NMMS QUIZ NO 168 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતના મુખ્ય ન્યાયધીશ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી વરિષ્ઠ ન્યાયધીશ ઉપરાષ્ટ્રપતિ આપણા દેશમાં બધી અદાલતોમાં સૌથી ઊંચુ સ્થાન કઈ અદાલતનું છે? નઝીરી અદાલત સર્વોચ્ચ અદાલત જિલ્લા અદાલત વડી અદાલત સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મહાપ્રયાણ મહાભિયોગ મહાસંકટ મહાત્યાગ સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ અધ્યક્ષ રાષ્ટ્રપતિ નીચેનામાંથી ક્યુ એક કાર્ય કે સત્તા સર્વોચ્ચ અદાલતની નથી? બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલ સાંભળે છે. તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળેછે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા નથી. અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. નઝીરી અદાલતને ક્યા નામે ઓળખવામાંઆવેછે? જિલ્લા અદાલત કોર્ટ ઓફ રેક્ટર્સ સેશન્સ કોર્ટ સીટી સિવિલ ક્યા પ્રતિક દ્વારા ન્યાયદેવી સૂચવે છે કે ગમો-અણગમો રાખ્યા વિના પક્ષપાત વગર ન્યાય તોલે છે? આંખે પાટા માથે મુગટ હાથમાં ત્રાજવું A અને C બંને ન્યાયદેવીના હાથમાં ‘તલવાર’ શું સૂચવે છે? ન્યાય તોલે છે ગુનો સાબિત થાય તેને સજા કરવામાં આવશે. તલવારથી કાપવામાં આવશે. શૂરવીરતાનું પ્રતિક છે. જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. જાહેર હિતની અરજીમાં વ્યક્તિનું અંગત હિત નહિ પણ સમાજના હિતની વાત હોય છે. આ અરજીનો દુરુપયોગ અટકાવવા વડી અદાલતને સત્તા આપેલ છે. બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે તેને શું કહે છે? સુઓ મોટો મેન મોટો લાઓ મોટો વર્ક મોટો કાયદા વિભાગ દ્વારા કેસોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતનું આયોજન કર્યું છે? લોક અદાલત મહોલ્લા અદાલત ગ્રામ્ય અદાલત સેશન્સ કોર્ટ આપણા દેશમાં લોકઅદાલતનો સૌ પ્રથમ પ્રયોગ ક્યા રાજ્યથી શરૂ થયો હતો? ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બિહાર કોના દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં કાયમી લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવી છે? ગુજરાત કાનુની સેવા સત્તામંડળ ગુજરાત સરકાર ગુજરાત વિકાસ સત્તા મંડળ ગુજરાત પોલીસ લોકઅદાલતો શા માટે કાર્યરત છે? બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવા માટે. ન્યાયતંત્રને ઝડપી બનાવવા માટે. ન્યાયતંત્રને બિનખર્ચાળ બનાવવા માટે. અહીં આપેલ બધા જ માટે. નીચેનામાંથી ક્યો ફાયદો લોકઅદાલતનો છે? નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે. લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. અનેક કેસોના ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે. આપેલ તમામ હાલમાં આપણી શાળાઓમાં ચાલતી કઈ વ્યવસ્થામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે? મધ્યાહન ભોજન વ્યવસ્થા મફત પાઠ્યપુસ્તક વિતરણ વ્યવસ્થા વિદ્યાદીપ યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડવ્યવસ્થા E.I.R. ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? પ્રથમ દર્શિય નોંધ પ્રાથમિક ઉપચાર નોંધ પ્રથમ માહિતી નોંધ A અને B બંને એફ.આઈ.આર. ક્યા નોંધવામાં આવે છે? અદાલત ગ્રામ પંચાયત પોલીસ સ્ટેશન શાળા જો ભારતનો કોઈ નાગરિક એક સાથે બન્ને ગૃહમા ચૂંટાય તો તે નાગરિકે શું કરવું પડે? વડાપ્રધાન બનવું પડે. એક ગૃહમાંથી રાજીનામું આપવું પડે. બન્ને ગૃહમાં કાર્ય કરવું પડે. આપેલ એક પણ નહી. Time's up