NMMS QUIZ NO 52 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ દરેક પ્રશ્નોના વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમા ગોઠવો. 1. ઑક્સીજન, 2. કાર્બન, 3. નાઇટ્રોજન, 4. હીલિયમ (પરમાણુ ક્રમાંક આધારે) 4,2,3,1 4,1,3,2 2,3,1,4 2,3,4,1 1. કંદર્પ, 2. માર્ગ, 3. ક્ષત્રિય, 4. જ્ઞાન (શબ્દ કોષ ક્રમ આધારે) 1,2,3,4 1,3,4,2 1,3,2,4 2,3,4,1 1. અશોક, ચંદ્રગુપ્ત, 3. ધનનંદ, 4. બીબીસાર (કાલા નું ક્રમાનુસાર) 3,1,2,4 2,3,4,1 3,2,4,1 2,1,4,3 1. (6X9), 2. (72÷3). 3/ (56-1), 4. (37+14) 1,2,3,4 2,3,4,1 2,4,3,1 2,4,1,3 1. ફકરો, 2. મૂળાક્ષર, 3. વાક્ય, 4. શબ્દ 2,4,3,1 2,4,1,3 2,3,4,1 4,2,1,3 1. ગુજરાત, 2. પૃથ્વી, 3. સોમનાથ, 4. બ્રહ્માંડ, 5. ભારત 3,2,1,5,4 2,4,1,3,5 1,5,2,4,3 3,1,5,2,4 1. માતા, 2. બાળક, 3. દૂધ, 4. રડવું, 5. સ્મિત 2,3,1,4,5 1,2,3,4,5 2,4,1,3,5 1,5,2,4,3 1. ટેબલ, 2. વૃક્ષ, 3. લાકડું, 4. બીજ, 5. રોપ 1,3,2,4,5 4,5,2,3,1 4,5,3,2,1 2,3,1,5,4 1. સાપ, 2. ઘાસ, 3. ગરુડ, 4. દેડકો, 5. જંતુ 3,2,1,4,5 5,2,1,4,3 2,5,4,1,3 2,4,5,3,1 1. અનુક્રમણિકા, 2. ઉપસંહાર, 3. શીર્ષક, 4. અધ્યાય, 5. પ્રસ્તાવના 2,3,4,5,1 35,2,4,1 5,1,4,2,3 3,5,1,4,2 1. ભ્રૂણ, 2. બાળક, 3. શિશુ, 4. પ્રૌઢ, 5. યુવા 1,3,4,5,2 1,3,5,2,4 1,3,2,5,4 1,3,4,2,5 1. ગરીબ, 2. જનસંખ્યા, 3. મૃત્યુ, 4. બેરોજગાર, 5. રોગ 2,4,1,5,3 1,2,3,4,5 2,3,4,5,1 2,4,5,1,3 1. દુર્ઘટના, 2. ન્યાયાધીશ, 3. ડૉક્ટર, 4. વકીલ, 5. પોલીસ 1,3,4,2,5 1,3,5,4,2 1,2,3,4,5 1,2,5,4,3 1. સુવર્ણજયંતી, 2. રજત જયંતી, 3. વર્ષગાંઠ, 4. હીરક જયતિ, શતાબ્દી મહોત્સવ 21,3,4,5 , 2,3,4,5,1 3,1,2,4,5 3,2,1,4,5 1. પોલીસ, 2. ગુનો, 3. સજા, 4. ચુકાદો, 5. સુનાવણી 2,1,5,4,3 2,3,4,5,1 2,3,4,1,5 2,1,3,4,5 1. લણણી, 2. વાવણી, 3. ખેડ, 4. ખાતર, 5. ઉગવું 3,1,5,4,2 3,2,5,4,1 1,3,5,2,4 5,3,2,1,4 1. ગ્રામ, 2. મિલિગ્રામ,3. મેટ્રિકટન, 4. કિલોગ્રામ, 5. ક્વિન્ટલ 3,5,4,1,2 3,2,5,4,1 2,1,4,3,5 2,1,4,5,3 ખેલાડીઓની સંખ્યાન આધારે ચડતા ક્રમમાં ગોઠવતા છેલ્લે થી બીજા ક્રમે કઈ રમત આવશે ? 1. કબડ્ડી, 2. ક્રિકેટ, 3. ખો - ખો, 4. વોલીબોલ, 5. ટેનિસ ખો-ખો કબડ્ડી ક્રિકેટ ત્રણેય પૈકી એકેય નહીં 1. પાઠ, 2. શબ્દ, 3. વાક્ય, 4. પુસ્તક, 5. ફકરો 3,2,1,4,5 2,3,5,1,4 2,4,3,1,5 2,3,1,5,4 1. કોલલેટર, 2. આવેદન, 3. વિજ્ઞાપન, 4. રૂબરૂ સમાલાપ, 5. નિમણૂક આદેશ 2,1,3,4,5 54,3,2,1, 3,1,2,5,4 3,2,1,4,5 1. લાકડું, 2. પુસ્તક, 3. કારખાનું, 4. કાગળ, 5. છાપવું 1,3,5,4,2 1,3,4,5,2 3,1,4,5,2 4,2,3,1,5 1. મેયર, 2. સરપંચ, 3. મુખ્યમંત્રી, 4. પ્રધાનમંત્રી, 5. રાષ્ટ્રપતિ 5,4,3,2,1 2,1,3,4,5 2,3,1,4,5 2,1,3,5,4 1. મીટર, 2. મિલિમિટર, 3. કિલો મીટર, 4. સેન્ટિમીટર, 5. ફૂટ 3,1,5,4,2 3,1,5,2,4 2,4,5,1,3 2,4,3,1,5 1. ધારાસભ્ય, 2. મુખ્યમંત્રી, 3. સરપંચ, 4. વડાપ્રધાન 2,4,1,3 4,2,1,3 2,3,4,1 1,2,3,4 1. જિલ્લો, 2. તાલુકો, 3. દેશ, 4. ભૂમિ ખંડ 4,3,2,1 1,2,3,4 4,3,1,2 2,1,3,4 Time's up