NMMS QUIZ NO 67 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક હરોળમાં ડાબી બાજુથી ગણતરી કરતાં વિજય બીજા સ્થાને છે જ્યારે જમણી બાજુથી ગણતરી કરતાં વીણા બીજા સ્થાને છે જ્યોતિ બંને પાસ પાસે હોય તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય ? 3 2 5 ત્રણેય પૈકી એકે નહીં 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશ્મા નો ક્રમ 21 મો છે તો તેણીનો છેલ્લેથી કયો ક્રમ હશે ? 21 26 30 31 ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી સાતમો છે તથા છેલ્લે થી તે આઠમો ક્રમ ધરાવે છે કુલ કેટલા વિદ્યાર્થી બેઠેલા હશે 13 14 15 16 સૌરવ એક રોડમાં ડાબી બાજુથી 10 મા ક્રમે છે એ જ હરોળમાં રાહુલ જમણી બાજુથી દસમા ક્રમે છે જો બંને પાસ પાસે હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ? 28 19 18 22 37 વિદ્યાર્થીઓની એક હરોળમાં યોગેશનો ક્રમ ડાબી બાજુથી 17 મો છે તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે ? 18 19 20 21 જોસેફ છોકરાઓની હરોળમાં ડાબી બાજુથી 15માં ક્રમે અને જમણી બાજુથી 13 માં ક્રમે છે તો તે હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે ? 29 28 25 27 એક સીધી હરોળમાં જોશેફનું સ્થાન આગળથી ગણતા 15 મો અને પાછળથી ગણતા 17મું છે તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ? 32 31 33 30 મારો નંબર લાઈનમાં બંને બાજુથી 17 મો છે તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ? 13 14 15 8 200 ખેલાડીઓની સીધી લાઈનમાં કાર્તિક ડાબી બાજુથી 18 મા ક્રમે છે તો જમણી બાજુએથી તેનો સ્થાન કેટલુ હશે ? 182 183 184 218 12 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા છે મોહન શરૂઆતથી 5 મા ક્રમે ઊભો હોય તો છેલ્લેથી ગણતા તે કેટલા ક્રમમાં હશે ? 10 9 8 11 કવિતા છોકરીઓની લાઈનમાં જમણી બાજુથી 14 મા ક્રમે અને ડાબી બાજુએથી 16માં ક્રમે છે તો તે હરોળમાં કેટલી છોકરીઓ હશે ? 29 28 25 27 નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો અને પ્રશ્ન ક્રમાંક મુજબ જવાબ આપો. -છ પુસ્તકો વિશિષ્ટ રીતે એકબીજા ઉપર રાખવામાં આવેલ છે કે -ગણિતની બરાબર નીચે નાગરિકશાસ્ત્ર છે -અંગ્રેજી અને અર્થશાસ્ત્રની વચ્ચે ભૂગોળ છે -ઇતિહાસ સૌથી ઉપર નથી -નાગરિકશાસ્ત્ર સૌથી નીચે છે કયું પુસ્તક ઉપરથી બીજા ક્રમે છે ? ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર ગણિત નીચેનામાંથી ગણિતની સાચી સ્થિતિ કઈ છે ? સૌથી ઉપર ઉપરથી પાંચમો નીચેથી ત્રીજો અધુરી સૂચના કયો પુસ્તક સૌથી ઉપર છે ? ગણિત અંગ્રેજી ઈતિહાસ અધુરી સુચના કયું પુસ્તક નીચેથી ત્રીજા ક્રમે છે ? અર્થશાસ્ત્ર ઇતિહાસ અંગ્રેજી અધૂરી સુચના અર્થશાસ્ત્ર ઇતિહાસ અંગ્રેજી અધૂરી સુચના 14 વાહનોની એક સીધી હરોળમાં પ્રતીકની બાઈક ડાબી બાજુથી ગણતા 7 ક્રમે છે જો જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો નિરાલીની કાર 7 ક્રમે છે તે બંને વાહન વચ્ચે બીજા કેટલા વાહનો હશે ? 1 2 0 3 વિપરીત ક્રમમાં લખેલા અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 18 મા ક્રમે રહેલ મુળાક્ષરની ડાબી બાજુએ પાંચમા ક્રમે પર કયો મૂળાક્ષર હશે ? C M N D એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60% વિદ્યાર્થીઓ પાસ થયા છે પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિરાજનો ક્રમ આગળથી 8મો અને પાછળથી 29 મો છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 60 50 45 54 ધોરણ 8માં ગણિત વિષયમાં કુલ 70% વિદ્યાર્થીઓ પાસ થયા છે નાપાસ થનાર વિદ્યાર્થીઓમાં જીગ્નેશનો ક્રમ બંને બાજુએથી 5મો છે તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 9 21 30 60 ચેતનનો ડાબેથી 11 મો ક્રમ અને જમણેથી 12 મો ક્રમ છે તો નવા કેટલા વિદ્યાર્થીઓ જોડાવાથી કુલ 30 વિદ્યાર્થીઓ થશે ? 8 9 7 10 Time's up