NMMS QUIZ NO 72 તમારું નામ તમારો મોબાઇલ નંબર જો માર્ચ મહિનાની 12મી તારીખે શુક્રવાર હોય તો નવેમ્બર મહિનામાં કયો વાર પાંચ વખત આવશે ? શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર જો 25 એપ્રિલના રોજ શુક્રવાર હોય તો 18 જુલાઈના રોજ કયો વાર હોય ? શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 27 જાન્યુઆરીના રોજ કયો વાર હશે ? શુક્રવાર શનિવાર બુધવાર સોમવાર જો જાન્યુઆરી મહિનાની 14 મી તારીખે ગુરુવાર હોય તો તે મહિનામાં કયો વાર પાંચ વખત નહીં આવે ? શુક્રવાર શનિવાર બુધવાર ગુરુવાર જો આજે રવિવાર હોય તો 49 દિવસ પછી કયો વાર હોય ? શુક્રવાર શનિવાર બુધવાર રવિવાર જો 31મી ડિસેમ્બર 2020 ના રોજ ગુરુવાર હોય તો 28 ફેબ્રુઆરી 2021 ના રોજ કયો વાર હોય ? શુક્રવાર શનિવાર બુધવાર રવિવાર જો કોઈ મહિનાના ચોથા બુધવારે 25 તારીખ હોય તો એ જ મહિનાના બીજા રવિવારે કઈ તારીખ હોય ? 8 તારીખ 14 તારીખ 12 તારીખ 10 તારીખ આજે રવિવાર છે 112 દિવસ પછી કયો વાર આવશે ? શુક્રવાર શનિવાર બુધવાર રવિવાર 15 મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર હોય તો 15 મી ઓગસ્ટ 2020 ના રોજ કયો વાર હોય ? શુક્રવાર શનિવાર બુધવાર રવિવાર નીચેના પૈકી કયું લીપ વર્ષ છે ? ઈ. સ. 1900 ઈ. સ. 2100 ઈ. સ. 1990 ઈ. સ. 2020 જો ડિસેમ્બર મહિનાની 22 મી તારીખે રવિવાર હોય તો તે મહિનામાં કયો વાર પાંચ વખત નહીં આવે Add description here! શનિવાર સોમવાર રવિવાર મંગળવાર જો આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર હશે ? Add description here! શુક્રવાર સોમવાર રવિવાર મંગળવાર જો 15 મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર હશે ? Add description here! બુધવાર સોમવાર રવિવાર મંગળવાર જો કોઈ મહિના ના ત્રીજા શુક્રવારે 16 તારીખ હોય તો એ જ મહિનાના ચોથા મંગળવારે કઈ તારીખ હોય ? Add description here! 20 તારીખ 22 તરીખ 27 તારીખ 28 તારીખ આજે સોમવાર છે 65 દિવસ પછી કયો વાર આવશે ? Add description here! બુધવાર શુક્રવાર શનિવાર રવિવાર 1 જાન્યુઆરી 2019 શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2001ના રોજ કયો વાર હશે ? Add description here! બુધવાર સોમવાર શનિવાર રવિવાર નીચેમાંથી કયું વર્ષ લિપ વર્ષ છે ? Add description here! ઈ. સ. 2800 ઈ. સ. 1800 ઈ. સ. 2600 ઈ. સ. 300 1 ઓક્ટોબર 2018 ને સોમવાર છે તો 1 ઓક્ટોબર 2019 ના રોજ કયો વાર હશે ? Add description here! બુધવાર સોમવાર શનિવાર મંગળવાર જો કોઈ મહિનાની 23 મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો 1 તારીખે કયો વાર હશે ? Add description here! બુધવાર સોમવાર શનિવાર મંગળવાર Time's up