NMMS QUIZ NO 60 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ પ્રથમ બે શબ્દો નો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નરથી (??) દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. ખુરસી : લાકડું, ?? : ?? પુસ્તક : મુદ્રક દર્પણ : કાચ થાળી : ભોજન પાકીટ : રૂપિયા રમત : ખેલાડી, સંગીત ગોષ્ઠી : ?? તાલ સંગીતજ્ઞ પિયાનો આઘાત ચંપલ : ચામડું, રાજમાર્ગ : ?? ડામર સિમેન્ટ કપચી રસ્તો બાળક : પિતા, પુસ્તક : ?? લેખક પ્રકાશક સંપાદક પુસ્તકાલય પાપ : અપરાધ, ?? : ?? મનુષ્ય : પશુ ઘર : ન્યાયાલય નૈતિકતા : વૈધતા અભિનિર્ણાયક : પુરોહિત જીવન : મૃત્યુ, આશા : ?? રડવું નિરાશા દર્દ દૂ:ખ ખ્રિસ્તી : ?? , મુસ્લિમ : કુરાન ગીતા રામાયણ દેવદૂત બાઈબલ મહાકાય : વિશાળ, ?? : ?? બિલાડી : વાઘ ગરમી : ઠંડક ગોળ મટોળ : મોટું શાહી : આમંત્રણ નાટક : નિર્દેશક, ટીમ : ?? દર્શક કેપ્ટન ખેલાડી મેદાન મેજ : વૃક્ષ, બુશર્ટ : ?? કપાસ તાતણા પોશાક કપડાં હાથ : નખ, ફેફસાં : ?? અન્નનળી પાંસળી ધમની શ્વાસનળી પુત્રી : માતા, મંગળ : ?? પૃથ્વી છોકરી બહેન સુર્ય કતાર : કાપડ, ?? : ?? કુહાડી : લાકડાં પથ્થર : ઘંટી ચપ્પુ : પત્થર પથ્થર : ઈંટ ઘઉં : ધાન્ય, પાણી : ?? પેટ્રોલ દ્રવ્ય ડીઝલ કેરોસીન વિષાણુ : શીતળા, જીવાણુ : ?? અછબડા ટાઇફોઇડ મેલેરિયા નિંદ્રારોગ શાળા : મહાવિદ્યાલય, સ્નાતક : ?? આઈ. ટી. આઈ. મેટ્રિક અનુસ્નાતક ડિપ્લોમા ઝડપી : ધીમું, ચકચકિત : ?? ઠંડુ ઝાંખું રંગીન સફેદ થર્મોમીટર : તાપમાન, મોબાઈલ ફોન : ?? તરંગો સેલફોન દૂરસંચાર ટેલિવિઝન હિન્દી : દેવનાગરી, સંસ્કૃત : ?? ભાષા દેવનાગરી પ્રાકૃત રોમન કપ : કોફી, બાઉલ : ?? ડીશ સૂપ ચમચી ખોરાક જોવું : દર્શક, સંભાળવું : ?? વક્તા પ્રેક્ષક વાચક શ્રોતા ઓડો મીટર : માઈલેઝ, સ્પીડો મીટર : ?? ઝડપ માઈલેઝ ગતિ એવરેજ ?? : મૂંગું, પ્રકાશ : અંધકાર આવાજ જીભ શ્રાવણ ગંધ ઝેર : મૃત્યુ, અમૃત : ?? જીવન કમાઈ અમરત પાપ ટાઈટેનિક : શનિ, ?? : ?? ચંદ્ર : પૃથ્વી બુધ : શુક્ર બુધ : પૃથ્વી સુર્ય : પૃથ્વી વિચાર : મગજ, વાદળ : ?? સાહિત્ય કવિતા પાણી આસમાન વૃતાંશ : પરિધ, ક્ષેત્રફળ : ?? ક્ષેત્રફળ ખુણો વિકર્ણ પરીમીતી પત્રિકા : સંપાદક, ફિલ્મ : ?? કલાકાર નિર્દેશક નિર્માતા અભિનેતા Time's up