NMMS QUIZ NO 47 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ ચાર વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય ત્રણ થી અલગ પડે છે ? યોગ્ય વિકલ્પ પસંદ કરો. હોસ્પિટલ ડૉક્ટર ન્યાયાલય - વકીલ ચોર - લુંટારો શાળા - શિક્ષક યોગ્ય વિકલ્પ પસંદ કરો. અંધારું - અજવાળું રાજા - રાણી શુભ - અશુભ શત્રુ - મિત્ર યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઉંદર - દર પક્ષી - માળો ઘોડો - તબેલો વાઘ - શહેર યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફળ - સફરજન શાકભાજી - ટામેટાં કઠોળ - ઘઉ શાળા - શિક્ષણ યોગ્ય વિકલ્પ પસંદ કરો. લુહાર - એરણ સોની - ઘરેણાં મિસ્ત્રી - કરવત શિક્ષણ - ચોક યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચિત્રકાર - ગેલેરી અભિનેતા - મંચ કડીયો - દીવાલ ખેડૂત - ખેતર યોગ્ય વિકલ્પ પસંદ કરો. સેકંડ - મિનિટ મિલિમિટર - સેમી વર્ષ - પ્રકાશવર્ષ ગ્રામ - મિલીલિટર યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગણિત - અંક ગણિત ગુજરાતી - વ્યાકરણ અંગ્રેજી - ગ્રામર સામાજિક વિજ્ઞાન - જીવ વિજ્ઞાન યોગ્ય વિકલ્પ પસંદ કરો. શિક્ષક ચોક ખેડૂત - હળ ઇલેક્ટ્રિશન -ટેસ્ટર ન્યાયાધીશ - કાર યોગ્ય વિકલ્પ પસંદ કરો. કદ - લિટર સમય સેકંડ અંતર - મીટર દબાણ - બેરીમોટર યોગ્ય વિકલ્પ પસંદ કરો. કપાસ - ચા દૂધ - દહી દ્રાક્ષ - દારૂ વાંસ - કાગળ યોગ્ય વિકલ્પ પસંદ કરો. રમત - કોચ નાટક - નિર્દેશક પરામર્શ - પરામર્શદતા - વિદ્યાર્થી - શિક્ષક Time's up