NMMS QUIZ NO 74 તમારું નામ તમારો મોબાઇલ નંબર તમારા ફોઈના પિતાના પુત્રની પુત્રી તમારી શું થાય ? ફોઈ ભત્રીજી બહેન ભાણેજ એક સ્ત્રીને ઓળખ આપતા નહીં ને કહ્યું તેની માતાએ મારા સાસુની એકની એક પુત્રી છે તો એ સ્ત્રી સાથે સંબંધ થશે ? પિતરાઈ પિતા ભાઈ કાકા જો F A નો ભાઈ છે C A ની દીકરી છે K F ની બહેન છે G C નો ભાઈ છે તો G ના કાકા કોણ છે ? A C F K એક વ્યક્તિ તરફ આંગળી જિંદગીને વિરેન કહે છે તેનો પુત્ર રમેશ મારી માતા નો પૌત્ર છે તો તે વ્યક્તિ કોણ ? વિરેન નો ભાઈ વિરેન ના પિતા વિરેનના કાકા ફુવા તમે કોની માના બાપના દીકરા ? ભાઈ ભાણેજ ભત્રીજો બહેન A અને B ક્રમશ ભાઈ બહેન છે તેમના પિતા C છે એની બહેન D છે C અને D ની માતા E છે તો B એ E ની શું થાય ? પૌત્રી પ્રપોત્રી ફોઈ પત્ની એક પુરુષ તરફ આંગળી ચીંધને સ્ત્રી બોલી તેની માતા મારી એકમાત્ર દીકરી છે તો તે સ્ત્રી પહેલા પુરુષની શું થાય ? માતા દાદી બહેન દીકરી એક છોકરાના ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધી ને વિજય કહે છે આ મારી મા ના એકમાત્ર દીકરાનો દીકરો છે તો વિજય તે છોકરાને શું થાય ? ભાઈ કાકા પિતા પિતરાઈ અ અને બ બહેનો છે ક અને ડ ભાઈ છે અને પુત્રી ની બહેન છે તો બ નો ક સાથે શું સંબંધ છે ? માસી કાકી માતા પુત્રી ત્રણ સ્ત્રીઓ માં બે માતા છે અને બે પુત્રી છે આમાંથી સૌથી મોટી સ્ત્રી કોણ છે ? દાદી પૌત્રી માતા પુત્રી કરણ અને અર્જુન બે ભાઈઓ છે માહી કરણની બહેન છે આદિત્ય રેશ્માનો ભાઈ છે રેશમા અર્જુન ની દીકરી છે તો આદિત્યના કાકા કોણ ? કરણ અર્જુન માહી રેશમા તમારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારો શું થાય ? પિતા ભાઈ ભાણેજ મામા નીમા મહેશ ની ભાભી અને દક્ષા ની પુત્ર વધુ છે લલિત સંદીપ નો પિતા છે સંદીપ મહેશ નો એકમાત્ર ભાઈ છે તો દક્ષા મહેશ ની શું થાય ? સાસુ કાકી પત્ની એક પણ નહીં કેટરીનાની ઓળખાણ આપતા સલમાન બોલ્યો તે મારા પિતાના સસરાના એકમાત્ર પુત્રના એકમાત્ર ભાણેજ ની વહુ છે તો કેટરીના સલમાનની શું થાય ? પત્ની બહેન ભાભી માહિતી અધુરી 30 એ તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી નેત્રાનો શું થાય ? કાકા મામા ભાઈ પિતા એક ફોટા તરફ આંગળી ચિંધી ને વિવાન કહે આ ફોટા વાળી વ્યક્તિ મારા દાદાની દીકરીના એક માત્ર દીકરાના એક માત્ર મામા છે તો તે વ્યક્તિ દીવાન ને શું થાય ? કાકા મામા ભાઈ પિતા તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારા શું થાય ? માસી બહેન ફોઈ ભાણેજ મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ કોંગ્રેસને યોગેશ કહે છે તે મારી સાસુની એકમાત્ર દીકરીનો દીકરો છે તો તે ખેલાડી યોગેશ ને શું થાય ? પિતા પુત્ર સાળો દોહીત્ર A એ B ની ભાભી અને C ની પુત્રવધુ છે D એ E નો પિતા છે E એ B નો એકમાત્ર ભાઈ છે તો A એ E ની શું થાય ? ભાભી પત્ની માતા કાકી Time's up