NMMS QUIZ NO 165 તમારું નામ તમારો મોબાઇલ નંબર સંઘ સરકારને........ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્ય સરકાર સ્થાનિક સરકાર કેન્દ્ર સરકાર વિશ્વ સરકાર નીચેનામાંથી ક્યો એક મૂળભૂત હક નથી? સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક સંપત્તિનો હક સમાનતાનો હક કેટલા વર્ષની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી ગુનો બને છે? 14વર્ષની ઉ૫૨ના 18 વર્ષથી નીચેના 21 વર્ષની ઉપરના 14 વર્ષથી નીચેના કાયદાની દૃષ્ટિએ બધા નાગરિકો સમાન : સમાનતાનો હક: નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ : _______ ધાર્મિક સ્વાતંત્રતાનો હક બંધારણીય ઈલાજોનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ભારતના કોઈપણ નાગરિકને પોતાની પ્રણાલીઓ, આદર્શો અને મૂલ્યોની જાળવણી અને વિકાસ કરવાની સ્વતંત્રતા ક્યા હક દ્વારા આપવામાં આવી છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સ્વતંત્રતાનો હક જો કોઈ નાગરિકને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો તેને બંધારણમાં ક્યા હકનો ઉપયોગ કરી ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે? સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક બંધારણીય ઈલાજોનો હક સમાનતાનો હક ક્યા હકને ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણનાં ‘આત્મા’ સમાન કહ્યો છે? શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સમાનતાનો હક બંધારણીય ઈલાજોનો હક 10 ડિસેમ્બર 1948ના રોજ કોણે માનવ-અધિકારો જાહેર કર્યા છે? ભારતની સંસદે ધાર્મિક સ્વતંત્રતાનો હક સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ભારતની લોકસભાએ ક્યા દિવસને ‘માનવહક દિન’ તરીકે ઉજવવામાં આવે છે? 6 જાન્યુઆરી 10 ઓગસ્ટ 24 ઓકટોબર 10 ડિસેમ્બર ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો છે? ઈ.સ. 1948 ઈ.સ. 1982 ઈ.સ. 1976 ઈ.સ. 1990 આપણા દેશનું સંસદ ભવન ક્યા આવેલું છે? દિલ્લી ગાંધીનગર મુંબઈ બેંગલૂર આપણા ભારત દેશની સંસદ શેની બનેલ છે? રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા આપેલ તમામ સંસદનું ઉપલું ગૃહ એટલે ક્યુ ગૃહ ? લોકસભા વિધાનસભા રાજ્યસભા ધારાસભા લોકસભાએ સંસદનું ક્યુ ગૃહ છે? વચલું ગૃહ નીચલું ગૃહ ઉપલું ગૃહ એકપણ નહીં બંને ગૃહના સભ્યને ક્યા નામે ઓળખવામાં આવે છે? સંસદ સભ્ય એમ.પી. Member of Parlament આપેલ બધા જ લોકસભાના સભ્યો (સાંસદો)ની ચૂંટણી કઈ રીતે થાય છે? પ્રત્યક્ષ મતદાનથી પરોક્ષ મતદાનથી ઓનલાઈન મતદાનથી ટપાલ મતદાનથી સંસદના ક્યા ગૃહની ચૂંટણીમાં દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી? લોકસભા ધારાસભા વિધાનસભા રાજ્યસભા રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? રાજ્યસભાના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો લોકસભાના સભ્યો વિધાનસભાના સભ્યો આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? 545 26 250 182 લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાયા હોવાને કારણે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ હાઉસ ઓફ પીપલ્સ પાર્લામેન્ટ ઓફ સ્ટેટ્સ પીપલ્સ ઓફ મેમ્બર્સ લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? 26 182 11 545 નીચે આપેલ લોકસભાના સભ્યપદ માટેની લાયકાતમાં કઈ એક ખોટી છે? ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? છ વર્ષ ત્રણ વર્ષ અઢી વર્ષ પાંચ વર્ષ નીચેનામાંથી ક્યુ એક કાર્ય લોકસભાનું નથી? સંઘયાદીના વિષયો પર કાયદા ઘડવા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે. દેશના બજેટને મંજૂરી આપે. દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા ન કરવી. આપણા દેશની રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 250 545 182 11 Time's up