NMMS QUIZ NO 166 તમારું નામ તમારો મોબાઇલ નંબર રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? 238 12 26 250 રાજ્યસભામાં રાષ્ટ્રપતિ એનિમણૂક કરેલ સભ્યો ક્યા ક્ષેત્રો સાથે સંકળાયેલા અને વિશિષ્ટ પ્રદાન કરનાર હોય છે? સાહિત્ય અને વિજ્ઞાન રમત-ગમત અને કલા સામાજિક સેવા અહીં આપેલ બધા જ રાજ્યસભાના કેટલા સભ્યોની અપ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય છે? 12 545 250 238 રાજ્યસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? 12 26 182 11 રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ કે તેથી વધુ 18 વર્ષ કે તેથી વધુ 25 વર્ષ કે તેથી વધુ 65 વર્ષ કે તેથી વધુ રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 8 વર્ષ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? 1/4 1/3 2/3 3/1 નીચેનામાંથી રાજ્યસભા અંગેની કઈ એક બાબત ખોટી છે? રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તે સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. રાજ્યસભા કાયદા ઘડવાનું, સુધારવાનું અને ૨દ કરવાનું કાર્ય કરતું નથી. ભારતનો કોઈપણ નાગરિક કેટલા ગૃહનો સભ્ય થઈ શકે છે? એક જ રાષ્ટ્રપતિ સાથે બે એક સાથે બે આપેલ એક પણ નહીં. આપણા દેશના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્ય ન્યાયધીશ મેયર નીચેનામાંથી રાષ્ટ્રપતિ થવા માટેની કઈ એક લાયકાત ખોટી છે? તેઓ ભારતના નાગરિક અને 35 કે તેથી વધુ વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ. સ૨કા૨ના પગારદાર કર્મચારી હોવા જોઈએ. લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત હોવી જોઈએ. આપેલ તમામ આપણા દેશના બંધારણીય વડા કોણ ગણાય છે? રાજ્યપાલ વડાપ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ નીચે આપેલ રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યમાં ક્યુ એક અયોગ્ય છે? પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે. સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલતવી રાખવાની. રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બનતો નથી. દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે. નીચેનામાંથી દેશના સંરક્ષણ અંગેની રાષ્ટ્રપતિની કઈ સત્તા છે? અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહે૨ ક૨વાની યુદ્ધ બંધ કરવાની સંધી કરવાની અહીં આપેલ તમામ આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? એર માર્શલ કર્નલ નેવી માર્શલ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરે છે? રાજ્યના રાજ્યપાલની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની મુખ્ય ચૂંટણી અધિકારીઓની તમામની દેશમાં કોની સહીથી ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ અધ્યક્ષ ચૂંટણી અધિકારી રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 3 વર્ષ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિ અધ્યક્ષ વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ ફરજ બજાવે છે? સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ન્યાયધીશ વિરોધ પક્ષ નેતા આપણા દેશનાપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. રાધાકૃષ્ણન કોને સંસદની કારોબારી કહેવામાં આવે છે? વિધાનસભાને મંત્રીમંડળને કાયદાને અદાલતને આપણા દેશના મંત્રીમંડળના વડા કોણ હોય છે? વડાપ્રધાન રાષ્ટ્રપતિ અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી ક્યુ એક કાર્યપ્રધાનમંત્રી (વડાપ્રધાન)નું નથી? જુદાં-જુદાં ખાતાઓની ફાળવણી તેમજ નીતિવિષયક નિર્ણયો લે. મંત્રીમંડળને બરતરફ કરી ‘રાષ્ટ્રપતિ શાસન’ સ્થાપી શકે. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળે. મંત્રીમંડળની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે. Time's up