NMMS QUIZ NO 69 તમારું નામ તમારો મોબાઇલ નંબર મયંક 25M દક્ષિણ દિશામાં ચાલે છે. ત્યાંથી જમણી બાજુ 20M ચાલે ફરી પાછો ડાબી બાજુ વળી 30M ચાલે છે. ફરી પાછો પોતાની ડાબી બાજુ વળી 20M ચાલે છે. તો હવે તે પ્રારંભ સ્થાન થી કેટલો દૂર હશે ? 55M 50M 45M 40M કાવ્યા યોગ કરી રહી છે જેમાં એનું માથું નીચે તરફ અને પગ ઉપર તરફ છે એનું મોઢું પૂર્વ તરફ છે તો એનો જમણો હાથ કઈ દિશામાં હશે ? દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ રાહુલ પોતાના ઘરેથી નીકળી ઈશાન દિશામાં 13 km ચાલે છે ત્યાંથી તે દક્ષિણ દિશા તરફ બહાર કિમી ચાલે છે તો હવે તે પોતાના ઘરથી કેટલા કિમી દૂર હશે ? 25 1 5 11 જનક ઉત્તર દિશામાં સાત કિમી ચાલે છે પછી તે જમણી તરફ ત્રણ કિમી ચાલે છે વળી ફરીથી તે પોતાની જમણી તરફ વળીને સાપજીની ચાલે છે તો પોતાના મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે ? 3 km 6km 10km 13km સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે હોય તો તમારો ડાબો હાથ ડાબી તરફ લંબાવતા કઈ દિશા બતાવશે ? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોમલ પોતાના ઘરથી ઉત્તર દિશામાં બે કિમી ચાલે છે ત્યારબાદ જમણી બાજુ વળે છે તો તેનું કઈ દિશા તરફ હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દેવકી ઉત્તરમાં 10 કિમી ચાલે છે પછી તે ડાબી તરફ વળે છે અને ચાર કિમી ચાલે છે પછી તે જમણી તરફ વળે અને પાંચ કિમી ચાલે છે પછી ફરીથી તે જમણી તરફ વળે છે અને ચાર કિમી ચાલે છે તો તે પોતાના મૂળ સ્થાનેથી કેટલી દૂર હશે ? 5 km 10 km 15 km 4 km હિતેન ઉત્તર દિશા તરફ મો રાખ્યું છે સવારના 8:00 વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ શર્મિલા પોતાના ઘરથી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે છે ત્યારબાદ જમણી તરફ વળી જાય છે અને 3 કિમી નું અંતર કાપે છે ત્યારબાદ તે ડાબી બાજુ 4 કિમી નું અંતર કાપે છે ફરીથી તે ડાબી તરફ વળી 3 કિમી નું અંતર કાપે છે છેલ્લે તે જમણી તરફ વળી 2 કિ.મી ચાલે છે તો હવે તે પોતાના ઘરથી કઈ દિશામાં ને કેટલા કિમી દૂર હશે ? 10 કિમી પશ્ચિમમાં 8 કિ.મી દક્ષિણમાં 11 કી.મી દક્ષિણમાં 12 કિમી ઉત્તરમાં પૂર્વ અને દક્ષિણ દિશાઓ વચ્ચે કઈ દિશા ( ખૂણો) હોય છે ? વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય y એ x પૂર્વ દિશામાં છે x એ z ની ઉત્તર દિશામાં છે p એ z ની દક્ષિણ દિશામાં છે તો p એ y ની કઈ દિશામાં હોય ? દક્ષિણ ઉત્તર અગ્નિ એક પણ નહીં બપોરે 1:00 વાગ્યે મિનિટનો કાંટો કઈ દિશા બતાવશે ? દક્ષિણ ઉત્તર અગ્નિ એક પણ નહીં એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો હવે તેના ચાલવાના સ્થાનેથી કેટલો દૂર હશે ? 10 મીટર 14 મીટર 2 મીટર 48 મીટર ચેતન તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે પછી તે ડાબી બાજુ વળી 2 કિમી ચાલે છે તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે છે તો હવે તે પોતાના ઘરથી કેટલો દૂર હશે ? 5 કિમી 2 કિમી 10 કિમી 12 કિમી એક વ્યક્તિ પૂર્વ બાજુ મુખ રાખી ઉભો છે જો એ 45° ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો તેનો ચહેરો કઈ દિશામાં હશે ? ઇશાન વાયવ્ય અગ્નિ નેઋત્ય રશ્મી વાયવ્ય દિશા તરફ મો રાખી પાંચ કિમી ચાલે છે તેનો ભાઈ એ જ સ્થળેથી ઈશાન તરફ બહાર કિમી ચાલે છે તો હવે તે બંને એક થી કેટલા અંતરે હશે ? 17 કિમી 7 કિમી 13 કિમી 8.5 કિમી સૂર્યાસ્ત સમયે અમિત દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઉભો છે તો તેનો પડછાયો કઈ વિશે આ તરફ પડશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જો ઈશાન=પશ્ચિમ, પૂર્વ= વાયવ્ય, હોય તો અગ્નિ= ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ રમણીક તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે આઠ વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહેતો 10:00 કલાક કાંટો કઈ દિશા તરફ રહે ? ઈશાન અગ્નિ નેઋત્ય વાયવ્ય અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય સામે મોર રાખીને ઉભો છે તેનો જમણો હાથ કઈ દિશામાં હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જહાનવી સુર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ પિત રાખીને ઉભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઘરેથી નીકળી પૂર્વ દિશા તરફ ત્રણ કિમી ચાલે છે ત્યારબાદ તે ડાબી તરફ કાટખૂણે વળીને ચાર કિમી ચાલે છે તો હવે ઘરે પાછા ફરવા તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે ? 7 કિમી 1 કિમી 5 કિમી 3.5 કિમી સાગર ઘરેથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યાંથી તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે ત્યારબાદ તે જમણી બાજુ પડે છે તો હવે તેનું કઈ દિશા તરફ હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તન્વી દક્ષિણ તરફ આઠ કિમી ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળીને પાંચ કિમી ચાલે છે ફરીથી ડાબી બાજુ વળીને તે આઠ કિમી ચાલે છે તો તેણે હવે શરૂઆતના સ્થાનથી કેટલી દૂર હશે ? 3 કિમી 8 કિમી 5 કિમી દક્ષિણ Time's up