NMMS QUIZ NO 167 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણા દેશના સૌપ્રથમ પ્રધાનમંત્રી (વડાપ્રધાન) કોણ હતા? ડો. રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ ડો. મનમોહનસિંઘ ભારતના પ્રથમ નાયબપ્રધાનમંત્રી કોણ હતા? રાજગોપાલાચારી સરોજિની નાયડું સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવલંકર લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) ક્યા ગૃહમાંથી ચૂંટાયેલા હોય છે? રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા લોકસભા હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ જવાબદારી નિભાવેછે? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજ્યપાલ પ્રધાનમંત્રી બંને ગૃહના સભ્યો તેમના પ્રશ્નો કોને ઉદ્દેશીને પૂછે છે? રાષ્ટ્રપતિ સ્પીકર સભાપતિ B અને C બંને આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર (અધ્યક્ષ) કોણ હતા? સોમનાથ ચેટરજી ગણેશ વાસુદેવ માવલંકર રાજેન્દ્ર દ્વિવેદી સુમિત્રા મહાજન રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા? ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. બાબાસાહેબ આંબેડકર ડો. ઝાકીર હુસૈન આપણા દેશમાં કાયદા ઘડવાની પદ્ધતિઓ ક્યા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે? અમેરિકા ફ્રાન્સ બ્રિટન રશિયા આપણા દેશમાં કોણ સૌ સમાન સૌને સન્માન'ની નીતિને આધારે કાર્ય કરે છે? સંસદ કારોબારી કાયદો લોકસભા મકાન-જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓને કેવા દાવાઓ કહેવાય છે? ફોજદારી દાવા નિયમિત દાવા દીવાની દાવા એકપણ નહીં નીચેનામાંથી કોનો સમાવેશ ફોજદારી દાવામાં થતો નથી? ચોરી લૂંટફાટ મારામારી-ખૂન સંપતિ ઝઘડા દીવાની મામલા માટે સૌથી નીચલી કોર્ટ કોની હોય છે? સિવિલ જજ ન્યાયયિક મેજિસ્ટ્રેટ વરિષ્ઠ જજ નિવૃત્ત જજ સિવિલ જજ કેટલા નાણા સુધીના નાણાંકીય હિસ્સાના કેસોની સુનાવણી હાથ ધરે છે? 10,000 સુધી 25,000 સુધી 25,00,000 સુધી 5,000 સુધી દીવાની અને ફોજદારી અદાલત ક્યા હોય છે? દરેક તાલુકામાં દરેક જિલ્લામાં દરેક ગામડામાં આપેલ તમામ જિલ્લા અદાલતના ન્યાયધીશની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ સ્પીકર ‘બાર'એ કોને સંબંધિત શબ્દ છે? જજ એડવોકેટ પોલીસ ન્યાયધીશ એક સાથે કામ કરતા જજોને શું કહેવામાં આવે છે? બેચ બાર કોર્ટ ડિબેટ જો કોઈ એડવોકેટ ખોટું કામ કરે તો તેની ફરિયાદ ક્યાં કરવામાં આવેછે? વડી અદાલત વિધાનસભા હાઈકોર્ટ બાર કાઉન્સિલ વડી અદાલત અંગે કઈ બાબત ખોટી છે? વડી અદાલત જે-તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે. બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ અદાલત હોય શકે. વડી અદાલત તેની તાબાની અદાલતો સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે. વડી અદાલતોમાં ન્યાયધીશોની સંખ્યા એક સરખી જ હોય છે. વડી અદાલતના મુખ્ય ન્યાયધીશનીનિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સભાપતિ રાષ્ટ્રપતિ કોની સલાહ લઈ વડી અદાલતના ન્યાયધીશની નિમણૂક કરે છે? દેશના મુખ્યપ્રધાન સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયધીશ રાજ્યના રાજ્યપાલ B અને C બંને વડી અદાલતનો સમગ્ર વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? અંગ્રેજી હિન્દી ગુજરાતી સંસ્કૃત વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં ક્યા એકનો સમાવેશ થતો નથી? રાજકીય અધિકાર ક્ષેત્રે વિવાદી અધિકાર ક્ષેત્ર મૂળ અધિકાર ક્ષેત્ર વહીવટી અધિકાર ક્ષેત્ર આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્લી મુંબઈ અમદાવાદ બેંગલૂરુ સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? 26જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1947 28 જાન્યુઆરી 1950 18 ઓગસ્ટ 1948 Time's up