NMMS QUIZ NO 170 તમારું નામ તમારો મોબાઇલ નંબર એશિયાની સૌથી મોટી સૌરઊર્જા યોજના ક્યા રાજ્યમાં આવેલ છે? મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અસમ દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? બ્રાઝિલ શ્રીલંકા ચીન ભારત સિલિકોન વેલી ક્યાં આવેલી છે? અમદાવાદ જાપાન કેલિફોર્નીયા બંગ્લુરુ આપણા દેશની લોકસભામાં 545 સભ્યો છે. આપણા દેશની રાજ્યસભામાં 250 સભ્યો છે. 1 સાચું બંને સાચા બંને ખોટા 1 સાચું 2 ખોટું ભારતમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો હતો? 26 જાન્યુ. 1950 28 જાન્યુ. 1950 15 ઓગસ્ટ 1949 15 ઓગસ્ટ 1947 લશ્કરમાં ભારતીયોને ઊંચામાં ઊંચો ક્યો હોદ્દો આપવામાં આવતો હતો? મેજર સૂબેદાર કર્નલ જનરલ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી પાક ક્યો છે ? ગળી ચા કપાસ ઘઉં ગુજરાતનું પાંડરવાડા વર્તમાન સમયમાં ક્યા જિલ્લામાં આવેલું છે? આણંદ ચા અમદાવાદ મહિસાગર આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? કલાઈવ કોર્નવોલિસ ડેલહાઉસી દોરાબજી નીચેનામાંથી ક્યું સંસાધન બિન-નવીનીકરણીય છે? ખનીજ કોલસો જંગલો પવન સૂર્યપ્રકાશ સમુદ્રમાં ભરતી આવે છે; કારણ કે..... સખત ફૂંકાતા પવનથી પાણીની સપાટી ઊંચકાય છે. સમુદ્રના તળિયે સતત તીવ્ર હિલચાલ થતી રહે છે. પૃથ્વીની ગતિની સમુદ્રની સપાટી પર અસર પડે છે. સમુદ્રની સપાટી પર સૂર્ય-ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ લાગે છે. ભાલ પ્રદેશ ક્યા પાક માટે જાણીતો છે? ઘઉં શેરડી ચીકુ કેરી ખાનગીક્ષેત્રનો ઉદ્યોગ ક્યો છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ ટાટા આયરન એન્ડ સ્ટીલ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા કોઈપણ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તેને કેવો દેશ કહેવાય ? પ્રજાસત્તાક દેશ લોકશાહી દેશ બિનસાંપ્રદાયિક દેશ સાંપ્રદાયિક દેશ નીચેનામાંથી ક્યું ગૃહ કાયમી છે ? રાજ્યસભા લોકસભા વિધાનસભા તમામ Time's up