NMMS QUIZ NO 68 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ વિગતો અનુસાર જવાબ આપો. પાંચ છોકરાઓ પૈકી રામએ મનુ કરતા ઊંચો છે પણ રવિ જેટલો ઊંચો નથી જય એ દિલીપ કરતા ઊંચો છે પણ મનુ કરતા નીચો છે તો સૌથી ઊંચો છોકરો કોણ છે ? રવિ જય દિલીપ મનુ અનિલ આનંદથી વધારે ભારે છે, આનંદી વિજય થી વચનમાં ભારે છે, રમણ અનિલથી વજનમાં ભારે છે તો વજનમાં સૌથી ભારે કોણ ? રમણ આનંદી અનિલ વિજય નીચેની સૂચનાઓને આધારે જવાબ આપો -પાંચ મિત્રો : સચિન દ્રવિડ યુવરાજ કોહલી અને રાહુલ -સચિન દ્રવિડ કરતાં નીચો છે પરંતુ રાહુલ કરતાં ઊંચો છે -યુવરાજ સૌથી ઊંચો છે કોહલી દ્રવિડ કરતાં થોડો નીચો છે અને સચિન કરતા થોડો ઊંચો છે સૌથી નીચો કોણ છે ? રાહુલ કોહલી સચિન દ્રવિડ જો તેમની ઊંચાઈના પ્રમાણમાં ઊભા રાખવામાં આવે તો મધ્યમાં કોણ છે ? રાહુલ કોહલી સચિન દ્રવિડ બીજા નંબરે સૌથી ઊંચું કોણ છે ? રાહુલ કોહલી સચિન દ્રવિડ કોહલી કરતાં ઊંચો પણ યુવરાજ કરતા નીચું કોણ છે ? રાહુલ કોહલી સચિન દ્રવિડ સીતા ગીતા કરતા ઊંચી છે ગીતા નીતા કરતા નીચી છે તો સૌથી નીચું કોણ ? સીતા ગીતા નીતા એક પણ નહીં A B કરતા મોટો છે D C કરતા નાનો છે B C કરતાં મોટો છે તો સૌથી મોટો કોણ ? A B D C વત્સલ દક્ષ કરતા મોટો છે કેવિન ધ્યેય કરતા મોટો છે દક્ષ કેવિન કરતા મોટો છે તો સૌથી મોટું કોણ ? ધ્યેય દક્ષ કેવિન વત્સલ એક હરીફાઈમાં 5 વિદ્યાર્થીઓએ ભાગ લીધો સોહનનું સ્થાન સુરેશ થી નીચું છે વિજયનું સ્થાન દીપકથી ઉપર છે કૃણાલનું સ્થાન સોહન અને વિજય વચ્ચે હતું તો આરીફાઈ માં સર્વોચ્ચ સ્થાન પર કોણ હતું ? વિજય દીપક સુરેશ કુણાલ અજગર ની લંબાઈ સા૫ કરતા વધુ છે સાપ ની લંબાઈ ઊંટ કરતા ઓછી છે ઊંટની જીરાફ કરતા ઓછી છે તો સૌથી ઓછી લંબાઈ કોની છે ? ઊંટ જિરાફ સાપ અજગર વડલાની ઊંચાઈ પીપળા કરતા વધુ છે ની ઊંચાઈ ગુલમોહર કરતા વધુ છે પીપળો ગુલમોહર કરતા ઊંચો છે તો કયું ઝાડ સૌથી નીચું હશે ? વાંસ ગુલમોહર વડલો પીપળો ક એ ખ નો મોટો ભાઈ છે ગ એ ખ ની નાની બહેન છે તો સૌથી નાનું કોણ છે ? ગ ક ખ કઈ કહી ના શકાય હીરાની કિંમત સોના કરતાં વધુ છે પ્લેટિનમ હીરા કરતાં સસ્તું છે જો ચાંદી સોના કરતા સસ્તા ભાવે મળતી હોય તો સૌથી કોણ ? હીરા પ્લેટિનમ સોનુ ચાંદી જેનીશા કરતાં જીયાન મોટો છે હિરવા કરતા હિયાન મોટો છે હીયાન કરતા જેનીશા મોટી છે તો સૌથી મોટું કોણ ? જેનીશા જીયાન હિરવા હિયાન તુલસી ની ઊંચાઈ બારમાસી કરતાં વધુ છે. દાડમ ની ઊંચાઈ જાસૂદ કરતાં ઓછી છે. તુલસી દાડમ કરતાં ઊંચી છે. જો બાર માસી ની ઊંચાઈ દાડમ કરતાં વધુ હોય તો કઈ વનસ્પતિ ની ઊંચાઈ સૌથી ઓછી હશે ? દાડમ તુલસી જાસૂદ બારમાસી P કરતાં M મોટો છે K કરતાં R નાનો છે જો M કરતા K નાનો હોય તો સૌથી મોટું કોણ ? K M P R શતાબ્દી કરતા રાજધાની લાંબી છે, મેમુ કરતા ડેક્કન ની લંબાઈ વધુ છે, શતાબ્દી મેમુ કરતા લાંબી છે, તો સૌથી ઓછી લંબાઈ કોની હશે ? મેમુ શતાબ્દી રાજધાની ડેક્કન શની રઘુથી ધીમો ચાલે છે ,રઘુ ગુરુ જેટલી જ ઝડપથી ચાલે છે તથા કૃષ્ણા ગુરુથી ઝડપી ચાલે છે તો સૌથી ઝડપી કોણ ચાલે છે ? રઘુ શની કૃષ્ણા ગુરુ પાંચ છોકરાઓ એક સીડી પર ચડી રહ્યા છે આ સીડીમાં ધ્રુવિલ છોકરો વચ્ચે છે જ્યારે કાર્તિક સૌથી છેલ્લો છે અનમોલ નીતિનથી આગળ છે પરંતુ આર્યન અનમોલ કરતા આગળ છે તો સીડી પર સૌથી આગળ કોણ હશે ? ધ્રુવેલ અનમોલ આર્યન કાર્તિક A કરતા B ઊંચો છે, C કરતાં D ઊંચો છે, B કરતા C ઊંચો છે તો સૌથી નીચું કોણ ? B A D C મીના ટીના કરતાં નીચી છે ટીના રીના કરતા ઊંચી છે તો સૌથી ઊંચું કોણ ? મીના ટીના રીના એક પણ નહીં A B કરતા મોટો છે C D કરતાં મોટો છે જો B C કરતાં મોટો છે તો સૌથી નાનો કોણ ? A B C D નયન રમણ કરતાં મોટો છે, ભરત નયન કરતાં નાનો છે, પણ રમણ કરતાં મોટો છે, મગન ભરત કરતાં મોટો છે પણ નયન કરતાં નાનો છે, તો સૌથી મોટું કોણ હશે ? રમણ ભરત મગન નયન રામ શ્યામ કરતા ઊંચો છે, પણ રાજન જેટલો ઊંચો નથી, અર્જુન કરતા ઊંચો છે જે શ્યામ કરતા નીચો છે તો સૌથી નીચું કોણ હશે ? રાજન રામ અર્જુન એક પણ નહીં એક વર્ગમાં પાંચ વિદ્યાર્થીઓ છે કિશોર નું સ્થાન સંજીતથી ઉપર છે મનોજ હિરેન કરતાં નીચે છે સુજય મનોજ અને હરેન્દ્રની ઉપરના સ્થાને છે તો સૌથી નીચેના સ્થાને કોણ છે ? મનોજ હરેન્દ્ર સુજય નક્કી ન થઈ શકે પાંચ મિત્રોના નામ: સુશીલ કપિલ મોનીલ અનિલ અને સોહિલ છે સુશીલ કપિલ કરતા નીચો છે પરંતુ સાહિલ કરતા ઊંચો છે મોનીલ સૌથી વધુ ઊંચો છે અનિલ કપૂર કરતાં નીચો છે અને સુશીલ કરતા થોડોક જ ઊંચો છે જો આ પાંચેય મિત્રો ઊંચાઈ પ્રમાણે ઊભા રહેતો મધ્યમાં કોણ આવશે ? કપિલ સુશીલ સાહિલ અનિલ પાંચ વ્યક્તિઓ ઊભી છે મેઘા નેહાની ડાબી બાજુ છે રવિ અંસુની જમણી બાજુએ છે અંશુ નેહા ની જમણી બાજુ છે શિલ્પા મેઘાની ડાબી બાજુએ છે તો વચ્ચે કોણ આવશે ? શિલ્પા મેઘા નેહા અંશુ Time's up