NMMS QUIZ NO 59 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ પ્રથમ બે શબ્દો નો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નરથી (??) દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. પાઘડી : માથું, મોજાં : ?? નાક કાન પગ ગાલ ઘડિયાળ : સમય, બેરો મીટર : ?? હવાનું દબાણ વજન તાપમાન કદ લાકડું : ફર્નિચર, સિમેન્ટ : ?? ઈંટ મકાન KADIYOકડીયો ચણતર ચુંબક : હોકાયંત્ર, થર્મોમીટર : ?? કાચ સેલ્શિયસ તાપમાન પારો શાળા : વિદ્યાર્થી, દુકાન : ?? વેપારી ગ્રાહક માલ વેપાર દિલ્હી : હરિયાણા, ઓરિસ્સા : ?? જમ્મુ કાશ્મીર આંધ્ર પ્રદેશ તમિલનાડુ નાગાલેંડ ઘોડો : ઘાસ, વાહન : ?? ધુમાડો પેટ્રોલ ઊંજણ તેલ ક્રૂડ તેલ હોડી : હલેસા, બલૂન : ?? રબર નાયલૉન દોરડું ગરમ હવા ભારત : અશોકચન્દ્ર, ફ્રાંચ : ?? ઈગલ લીલી ગુલાબ કમાલ લંડન : ટેમ્સ, દિલ્લી : ?? યમુના ગોદાવરી કૃષ્ણા કાવેરી ભારત : CBI, પાકિસ્તાન : ?? NDI ISI CBSE એકપણ નહીં ડૉક્ટર : નિદાન, શિક્ષક : ?? ભણાવે વકીલાત એન્જિનિયર જજ ડેન્ગ્યુ : રોગ, તલવાર : ?? બંદૂક હથિયાર ભાલો ચાપું હિન્દુ : મંદિર, ખ્રિસ્તી : ?? અગિયાર મસ્જિદ ચર્ચ ગિરજાઘર દળ : કિલોગ્રામ, લંબાઈ : ?? મિલિગ્રામ લિટર ક્વિન્ટલ મીટર ટ્રેન : પાટા, વિમાન : ?? ધરતી આગબોટ આકાશ ઇલેક્ટ્રિક દહીં : દૂધ, ચંપલ : ચામડું, ખાંડ : ?? ગોળ શેરડી કપાસ મગફળી મુસ્લિમ : મસ્જિદ, યહૂદી : ?? મંદિર ગિરજાઘર ચર્ચ સિનેગોગ એપિકલ્ચર : મધમાખી, સેરિકલ્ચર : ?? દેડકો અળસીયા રેશમ એકપણ નહીં સોની : ઘરેણાં, નિર્માતા : ?? ફિલ્મ થિયેટર નાયક નાયિકા બુટ : મોચી, અનાજ : ?? વેપારી ખેડૂત ફેક્ટરી વૈજ્ઞાનિક પેટ્રોલ : કાર, ઇલેક્ટ્રિસિટી : ?? ટ્રક બળદ ગાડું ટેલિવિઝન એરોપ્લેન દળ : કિલોગ્રામ, પ્રવાહી : ?? કિલો મીટર મીટર લિટર ડેસ મીટર વેગ : મીટર/ સેકન્ડ, અંતર : ?? મીટર કિલોગ્રામ લિટર કલાક મધમાખી : મધ, બકરી : ?? પ્રાણી પાણી દૂધ ઘાસ ચમાર : ચામડું, સુથાર : ?? ફર્નિચર લાકડું હથોડી ખુરસી પગ : ??, હાથ : કાંડું લંબાઈ પગરખાં પગની ઘૂંટી ટાંગ Time's up