક્યારે બંધારણનો સ્વીકાર કર્યો હતો? 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1947 9 ડિસેમ્બર 1946 દર વર્ષે ક્યો દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવાય છે? 15 ઓગસ્ટ 9 ડિસેમ્બર 26 નવેમ્બર 0 ઓકટોબર બંધારણની શરૂઆત શેનાથી થાય છે? પ્રતિજ્ઞાપત્ર આમુખ ઉપસંહાર શીર્ષક શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો છે? આમુખ પ્રતિજ્ઞાપત્ર સ્વાધ્યાય વિશેષ્ય ‘લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન’ એટલે...... લોકાદેશ લોકશાહી રાજાશાહી પ્રમુખશાહી ભારતમાં સામાન્ય ચૂંટણીઓ ક્યારે યોજાય છે? દર વર્ષે દર અઢી વર્ષે દરછ વર્ષે દર પાંચ વર્ષે આમુખ એટલે શું? શીર્ષક પ્રસ્તાવના પ્રતિજ્ઞાપત્ર મુખપત્ર બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? 21 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 26 વર્ષ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તેને શું કહે છે? લોકશાહી ધર્મનિરપેક્ષ બિનસાંપ્રદાયિક A અને C બંને બંધારણના આમુખમાં ‘બિનસાંપ્રદાયિક’ શબ્દ ક્યારે અને ક્યા સુધારાથી ઉમેરવામાં આવેલ છે? ઈ.સ. 1989માં 42માં સુધારાથી ઈ.સ. 1976માં 61માં સુધારાથી ઈ.સ. 1976માં 42માં સુધારાથી ઈ.સ. 1948માં 61માં સુધારાથી સંઘીય શાસન-વ્યવસાયમાં કેટલા પ્રકારની સરકારની રચના કરવામાં આવી છે? 3 4 1 2 પ્રમુખસત્તાક રાષ્ટ્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર સામ્યવાદી રાષ્ટ્ર મૂડીવાદી રાષ્ટ્ર Time's up