NMMS QUIZ NO 41 તમારું નામ તમારો મોબાઇલ નંબર જો સફેદને વાદળી, વાદળીને લાલ, લાલ ને પીળો, પીળાને લીલો, લીલાને કાળો , કાળા ને પર્પલ અને પર્પલ ને ઓરેન્જ કહેવામાં આવે તો લોહીનો રંગ કેવો હોય ? વાદળી લાલ પીળો લીલો જો બુકને ઘડિયાળ, ઘડિયાળને દફતર, દફતર ને શબ્દકોશ, શબ્દકોશ ને બારી કહેવામાં આવે તો બુક ભરવા માટે શેનો ઉપયોગ થાય ઘડિયાળ દફતર શબ્દકોશ બારી જો આકાશની ચા, ચાને પાણી, પાણીને હવા, ભવાની નદી, નદીને તળાવ, કહેવામાં આવે તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો ? આકાશ પાણી હવા ચા જો ગાંધીજીને જવાહરલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ ને ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધીની ડો. ભીમ રાવ આંબેડકર અને ડોક્ટર ભીમ રાવ આંબેડકરને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કહેવામાં આવે તો ભારતીય ચલણ નાણા પર કોનો ફોટો છાપવામાં આવે છે ? ગાંધીજી જવાહરલાલ નહેરુ ડોક્ટર ભીમ રાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જો ઘડિયાળને ટેલિવિઝન, ટેલિવિઝનને રેડિયો, રેડિયોને ઓવન, ઓવનને મિક્ચર અને મિક્સર ને ઇસ્ત્રી કહેવામાં આવે તો સ્ત્રીઓ ખોરાકને ગરમ કરવા માટે શેનો ઉપયોગ કરે છે ? રેડિયો ઓવન ઇસ્ત્રી મિક્સર જો ગામડાને તાલુકો, તાલુકાના જિલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ, દેશને વિદેશ કરવામાં આવે તો નીચેનામાંથી ગુજરાત શું છે ? દેશ તાલુકો વિદેશ જિલ્લો જો વિઝનને નવોદય, નવોદયને PSE, PSE ને NMMS, NMMS ને NTSE, NTSE ને સ્કોલરશીપ કહેવામાં આવે તો ધોરણ 10 માં આવતી શિષ્યવૃત્તિ પરીક્ષા ને શું કહેવામાં આવે છે ? PSE NMMS NTSE સ્કોલરશીપ જો 786 ને STUDT VERY HARD, 948 ને HARD WORK PAY, 645 ને STUDT AND WORK કહેવામાં આવે તો VERY શબ્દનો કોડ શું થાય ? 7 8 6 4 LAL BAL POAL નો અર્થ SU PU DU, GAL BAL CAL નો અર્થ SU AU ZU, PAL, FAL, VAL નો અર્થ MU TU PU થાય તો LAL શબ્દ માટે કયો કોડ થાય છે ? SU PU DU AU જો 'Tee See Pee નો અર્થ Drink Fruit Juice, See, Kee, Lee નો અર્થ Juice is Sweet , Lee Ree Mee નો અર્થ He is Intelligent થાય તો Sweet શબ્દ નો કોડ શું થાય ? Kee See Lee Pee જો 481 ને SKY IS BLUE, 246 ને SEA IS DEEP, 698 ને SEA LOOKS BLUE કહેવામાં આવે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. Add description here! BLUE શબ્દ માટે કયો અંક કોડ છે ? Add description here! 1 6 8 9 SEA શબ્દ માટે કયો અંક કોડ છે ? Add description here! 2 4 6 8 IS શબ્દ માટે કયો અંક કોડ છે ? Add description here! 6 2 4 8 SKY શબ્દ માટે કયો અંક કોડ છે ? Add description here! 1 4 8 9 જો NO MORE FOOD ને TA KA DA, MORE THAN THAT ને SA PA KA લખાય તો એજ ભાષામાં MORE માટે શું લખી શકાય ? Add description here! SA KA SA અને KA માહિતી અધૂરી છે જો Good Sweet Apple ને 851, જો Good Red Rose ને 783 અને જો Rose and Apple ને 341 કહેવામાં આવે તો Sweet શબ્દ માટે કયો અંક કોડ થશે ? Add description here! 8 1 5 3 જો Flower Blue Red White ને Sa Ra Ga Ma, Take Red Pink Flower ને Sa Ha Ma Ga અને Take Blue Red Buds ને Pa Da Ma GA અને Bring Red Take White ને Ma Na Pa Ra કહેવામાં આવે તો Blue શબ્દ માટે કયો કોડ થશે ? Add description here! Sa Ga Pa Ra જો Busy bess ને CPU OFF, Busy Crows ને CPU HUP અને Bright Crows ને CSJ HUP કહેવામાં આવે તો Busy Crows Bright Bess વાક્ય માટે કયો કોડ થશે ? Add description here! CPU HUP CSJ OFF CPU HUP OFF CSJ HUP CPU OFF CSJ HUP CSJ CPU OFF જો TOME નો અર્થ @$*?, ARE નો અર્થ ©&?, TIME નો અર્થ @®*?, RAM નો અર્થ &©*, CAT નો અર્થ ©@% કહેવાય તો TEA માટે કયો કોડ થશે ? Add description here! @?& @?© @©? ©?© Time's up