NMMS QUIZ NO 35 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલી શ્રેણીમાં 3 અંક ની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને ? 5389437238138435734236 1 2 3 4 નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષર છે કે જે બે બે વખત સળંગ મૂળાક્ષર લખેલ છે ? GOSSRGMLGTOPQQRPPSOGTLGP 1 2 3 5 નીચે આપેલી શ્રેણીમાં કેટલી વખત t ની પહેલા p અને પાછળ t આવેલ હોય તેવી કેટલી જોડ મળે ? ptp t tpp t p t pppqqp tp tt ppp t 3 4 2 0 નીચે આપેલી શ્રેણીમાં કેટલી જોડ છે જેમાં 6 અંક ની આગળ 5 હોય પરંતુ પાછળ 7 અંક ન હોવો જોઈએ ? 56725649276743568649567 4 2 1 33 5 થી 8 સુધી ના પ્રશ્નો ના જવાબ નીચેની શ્રેણી પરથી આપો. S=βF2*KS75#$PLV8@MUE6QG©93CTY₹ એવા કેટલા મૂળાક્ષર છે જેની પાછળ તરત જ સંખ્યા આવે છે ? 2 3 4 6 એવી કેટલી જોડ બને કે જેમાં એક સાથે ત્રણ મૂળાક્ષર આવે છે ? 1 2 3 4 સંખ્યા અંક 5 અને 8 ની વચ્ચે કયો મૂળાક્ષર આવે છે ? # P L V એવી કેટલી જોડ બને સંખ્યા મૂળાક્ષર સિવાય એટલે કે ચિન્હ ની પાસ પાસે બે બે ની જોડ હોય ? 1 2 3 4 સંખ્યા 8261479 માં એવા કેટલા અંકો છે જે ને વિપરીત સંખ્યા લખતા (ઊલટી સંખ્યા) પણ પોતાનું સ્થાન બદલતું નથી ? 1 2 3 4 નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરરો M છે જે તેની પહેલા 6 સંખ્યા હોય અને પાછળ 9 સંખ્યા ન હોય ? 9M66M95M78M16M96M9 0 2 3 4 નીચે આપેલી શ્રેણીમાં એવી કેટલી જોડ છે કે 6 અંક ની પહેલા બેકી સંખ્યા હોય અને પાછળ એકી સંખ્યા હોય ? 3 6 2 5 6 3 2 6 3 2 6 2 7 6 4 6 5 8 6 7 6 4 2 6 8 1 2 3 4 3 6 2 5 6 3 2 6 3 2 6 2 7 6 4 6 5 8 6 7 6 4 2 6 8 3 6 2 5 6 3 2 6 3 2 6 2 7 6 4 6 5 8 6 7 6 4 2 6 8 1 2 3 4 એવા કેટલા 9 છે જે 6 અને 7 ની વચ્ચે સેન્ડવીચ છે ? 3 6 2 5 6 3 2 6 3 2 6 2 7 6 4 6 5 8 6 7 6 4 2 6 8 2 3 4 5 નીચે આપેલી અંકોની શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળ ની અંક 4 અને આગળ નો અંક 2 હોય ? 4 2 3 4 1 1 2 2 3 4 1 2 2 4 4 3 3 5 3 4 1 1 2 3 4 3 2 1 5 4 1 1 6 1 1 4 5 1 1 9 9 3 3 1 1 માં 11 જોડ કેટલી વખત આવે છે ? 5 6 4 3 A P R S Q P P Z Y P T C P Q M P માં P મૂળાક્ષર કેટલી વખત આવે છે ? 4 5 6 7 2 3 4 3 3 5 2 3 3 2 5 3 3 9 3 3 4 4 માં 33 જોડ કેટલી વખત આવે છે ? Add description here! 4 3 5 2 X Y Z Z W Y Z X Y W Y X Z Y Z Z માં Z Z જોડે જોડે કેટલી વખત આવે છે ? Add description here! 1 2 3 4 APPBPPQQCPPDQPQDC માં PP જોડ કેટલી વખત આવે છે ? Add description here! 2 1 3 4 A B B C D E B A B C B B D A B C B B A માં BB એક સાથે કેટલી વખત આવે છે ? Add description here! 4 3 2 1 શ્રેણીમાં એવા કેટલા 3 છે જેની પાછળ નો અંક 2 આવે અને આગળ નો અંક 3 આવે ? 3 3 2 4 3 2 1 3 5 2 3 3 2 4 5 3 2 6 1 4 3 2 2 3 5 3 4 2 3 2 4 2 3 5 શ્રેણીમાં બે પાસ પાસે ના અંકો નો સરવાળો 6 થાય તેવા અંકોની જોડ કેટલી છે ? 3 3 2 4 3 2 1 3 5 2 3 3 2 4 5 3 2 6 1 4 3 2 2 3 5 3 4 2 3 2 3 4 5 6 પ્રશ્ન નં 22 થી 24 આપેલ સંખ્યાઓનો અભ્યાસ કરીને માગ્યા મુજબ જવાબ આપો. 972, 682, 189, 298, 751 આપેલી બધી જ સંખ્યા ઓનો પ્રથમ એ અંતિમ અંક ની પરસ્પર બદલી કરતાં મળતી નવી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે ? 972 682 189 298298 આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંક ની પરસ્પર બદલી કરતાં મળતી નવી સંખ્યામાંથી ત્રીજો નંબર ની મોટી સંખ્યા કઈ હશે ? 972 682 189 298298 આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંક ની પરસ્પર અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યામાંથી સૌથી મોટી અને નાની સંખ્યા નો તફાવત શું હશે ? 824 624 924 825 Time's up