NMMS QUIZ NO 38 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષરનું અન્ય કોઈ ભાષામાં રૂપાંતર થયેલું હોય છે. તે માન્ય રાખીને આપેલ શબ્દનું માન્ય ભાષા મૂજબ રૂપાંતરણ કરો. જો Pને B, A ને D, R ને F, E ને G, N ને J અને K ને C કહેવામાં આવે તો ‘PEN’ શબ્દ માટે શું લખાય? BGK BGC BGJ JGE જો E ને Q, A ને P, R ને M, T ને 2 અને H ને S કહેવામાં આવે તો ‘ART’ શબ્દ માટે શું લખાય? PZM PMZ MZM ZMP જો K ને L, C ને S. P ને B, R ને M અને V ને W કહેવામાં આવે તો ‘CKPR’ને શું લખાય ? SKMB SLMB MBSL SLBM જો SHEEP''GAXXR 'BLEAT' 'HPXTN' કહેવામાં આવે તો ‘SLATE’ ને શું લખાય ? GPTXN GPTNX GPXNT PTGXN જો ‘STONE’ ને ‘FNBLK' કહેવામાં આવે તો તે ભાષા પરથી ‘NOTES’ ને શું લખાય? FLKBN LBNKF LKNBF LNBKF જો સાંકેતિક ભાષામાં ABCD ને 26,25,24,23 વડે દર્શાવવામાં આવે તો WXYZ ને શું લખાય ? 3,12,14,18 23,24,25,26 4,3,2,1 1,2,3,4 FIRE શબ્દ માટે કયો કોડ થાય ? #ɸP≠ #'$@ P#®≠ #®P≠ GOAT શબ્દ માટે કયો કોડ થાય ? +!%? ≠%$+ %!+? %!?+ REVISE શબ્દ માટે કયો કોડ થાય ? ≠P≠K©≠$ P$K©$≠ #©K!®© P≠K®©≠ સાંકેતિક ભાષા ?P≠+? નીચેનામાંથી કયા શબ્દ માટે લખાયેલી છે ? TREAT TRADE LEAST LEAVE DIPESH માટે સંખ્યા કોડ કયો થાય છે ? 825179 825147 825174 827451 SHKPVDI શબ્દ માટે કયો કોડ થાય છે ? 7493582 7453982 7482935 7495382 98257 સંખ્યા માટે કયો શબ્દ હશે ? KDISP KDIPH KDIPS KDPSI જો BAT = 23, CAT = 24 લખી શકાય તો BAIL ને તે ભાષામાં શું લખી શકાય ? 27 28 24 42 જો કોઈ સાંકેતિક ભાષામાં STRANG ને %=*@-# અને PRAISE ને ?*@-%x લખી શકાય તો GRAPES ને શું લખી શકાય ? #*@?x #*@?x% #*@x?% #@*?x% જો કોઈ સાંકેતિક ભાષામાં BROTHER ને 2456784 અને SISTER ને 919884 લખી શકાય તો તેના જ આધારે ROBBERS ને શું લખાય ? 18152251819 4562684 9445784 45228449 જો TASK = 2468 અને HELP = 1357 હોય તો PLEASE = ? 571461 573463 753463 751461 જો APPLE = 250 તો GRAPE = ? 250 215 235 ત્રણ પૈકી એકપણ નહિ જો HAND = 81144 તો HARD = ? 81184 81174 81204 82304 જો MASK = 1357 અને VACCINE = 2344689 હોય તો CAKE = ? 9734 3479 4379 4179 જો SCHOOL = 123445 અને TEACHER = 6782379 હોય તો HORSE ને શું લખી શકાય ? 34719 34917 34179 37149 જો EDUCATION = 349218576 હોય તો NOTE = ? 6783 7386 6873 6421 જો CHOCOLATE = 246265173 હોય તો COLA = ? 2156 2651 2561 1562 જો RESULT ને 798206 લખી શકાય તો LET શું લખાય ? 096 680 092 086 જો કોઈ સાંકેતિક ભાષામાં MUSK ને 146816 લખી શકાય તો એ જ ભાષામાં ZERO ને શું લખાય ? 113811 122912 15915 2651815 Time's up