NMMS QUIZ NO 56 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે ના વિકલ્પ પૈકી કયો મહા શબ્દ છે તે વિકલ્પ પસંદ કરો. 1 વિદ્યાર્થી શિક્ષક આચાર્ય શાળા 2 વીંટી હાર ઘરેણું ઝાંઝર 3 ગાય ભેંસ પશુઓ ઘોડો 4 ખીર ખાંડ દૂધ ચોખા 5 ચા ખાંડ દૂધ પાણી 6 તત્વ પરમાણુ અણું સંયોજન 7 વાક્ય શબ્દ શબ્દ સમૂહ મૂળાક્ષર 8 ગુજરાત ભારત સોમનાથ એશિયા 9 પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમેય સંખ્યા 10 દરવાજો બારણું ફર્નિચર બારી 11 શ્વાસનળી ફેફસા નસકોરાં શ્વસનતંત્ર 12 જઠર નાનું આંતરડું સ્નાયુ શરીર 13 ઑક્સીજન નાઇટ્રોજન હવા કાર્બન ડાયોક્સાઈડ 14 દરિયો જળચર વહેલ માછલી 15 ફૂટબોલ હોકી ક્રિકેટ રમત 16 બેટ્સમેન બોલ સ્ટમ્પ ક્રિકેટ 17 ધાતુ પ્લેટિનમ સોનું તત્ત્વ 18 તારાઓ સૂર્યઑ ઉપગ્રહો બ્રાહ્મણ 19 પ્રયોગપોથી નકશાપોથી કંપાસ સ્ટેશનરી 20 માઉસ મોનીટર કીબોર્ડ કમ્પ્યુટર 21 મામા ફુઆ બહેન સંબંધ 22 મોબાઈલ ટેલિવિઝન રેડિયો સંદેશાવ્યવહાર 23 ટ્રક કાર વાહન સ્કૂટર 24 પુરુષ સ્ત્રી બાળક માનવ 25 નિયામક આચાર્ય હોદો શિક્ષક 26 નેપ્ચુન બુધ પૃથ્વી ગ્રહ 27 મિનિટ કલાક વર્ષ દિવસ 28 સંદેશ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વર્તમાન પત્ર દિવ્યભાસ્કર 29 બારણાં અગાશી ઘર બેઠક ખંડ 30 ભૂમિતિ બીજ ગણિત અંક ગણિત ગણિત 31 નાગરિક ઈતિહાસ સામાજિક વિજ્ઞાન ભૂગોળ 32 વિજ્ઞાન જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન 33 એકી સંખ્યાઓ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ 34 ફાઈલ ઓફિસ કમ્પ્યુટર ટેલિફોન Time's up