NMMS QUIZ NO 169 તમારું નામ તમારો મોબાઇલ નંબર રાણીની વાવ ક્યા વંશનાં શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ મૈત્રક વંશ સલ્તનકાળનાં વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો. ગુલામ વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, ખલજી વંશ, લોદી વંશ ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ બંને એકપણ નહિ. આપેલાં વિધાનો સાચાં છે કે ખોટા તે જણાવો. હુમાયુનું અવસાન વાંચનાલયનાં પગથિયાં પરથી પડી જવાથી થયું હતું. શેરશાહનું અવસાન તોપનું નિરીક્ષણ કરતા અકસ્માતથી થયું હતું. 1 સાચું 2 ખોટું. 2 સાચું 1 અને 2 બંને સાચા 1 અને 2 બંને ખોટા ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહે છે ? હૂડો ઘૂમટ ભાંગડા ધમાલ ગઢકટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો ? 84000 7000 12000 70000 પોઠના સમૂહને શું કહે છે ? પાઈક ટાંડું ખેલ એકપણ નહિ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? બીજક-કબીર શીખ-ગુરુગ્રંથ સાહેબ મીરાંબાઈ –વૈષ્ણવજન તુલસીદાસ – રામચરિત માનસ કથક શબ્દ શેના પરથી ઊતરી આવેલ છે? કંટક કથા નૃત્ય કવિતા નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતો ? બાજીરાવ પહેલો માધવરાય પહેલો બાલાજી બાજીરાવ બાલાજી વિશ્વનાથ નીચેનામાંથી ક્યું આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે ? ચીકણી માટી ચૂનાનો પથ્થર ગ્રેનાઈટ આરસપહાણ જેટ વિમાન ક્યા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે? સમતાપ ક્ષોભ મધ્યાવરણ ઉષ્માવરણ નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઊજવવામાં આવે છે ? 14 જાન્યુઆરી 14 એપ્રિલ 16 એપ્રિલ 16 જાન્યુઆરી ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે ? હરિયાણા અંદમાન -નિકોબાર અસમ ગુજરાત ગુજરાત સરકાર દ્વારા કુપોષણમુક્ત ગુજરાત અભિયાન માટેનાં એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? લતા મંગેશકર સુષ્મા સ્વરાજ કલ્પના ચાવલા સરિતા ગાયકવાડ કાપડનાં ઉત્પાદન માટેનો કાચો માલ ક્યો છે? કપાસ શેરડી મગફળી ડાંગર ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? ડેલહાઉસી વેલેસ્લી ક્લાઈવ વૉરન હેસ્ટિંગઝ ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ? સંથાલ કોલ કોયા મુંડા ઈ.સ. 1857 ના સંગ્રામનું નેતૃત્વની બાબતમાં નીચેનામાંથી શું સાચું છે ? લખનૌ – બેગમ હજરત બિહાર – કુંવરસિંહ દ્વારકા – જોધા માણેક ઉપરોક્ત તમામ ક્યા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે ? સુરત અમદાવાદ મુંબઈ કોલકત્તા નીચેનામાંથી એકલ - સંસાધન ક્યું છે ? ઓક્સિજન ક્રાયોલાઈટ મુંબઈ જળ Time's up