NMMS QUIZ NO 66 તમારું નામ તમારો મોબાઇલ નંબર વૃક્ષોની એ હરોળ મા એક વૃક્ષ ડાળી થી 7 મુ છે અને જમણી બાજુ થી 14 મુ છે. તો હરોળ મા કેટલાં વૃક્ષો છે ? 18 19 20 21 જો માનસીને કોઈપણ બાજુથી ગણતરી કરવામાં આવે તો તેનો ક્રમ 15 મો છે તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ? 15 30 31 29 12 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા છે દર્શના શરૂઆતથી 5મા ક્રમે ઊભી હોય તો છેલ્લેથી ગણતા કે કેટલાક ક્રમમાં હશે ? 5 7 8 12 25 વિદ્યાર્થીઓની એક હરોળમાં આરતી બરાબર મધ્યમાં છે જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલામો હશે ? 15 12 11 13 અંગ્રેજી વર્ણમાળાના અક્ષરોને એક જ હરોળમાં ગોઠવતા તેમાં ડાબી બાજુથી 13 માં અક્ષર પછી જમણી બાજુનો સાતમો અક્ષર કયો આવશે ? S T U V છોકરીઓની એ કરોડમાં તનિષા ડાબી બાજુથી આઠમા ક્રમે છે સેજલ જમણી બાજુથી 17 માં ક્રમે છે જો તેનો પરસ્પર પોતાનો ક્રમ બદલી નાખવામાં આવે તો તનિષા ડાબી બાજુથી 14 મો ક્રમે છે તો આ હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ? 12 16 30 31 એ હરોળ માં શિલ્પા ડાબી બાજુથી આઠમા ક્રમે છે અને ચંદ્રાબેન જમણી બાજુએથી છઠ્ઠા ક્રમે છે તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો શિલ્પાબેન ડાબી બાજુથી 14માં ક્રમે આવે છે તો હરોળમાં કેટલા બહેનો હશે ? 18 32 19 35 આનંદી નો ઉપરથી 10 મો અને નીચેથી ત્રીજો ક્રમ છે જો લાઈનમાં કેટલા છોકરા ઉમેરવાથી છોકરીઓની સંખ્યા 20 થાય ? 2 7 6 8 ચ એક લાઈનમાં આગળથી 12માં ક્રમે છે જો તે લાઈનમાં કુલ 26 વ્યક્તિઓ હોય તો પાછળથી ગણતા તેના ક્રમ કેટલામાં થાય ? 18 15 17 16 23 છોકરીઓ એકબીજા હાથની પાછળ ઊભી છે સીતા હાથની શરૂઆતથી ચોથા સ્થાને છે દિપાલીનું સ્થાન સીતાથી 7 સ્થાન પાછળ છે તો દિપાલી છેડેથી કેટલામાં નંબરે છે ? 10 13 12 7 29 વિદ્યાર્થીઓની એકાઉન્ટમાં રિદ્ધિ બરાબર મધ્યમાં છે જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલો હશે ? 15 14 16 13 15 સાયકલની એક સીધી હરોળમાં વેદની સાઇકલ ડાબી બાજુથી ગણતા આઠમા ક્રમે છે જો જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો ફલકની સાયકલ 10 માં ક્રમે છે તો બંને સાયકલ વચ્ચે બીજી કેટલી સાયકલ હશે ? 3 2 1 0 ધ્યાનપૂર્વક વાંચો અને પ્રશ્નોના જવાબ આપો -છ માળની એક મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં દરેક માળે એક વિભાગ આવેલો છે -બાળકોના વિભાગની બરાબર નીચે સ્ત્રીઓનો વિભાગ છે -ઓર્થોપેડિક ના વિભાગ અને ડેન્ટિસ્ટના વિભાગની બરાબર વચ્ચે આંખનો વિભાગ છે -એક્શન વિભાગ સૌથી ઉપર નથી -સ્ત્રીઓ નો વિભાગ સૌથી નીચે છે કયો વિભાગ નીચેથી ચોથા ક્રમે છે ? ઓર્થોપેડિક ડેન્ટિસ્ટ એક્સરે આંખનો નીચેના પૈકી બાળકોના વિભાગની સ્થિતિ કઈ છે ? સૌથી ઉપર ઉપરથી પાંચમા ક્રમે નીચેથી ત્રીજા ક્રમે અધૂરી સુચના કયો વિભાગ ઉપરથી બીજા ક્રમે છે ? આંખ એક્સરે ડેન્ટિસ્ટ અધૂરી સુચના નીચેના પૈકી સ્ત્રીઓના વિભાગની સ્થિતિ કઈ છે ? સ્ત્રીઓ નો વિભાગ સૌથી નીચે સ્ત્રીનો વિભાગ સૌથી નીચેથી પ્રથમ છે બાળકોના વિભાગને બરાબર નીચેના વિભાગ છે તમામ સ્થિતિ સાચી છે કોના વિભાગને બરાબર નીચે ડેન્ટિસ્ટ નો વિભાગ આવેલો છે ? ઓર્થોપેડિક ડેન્ટિસ્ટ આંખ એક્સ રે એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર બીજા સ્થાને અને જમણી બાજુથી ગણતા જયદીપ સ્થાને છે જો તે બંને પાસે હોય તો તે હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય ? 3 4 5 7 માઈકલ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 14માં અને જમણી બાજુથી ગણતા 7 સ્થાને છે તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 19 20 21 22 એક સીધી હરોળમાં દીપક નું સ્થાન આગળથી ગણતા આઠમું અને પાછળથી ગણતા સાતમો છે તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ? 16 15 14 17 Time's up