NMMS QUIZ NO 57 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ પ્રથમ બે શબ્દો નો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નરથી (______) દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. થરમૉમિટર : તાવ, રિકતેર સ્કેલ : _______ વરસાદ ધરતીકંપ વાવાઝોડું ભરતી ધુમાડો : પ્રદૂષણ, યુદ્ધ : ______ વિજય સંધિ વિનાશ શાંતિ ઘર : ઓરડો, વિશ્વ : _____ જમીન સુર્ય હવા રાષ્ટ્ર નાટક : નિર્દેશક, વર્તમાનપત્ર : ____ પ્રકાશન લેખક તંત્રી પાઠક વૃક્ષ : વડ, ક્ષુપ : ____ લીમડો આંબો સૂર્યમુખી સીતાફળ સૈનિક : બંદૂક, ડૉક્ટર : ____ પુસ્તક સ્ટેથોસ્કોપ હથોડી સાંકડો ગરીબ : રાંક, આમિર : ____ કાયર ધનવાન ડરપોક બીકણ રેડિયો : શ્રોતા, ફિલ્મ : ____ અભિનેતા દર્શક એફ એમ મલ્ટિપ્લેક્સ સુથાર : ફર્નિચર, સોની : _____ ઘરેણાં ચણતર શિક્ષણ ખેતી વરસાદ : પાણી, જવાળામુખી : _____ લાવારસ હવામાન વિનાશ ઝાંકળ તાપમાન : થરમૉમિટર, ભૂકંપ : ______ બેરો મીટર સિસ્મોગ્રાફ એમીટર ટેલિગ્રામ લોહી : હ્રદય, પરસેવો : _____ આંતરડું ત્વચા જઠર ફેફસા ગ્રામ પંચાયત : સરપંચ, નગર પાલિકા : _____ મેયર પ્રમુખ ચીફ ઓફિસર તલાટી સુર્ય : પ્રકાશ, રસોયો : _____ શિક્ષણ ઘરેણાં ભોજન દવા ડૉક્ટર : નર્સ, મેનેજર : ______ ક્લાર્ક ફેક્ટરી ઉદ્યોગ ગોડાઉન સમુદ્ર : પાણી, રેતી :_______ સરોવર મહાસાગર અખાત રણ ધરતી : આકાશ, દિવસ : _____ બપોર સવાર રાત વર્ષ કડીયો : ચણતર, શિક્ષક : _____ પરીક્ષા શિક્ષણ ભોજન શાળા પાંદડા : ચા, _____ કોફી શીંગ દાણા પીણું મૂળ આંખ : પલકારો, હ્રદય : ______ જબકારો ભ્રમણ ધબકારો શ્વસન ખોરાક : શરીર, બળતણ : _____ ગેસ રેલવે એન્જિન લાકડા કોલસો બ્લેક બોર્ડ : ક્લાસ રૂમ, સિનેમા ગૃહ : ______ ફિલ્મ પડદો પ્રોજેક્ટર લાઈટ આંખ : નેત્રમણિ, શ્વસન તંત્ર : _____ શ્વાસનળી ધમની શિરા નાનું આંતરડું જાપાન : યેન, તુર્કી : _____ લીરા ડોલર ટાકા રૂપિયો પ્રેમ : મિત્ર, ધિક્કાર : _____ ભાઈ સાથીદાર દુશ્મન સહપાઠી વયસ્ક : બાળ, પુષ્પ : _____ ફળ મધમાખી કળી દરજીડો Time's up