NMMS QUIZ NO 73 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેમાંથી કયું વર્ષ લિપ વર્ષ નથી ? ઈ. સ. 2400 ઈ. સ. 2000 ઈ. સ. 2200 ઈ. સ. 1600 આજથી ત્રણ દિવસ પછી શુક્રવારે 16 તારીખ હોય તો એ જ મહિના ના ચોથા મંગળવારે કઈ તારીખ આવશે ? 20 તારીખ 22 તારીખ 27 તારીખ 29 તારીખ 26/ 1 /1947 ના દિવસે મંગળવાર હોય તો 22 /9 /1947 ના દિવસે કયો વાર હશે ? મંગળવાર બુધવાર ગુરૂવાર શનિવાર જો 6/ 10 /1947 ના દિવસે સોમવાર હોય તો તે જ મહિનાની 29 /10/ 2014 ના રોજ કયો વાર હશે ? મંગળવાર બુધવાર ગુરૂવાર શનિવાર 27 /1 /1947 ના રોજ બુધવાર હોય તો ત્રણ 09/02/ 1947ના રોજ કયો વાર હશે ? મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર રમેશ નો જન્મ 15 ઓગસ્ટ ને બુધવાર થયો હતો જો મહેશ તેના કરતાં 17 દિવસ મોટો છે તો મહેશ કયા વારે જન્મ્યો હશે ? રવિવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર જો ગઈ કાલના પછીનો દિવસ રવિવાર હોય તો આવતીકાલ પછીના દિવસથી પહોંચમાં દિવસે કયો વાર હશે ? શનિવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર 26 મી જાન્યુઆરી 2016 ના રોજ મંગળવાર હતો 26 જાન્યુઆરી 2017 ના દિવસે શાળામાં સવારે ધ્વજ વંદન કરવામાં આવશે શનિવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈકાલે કયો વાર હતો ? શનિવાર બુધવાર ગુરૂવાર સોમવાર આવતીકાલ પછીના દિવસે બુધવાર હોય તો આજે કયો વાર આવશે ? શનિવાર બુધવાર ગુરૂવાર સોમવાર નવેમ્બર માસની પહેલી તારીખે શુક્રવાર છે તો તે માસનો કયો વાર પાંચ વખત આવશે ? શનિવાર બુધવાર ગુરૂવાર સોમવાર ગઈકાલે મંગળવાર હોય તો પાંચ દિવસ પછી કયો વાર હશે ? શનિવાર બુધવાર ગુરૂવાર સોમવાર આજે દશેરા છે વર્ષના 365 દિવસ ધાનેરા તો આવતા વર્ષની નવરાત્રીને કેટલા દિવસો બાકી હશે ? 345 દિવસ 355 દિવસ 350 દિવસ 360 દિવસ મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર 1869 ના રોજ કયો વાર હશે ? શનિવાર બુધવાર ગુરૂવાર સોમવાર એક મહિનાની ચોથી તારીખે રવિવારની અગાઉનો વાર હતો તો આ માસની ગેરમી તરીકે કયો વાર હશે ? શનિવાર બુધવાર ગુરૂવાર સોમવાર ધ્રુવીશા 9 દિવસ પહેલા ફિલ્મ જોવા ગઈ હતી તે ફિલ્મ જોવા માત્ર ગુરુવારે જતી હોય છે તો આજે અઠવાડિયાનો કયો વાર હશે ? શનિવાર શુક્રવાર ગુરૂવાર સોમવાર ઇ. સ.2001 થી ઈ.સ. 2100 દરમિયાન કેટલા વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હશે ? 24 25 26 27 એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ? 51 52 53 50 નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી ? ઈ. સ. 2008 ઈ. સ. 1800 ઈ. સ. 1980 ઈ. સ. 440 જો વિનુભાઈ નો જન્મ 1968ના ફેબ્રુઆરીની આખરે તારીખે થયો હોય તો 2008 સુધીમાં તેને કેટલા જન્મદિવસ હશે ? 40 39 10 11 Time's up