NMMS QUIZ NO 71 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક ફેબ્રુઆરી 2015 ના રોજ મંગળવાર હોય તો એક ફેબ્રુઆરી 2006 ના રોજ કયો વાર હશે ? મંગળવાર બુધવાર રવિવાર સોમવાર એક જાન્યુઆરી 2008ના રોજ મંગળવાર હોય તો 1 જાન્યુઆરી 2009 ના રોજ કયો વાર હશે ? મંગળવાર બુધવાર ગુરુવાર સોમવાર 25 મે 2006 ના રોજ ગુરુવાર હોય તો 24 ડિસેમ્બર 2006 ના રોજ કયો વાર હશે ? રવિવાર બુધવાર ગુરુવાર સોમવાર 26 જાન્યુઆરી 2012 ના દિવસે ગુરુવાર હોય તો તે વર્ષ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી કયા દિવસે ઉજવાશે ? રવિવાર બુધવાર મંગળવાર સોમવાર ચેતન નો જન્મ દિવસ 11/ 7 /1990 ને બુધવારના રોજ થયો હતો તો 11 /7 /2019 ના રોજ કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર 26 જાન્યુઆરી 2016 ના રોજ મંગળવાર હોય તો 20મી જાન્યુઆરી 2017 ના રોજ કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર 26 જાન્યુઆરી 2017 ના રોજ ગુરુવાર હોય તો 15 મી ઓગસ્ટ 2017 ના રોજ કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર કોઈ એક મહિનાની પહેલી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25મી તારીખે કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર જો ગાંધી જયંતીના દિવસે શનિવાર હોય તો સરદાર પટેલ જયંતિના દિવસે કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર ગઈકાલે ગુરૂવાર હોય તો ચાર દિવસ પછી કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25 માં દિવસે કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર ભારતના રાષ્ટ્રીય પંચાંગનો ત્રણ પાંચ અને સાતમો માસ કયો છે ? પૌષ ફાગણ વૈશાખ માર્ચ મે જુલાઈ મહા ચૈત્ર જેઠ જેઠ શ્રાવણ આસો જો બે દિવસ પહેલા શુક્રવાર હોય તો બે દિવસ પછી કયો વાર હશે ? રવિવાર બુધવાર મંગળવાર ગુરૂવાર જો કોઈ મહિના ના ત્રીજા શનિવારે 17મી તારીખ છે તો એ જ મહિનાના ચોથા બુધવારના રોજ કઈ તારીખ હશે ? 22 તારીખ 28 તારીખ 24 તારીખ 21 તારીખ લિપ યર વર્ષમાં પહેલી ફેબ્રુઆરીના રોજ રવિવાર હોય તો પહેલી માર્ચના રોજ કયો વાર હશે ? રવિવાર મંગળવાર સોમવાર શનિવાર જો ગઈકાલથી પહેલો દિવસ (પરમ દિવસ) બુધવાર હોય તો રવિવારે ક્યારે હશે ? આજ આવતીકાલ આવતીકાલ પછીનો દિવસ આવતી કલ થી બે દિવસ પછી લીપ વર્ષમાં 28મી ફેબ્રુઆરીએ જન્મેલા બાળકનો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલી હશે ? 366 દિવસ 365 દિવસ 1459 દિવસ 1460 દિવસ 29 મી ફેબ્રુઆરીએ જન્મેલા બાળકનો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલી હશે ? 366 દિવસ 365 દિવસ 1459 દિવસ 1461 દિવસ આરતી નો જન્મ બે પાંચ 2006 ના રોજ થયો હોય તો તે દિવસે કયો વાર હશે ? સોમવાર મંગળવાર બુધવાર શનિવાર ગુજરાત રાજ્યની સ્થાપના કયા વારે થઈ હતી ? સોમવાર મંગળવાર બુધવાર રવિવાર Time's up