NMMS QUIZ NO 36 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ પ્રશ્નો માં શબ્દોને સંગત અંગ્રેજી સાંકેતિક શબ્દો આપેલ છે. તેનો ઉપયોગ કરી પ્રશ્નમાં આપેલ વિગત અનુસાર અંગ્રેજી શબ્દને યોગ્ય સાંકેતિક ભાષા માં રૂપાંતર કરીને આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો. જો ''NURSE'' ને ''QXUVH'' સાંકેતિક ભાષામાં લખી શકાય તો ''TOWEL'' ને શું લખી શકાય ? WRZOH RWHOZ WRZHO WZROH જો 'GOLD' ને 'HOME' અને 'COME' ને સાંકેતિક ભાષામાં 'DONE' લખાય તો 'SONS' ને શું લખી શકાય ? TPOT TOOT TOOS TONT જો ''CHETAN'' ને ''DGFSBM'' લખાય તો સાંકેતિક ભાષામાં ''KAVITA'' ને શું લખાય ? JBBUJSB LBWJUB LZWHUZ LAWHUZ જો ''FIVE'' ને ''EVIF'' લખાય તો સાંકેતિક ભાષામાં ''PRAVIN'' ને ''NIVARP'' લખાય તો ''SHILPA'' માટે શું લખાય ? ISHLPA APLHIS APLISH APLIHS જો ''TEN'' ને ''UGQ'' લખાય તો સાંકેતિક ભાષામાં ''RAT'' ને શું લખાય ? CWS SWC SCW SBW જો ''PURSE'' ને ''OSOOZ'' લખાય તો સાંકેતિક ભાષામાં ''MONEY'' ને શું લખાય ? LMLAT LMKZT LKMAT LMKAT જો ''MONKEY'' ને ''YEKNOM'' લખાય તો સાંકેતિક ભાષામાં ''CIRCLE'' ને શું લખાય ? CELCIR ELCICR ECLRIC ELCRIC જો ''JUDICIAL'' ને ''LAUJICID'' લખાય તો સાંકેતિક ભાષામાં ''GLORIOUS'' ને શું લખાય ? SUGLOIRO SULGROOI SULGOIRO SUGLIORO જો ''MAN'' ને ''LNZBMO'' લખાય તો સાંકેતિક ભાષામાં ''BOY'' ને શું લખાય ? ACPNXZ CANPXZ ACNPXZ ACNPZX જો ''FILE'' ને ''UROV'' લખાય તો સાંકેતિક ભાષામાં ''LIFT'' ને શું લખાય ? OURG ORUG ORGU OGRU જો ''LOVE''= ''OLEV'' લખાય તો એજ ભાષામાં ''HATE'' ને શું લખાય ? SZGV AHET AEHT TYHW જો ''RAJ''= ''TDN'' તો ? = ''DDX'' BAT CAT BAD ANT જો ''JANUARY''= ''FEBRUARY'' તો DECEMBER = '? SEPTEMBER MAY JULY OCTOBER જો ''FACE'' ને ''GBDF'' લખાય તો સાંકેતિક ભાષામાં ''BADE'' ને શું લખાય ? CBEF CEBF CFBE CBFE જો ''ACE'' ને ''ZXV'' લખાય તો સાંકેતિક ભાષામાં ''YZW'' ને શું લખાય ? BAD ABD FAC SAD જો ''LITTLE'' ને ''MHUSMD'' લખાય તો સાંકેતિક ભાષામાં ''NTUD'' ને શું લખાય ? MUTE MOVE MITE MATE જો ''COUNTRY'' ને ''EMWLVPA'' લખાય તો સાંકેતિક ભાષામાં ''ELECTORATE'' ને શું લખાય ? CJCEVQPYWC GJQERQTYVG CNCERQPCRG GJGAVMTYVC જો ''PORTUGESE'' ને ''ESEGUTROP'' લખાય તો સાંકેતિક ભાષામાં ''MALAYALAM'' ને શું લખાય ? MALAYALAM MALAYALM MALYALAM MALAYLAM MALAYALAM MALAYALM MALYALAM MALAYLAM જો ''SCIENTIST'' ને ''ICSTNETSI'' લખાય તો સાંકેતિક ભાષામાં ''AMBULANCE'' ને શું લખાય ? MBUALNCEA BMAALUECN MAUBALCNE UBNLAECNA જો ''BOMBY'' ને ''GLRYFV'' લખાય તો સાંકેતિક ભાષામાં ''MADRAS'' ને શું લખાય ? RXIOFP RIXOIP RXIOXP RXIOGQ જો ''APPLE'' = ''ZKKOV'' તો ? = YZOO CALL BALL PALL TALL જો ''BAT'' = ''ABS'' અને ''EGG'' = ''DHF'' તો ICE = ? HDF JDF JDD HDD જો ''CAT'' ને ''ATC'' લખાય, ''DEAR'' ને ''EARD'' લખાય તો સાંકેતિક ભાષામાં ''SING'' ને શું લખાય ? INGS NGSI SNGI SGIN Time's up