NMMS QUIZ NO 58 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ પ્રથમ બે શબ્દો નો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નરથી (??) દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. સમાચારપત્ર : પ્રેસ, કાપડ : ?? ટેક્સટાઈલ ફાઈબર દરજી મિલ હોકી : સ્ટિક, ?? : બેટ બેજ બોલ ક્રિકેટ ખો - ખો ટેનિસ ગર્લ્સ : બ્યુટીફુલ, બોય : ?? સ્માર્ટ હેરોઇક જિનિયસ હેન્ડસમ શૂઝ : ફૂટવેર, ખુરશી : ?? લાકડું સુથાર ફર્નિચર દુકાન આંખ : મોતિયો, દાંત : ?? પાયોરિયા અસ્થમા ગ્લુકોઝ લકવો ડૉક્ટર : રોગ, ?? : ?? માતા : પિતા પોલીસ : ગુનો શિક્ષક : વિદ્યાર્થી નર્સ : હોસ્પિટલ લેખક : કલમ, ?? : ?? પેન : પેન્સિલ ખુરસી : ટેબલ ખેડૂત : ખેતી મોચી : નખલી કુંભાર : માટલાં, ભાવસાર : ?? ડિઝાઇનિંગ રંગકામ બુટ રસોઈ ખોરાક : ભૂખ, ?? : ?? ઊંઘ : થાક મન : તંદુરસ્ત ભોજન : બપોર રાત : દિવસ રાષ્ટ્રપતિ : ગાંધીજી, નેતાજી : ?? સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ કાયદો : કલમ, બંધારણ : ?? પેટા કલમ નિયમ આર્ટીકલ ફકરો એમ્બ્યુલન્સ : 108, ? : 100 અદાલત ફાયરબ્રિગેડ વિમાન પોલીસ પેન : નીબ, તલવાર : ?? ધાર પાનું યુદ્ધ હાથો 26 જાન્યુઆરી : મતદાતા દિવસ : 21 જૂન : ?? વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ વસ્તી દિવસ વિશ્વ યોગ દિવસ વિજ્ઞાન દિવસ અદાલત : પી એલ આઈ, પોલીસ સ્ટેશન : ?? એફ આઈ આર દાન ગુનેગાર મૃત્યુ દંડ અભ્યાસ : જ્ઞાન, કામ : ?? પ્રયોગ અનુભવ સેવા નિયુક્તિ તંત્રી : વર્તમાન પત્ર, ?? : ?? લેખક : નવલકથા ટેબલ : સુથાર પત્ર : પત્રકાર સુથાર : ભઠ્ઠી શિયાળ : લુચ્ચું, સસલું : ?? પાગલ બીકણ ચાલાક ક્રોધી રાષ્ટ્રીય શાયર : ઝવેરચંદ મેઘાણી, સવાઈ ગુજરાતી : ?? રમણભાઈ નીલકંઠ પન્નાલાલ પટેલ કાકાસાહેબ કાલેલકર સુંદરમ ભારત : રૂપિયો, અમેરિકા : ?? પાઉન્ડ ડોલર યુરો દિરહામ કાર્બન : C, સોડિયમ : ?? S Si Na Ca ઘોડો : વછેરું, ?? : ખોલકું ઊંટ ભેંસ ગધેડો ઘોડો સમય : ઘડિયાળ, ?? : સ્પ્રિંગ કાંટો : કદ વજન અંતર ઊંચાઈ નાતાલ : ડિસેમ્બર, જાન્યુઆરી : ?? સ્વતંત્રતા દિવસ ગાંધી જયંતી ઉત્તરાયણ હોળી પેન્સિલ : ગ્રેફાઇટ, પેન : ?? શાહી કાગળ રબર સંચો સૂપ : શાકભાજી, જ્યુસ : ?? ફળ બરફ ખાંડ અનાજ સાપ : દર, સિંહ : ?? તબેલો ગુફા રાફડો તળાવ Time's up