NMMS QUIZ NO 51 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ દરેક પ્રશ્નોના વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમા ગોઠવો. 1. હસ્ત મેળાપ, 2. કંકોત્રી, 3. જાન, 4. ચારફેરા, 5. વિદાય 2,4,1,5,3 2,3,1,4,5 1,2,3,4,5 3,4,2,1,5 1. જિલ્લો, 2. ગામ, 3. તાલુકો, 4. રાજ્ય, 5. દેશ 1,2,3,4,5 2,3,4,1,5 2,3,1,4,5 2,3,1,5,4 1. ગુજરાત, 2. વિશ્વ, 3. સોમનાથ, 4. પ્રુથ્વી, 5. ભારત 3,1,5,2,4 3,1,4,2,5 3,1,5,4,2 5,1,4,2,3 1. માતા, 2. બાળક, 3. દૂધ, 4. રુદન, 5. હસવું 2,4,1,3,5 1,5,2,4,3 2,4,3,1,5 4,2,1,5,3 1. જન્મ, 2. મૃત્યુ, 3. દફનાવવું, 4. લગ્ન, 5. શિક્ષણ 1,5,2,4,3 1,3,2,4,5 1,5,4,2,3 1,5,4,3,2 1. લોખંડ, 2. સોનું, 3. ચાંદી, 4. પ્લેટિનમ, 5. હીરો 1,2,3,4,5 1,3,2,4,5 1,3,2,5,4 1,3,4,5,3 1. ડૉક્ટર, 2. તાવ, 3. દવા લખવી, 4. સારવાર, 5. નિદાન 2,1,5,3,4 1,2,5,3,4 2,1,5,4,3 2,1,3,4,5 1. અનુક્રમણિકા, 2. શીર્ષક, 3. પૂર્વાર્ધ, 4. પ્રસ્તાવના, 5. ઉતરાર્ધ 2,1,5,3,4 2,4,1,3,5 3,2,1,4,5 3,2,5,1,4 1. દેડકો, 2. કીટક, 3. ઘાસ, 4. મોર, 5. વાઘ 3,2,1,4,5 3,2,4,1,5 2,3,1,4,5 5,4,1,2,3 1. ફર્નિચર, 2. દેશ, 3. લાકડું, 4. વૃક્ષો, 5. જંગલ 2,4,1,3,5 2,5,4,3,1 1,3,4,5,2 2,5,4,1,3 1. અભ્યાસ, 2. પરીક્ષા, 3. અરજી, 4. નોકરી, 5. કમાવવું 1,2,3,4,5 5,4,3,2,1 1,2,4,5,3 1,2,4,3,5 1. ખુશી, 2. મેઘધનુષ્ય, 3. સુર્ય, 4. બાળક, 5. વરસાદ 5,3,2,4,1 3,5,2,4,1 5,3,2,1,4 2,5,3,4,1 1. પ્રોબેશન, 2. ઇંટરવ્યૂ, 3. પસંદગી, 4. નિમણૂક, 5. અરજી 5,2,3,4,1 1,4,3,2,5 5,2,3,1,4 5,2,1,4,3 1. પરિણામ, 2. મતદાન, 3. ઉમેદવારી, 4. શપથ, 5. મતગણતરી 3,2,5,1,4 3,2,5,4,1 4,3,2,5,1 3,2,1,4,5 1. કૂતરું, 2. બિલાડી, 3. ઉંદર, 4. વાઘ, 5. સિંહ 3,2,1,4,5 3,2,1,5,4 2,1,3,4,5 3,2,4,5,1 1. ચાવી, 2. દરવાજો, 3. ઓરડો, 4. તાળું 1,2,3,4 1,4,3,2 1,4,2,3 4,1,2,3 1. ઘર, 2. માટી, 3. ઈંટ, 4. દીવાલ 2,3,1,4 2,1,4,3 1,4,2,3 2,3,4,1 1. વાક્ય, 2. મૂળાક્ષરો, 3. શબ્દો, 4. ફકરો 2,3,1,4 2,4,3,1 1,2,34 , 2,3,4,1 1. માખણ, 2. દૂધ, 3. ગાય, 4. દહીં 3,2,1,4 3,4,1,2 2,3,4,1 3,2,4,1 1. બીજ, 2. ફળ, 3. ફૂલ, 4. છોડ 1,4,3,2 1,4,2,3 4,1,3,2 1,3,4,2 1. ત્રિજયા, 2. પરિય, 3. કેન્દ્ર, 4. વ્યાસ 4,2,3,1 3,1,4,2 1,3,4,2 4,2,1,3 1. સૂર્યાસ્ત, 2. સૂર્યોદય, 3. મધ્યાહન, 4. રાત્રિ 1,2,3,4 2,1,4,3 2,3,1,4 4,3,2,1 1. આંગણવાડી, 2. પ્રાથમિક શાળા, 3. માધ્યમિક, 4. કોલેજ 1,2,3,4 2,1,4,3 1,2,4,3 2,1,3,4 1. કુટુંબ, 2. સમાજ, 3. સભ્ય, 4. દેશ 3,1,2,4 3,1,4,2 4,2,3,1 3,2,1,4 1. ખભો, 2. કાંડું, 3. કોણી, 4. આંગણી 5. હથેળી 4,5,2,3,1 4,5,3,2,1 5,4,2,3,1 5,4,3,2,1 Time's up