NMMS QUIZ NO 70 તમારું નામ તમારો મોબાઇલ નંબર રેહાન પૂર્વ દિશા તરફ પાંચ કિમી જાય છે ત્યારબાદ ડાબી બાજુ કાટખૂણે વળીને બહાર કિમી જાય છે તો હવે શરૂઆતના સ્થળે પરત આવવા માટે તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે ? 7 કિમી 17 કિમી 8.5 કિમી 13 કિમી જો પૂર્વ = નૈઋત્ય અને અગ્નિ = પશ્ચિમ હોય તો દક્ષિણ = ? વાયવ્ય ઇશાન ઉત્તર નૈઋત્ય પલક સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં મો રાખીને ઉભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ વિજય ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિમી ચાલે છે ત્યારબાદ તે ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિમી જાય છે તો હવે ઘરે પાછા ફરવા માટે તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે ? 10 કિમી 14 કિમી 7 કિમી 2 કિમી પાયલ ઘરે થી નીકળી ને ઉત્તર દિશા મા તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યાંથી તે જમણી બાજુ વળીને થોડું ચાલે છે ત્યારબાદ તે ડાબી બાજુ વળી જાય છે તો હવે તેનું મુખ કઈ દિશા તરફ હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એક ઘડિયાળને એવી રીતે રાખવામાં આવે છે કે બપોરે 12:00 વાગે તેનો મિનિટનો કાંટો ઉત્તર પશ્ચિમ દિશામાં હોય તો બપોરે 1:30 વાગે ઘડિયાળનો મિનિટ કાંટો કઈ દિશામાં હશે ? નેઋત્ય પશ્ચિમ ઉત્તર દક્ષિણ જો દક્ષિણ પૂર્વ દિશાએ ઉત્તર દિશા બને તથા પશ્ચિમ દક્ષિણ એ પૂર્વ દિશા બને તો એ જ ક્રમથી આગળ ચાલો તો ઉત્તર દિશા કઈ દિશામાં હશે ? દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ એક રેલગાડી પશ્ચિમ દિશામાં 120 કિમી ચાલે છે પછી 33 કિ.મી દક્ષિણ દિશામાં તથા ફરી સ્ટેશન પહોંચતા પહેલા 80 કિમી પૂર્વ દિશામાં ચાલે છે તો રેલગાડીનું આરંભ બિંદુ થી સ્ટેશન કઈ દિશામાં હશે ? દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ રામ ઉત્તર તરફ રાખી ઉભો છે પછી તે સીધો 10 કીમી ચાલે છે ડાબી બાજુ તરફ વળી 15 km સીધો ચાલે છે અંતમાં તે ડાબી બાજુ તરફ વળી ફરી 10 કિમી જાય છે તો તે આરંભ બિંદુ થી કેટલો દૂર હશે ? 10 km 5 km 12 km 15 km એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર દિશા તરફ ત્રણ કિમી જાય છે પછી ડાબી બાજુ વળીને જાય છે ફરીથી જમણી બાજુ મળીને એક કીમી જાય છે અંતમાં તે જમીનની બાજુ વળીને પાંચ કિમી જાય છે તો તે પોતાના ઘરથી કેટલો દૂર હશે ? 3 km 6 km 4 km 5 km વિશ્વાસ 15 કિ.મી પશ્ચિમ તરફ જાય છે પછી તે ત્રણ કિમી દક્ષિણ તરફ જાય છે ત્યારબાદ ફરીથી પૂર્વ તરફ 10 કિમી જાય છે તો તે પ્રારંભ સ્થાનથી કેટલો દૂર છે ? 5 km 12 km 15 km 10 km રવિ પ્રસ્થાન બિંદુ થી શરૂઆત કરે છે તે ત્રણ કિમી પશ્ચિમ પશ્ચિમ તરફ ચાલે છે તો પછી તે પોતાની જમણી બાજુ ફરી ત્રણ કિમી ચાલે છે તો તેનું મોં કઈ દિશામાં હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જતીન પૂર્વ દિશામાં પાંચ કિમી ચાલે છે ત્યારબાદ જમણી બાજુ આઠ કિમી ચાલે છે ફરીથી ડાબી બાજુ પાંચ કિમી ચાલે છે પછી ડાબી બાજુ ફરી 8 km ચાલે છે તો હવે પ્રસ્થાન બિંદુ થી કેટલે દૂર હશે ? 10 km 18 km 31 km 13 km જો હું પૂર્વ તરફ મુખ રાખી મુકેલો છું અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવું તો હું કઈ દિશામાં મુખ રાખી ઉભો હોઈશ ? ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ પશ્ચિમ એક વિદ્યાર્થી ઉત્તર દિશામાં થોડીક વાર સુધી ચાલે છે પછી પોતાના જમણા હાથ તરફ વળી થોડું અંતર ચાલે છે ફરી થી થોડી વાર ઉભો રહ્યા પછી પાછો પોતાના જમણા હાથ તરફ ચાલવા લાગે છે તો તે કઈ દિશામાં ચાલતો હશે ? ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ એક રેલગાડી અમદાવાદથી પશ્ચિમ દિશામાં 120 કિ.મી અંતર કાપે છે ત્યાંથી દક્ષિણ બાજુ 30 કિ.મી અંતર કાપે છે ત્યાંથી થોડે આગળ વધી ગુરુ દિશામાં 120 કિમી અંતર કાપે છે અને ફરીથી ત્યાંથી દક્ષિણ બાજુ ચાલવા લાગે છે તો આ અત્યારે અમદાવાદ થી કઈ દિશામાં હશે ? ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ સવારે સૂર્યોદય પછી કિરણ રસ્તા પર ઉભો હતો નમ્રતા જે કિરણની વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી તેણે જોયું કે કિરણનો પડછાયો તેણીની ડાબી તરફ પડે છે કિરણનું મુખ કઈ દિશા તરફ હતું ? ઉત્તર પૂર્વ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ એક દિવસ સૂર્યાસ્ત સમયે બે બહેનો નેહા અને હિના સામ સામે ઊભી રહી હતી જો હીના નો પડછાયો નેહા ની બરોબર જમણી બાજુ પડી રહ્યો છે તો નેહા કઈ દિશામાં મુખ રાખીને ઉભી છે ? ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ એક જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે જો તે પોતાની જમણી તરફ 90° ખૂણે વળી ગતિ કરે તો હવે તે કઈ દિશામાં જતું હશે ? ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ અભય પ્રસ્થાન બિંદુથી આઠ કિ.મી પશ્ચિમ દિશામાં જાય છે તે પછી તે જમણી બાજુ ફરે છે અને આઠ કિ.મી નું અંતર કાપે છે તે પછી તે દક્ષિણ પૂર્વ દિશામાં 25 કિ.મી નું અંતર કાપે છે હવે તે પ્રસ્થાન બિંદુ થી આશરે કેટલો દૂર હશે ? 12 કિમી 14 કિમી 15 કિમી 17 કિમી સૂર્યોદય સમયે હિતેશ એક થોંભલા સામે ઊભો હતો થાંભલા નો પડછાયો મહેશની બરાબર જમણી બાજુએ હતો તો મહેશ કઈ દિશામાં વંદન કરી રહ્યો હતો ? ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ પ્રવીણ પશ્ચિમ દિશા તરફ મો રાખીને ઉભો છે તે 45° ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે ત્યારબાદ ફરી પાછો એ જ દિશામાં 180° ખૂણે ફરે છે ત્યારબાદ એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270° ખૂણે ફરે છે તો હવે તે કઈ દિશા તરફ મો રાખીને ઉભો છે ? પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ આયુષ a બિંદુ એ થી સીધા બિંદુ b સુધી 16 કી.મી નું અંતર કાપ્યું પછી તે ડાબી બાજુ વળ્યો અને 10 કિમી ચાલ્યો ફરી ડાબી બાજુ વળ્યો અને 16 કિમી ચાલ્યો પછી તે પોતાની જમણી બાજુ વળી શકે તો તે પોતાના પ્રારંભ બિંદુ થી કેટલું દૂર છે ? 10 કિમી 4 કિમી 16 કિમી 0 કિમી પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં હશે ? પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ Time's up