NMMS QUIZ NO 75 તમારું નામ તમારો મોબાઇલ નંબર તમારા મામા ની પત્નીની એકમાત્ર નણંદની દીકરી તમારે શું થાય ? કોઈ માસી ભાણેજ બહેન તમે કોના બાપના દીકરા ? ભાઈ કાકા માતા પિતા X એ Y ની પત્ની છે ભાઈ Y એ Z નો પિતા છે તો X એ Z ના શું થાય ? ભાઈ કાકા માતા પિતા મેચ ની હાર્દિક વખતે એક ખેલાડી તરફ કહે તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે તો તે ખેલાડી રમેશ ને શું થાય ? પિતરાઈ કાકા ભાઈ કહી ન શકાય પિતરાઈ કાકા ભાઈ કહી ન શકાય મારી સાસુ ને તમારી સાસુ મા દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ ? નણંદ સાસુ જમાઈ નણંદ સાસુ નણદોઈ પુત્રવધુ સસરા B ની પુત્રી A છે C ની માં B છે C નો ભાઈ D છે તો D નો A સાથે શું સંબંધ છે ? પિતા દાદા ભાઈ પુત્ર X અને Y ભાઈઓ છે R Y ના પિતા છે S T નો ભાઈ છે અને X ના મામા છે તો Y નો R સાથે શું સંબંધ હોઈ શકે ? પુત્ર માતા બહેન ભાઈ M ની બહેન R છે તથા H નો ભાઈ M છે K ની મા D છે તથા M નો ભાઈ K છે તો R નો ડ સાથે શું સંબંધ હોઈ શકે ? બહેન પુત્રી માં માહિતી અધૂરી છે મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ? ફોઈ બહેન ભત્રીજી ભાણેજ T નો ભાઈ K છે K ની મા M છે M નો ભાઈ W છે તો W નો T સાથે શું સંબંધ થશે ? મામા દાદા કાકા એક પણ નહીં એક ફોટાની સામે એક સ્ત્રી ઉભી હતી તેણે બીજી સ્ત્રીને કહ્યું આ ફોટામાં જે દેખાય છે તે મારી મા ના પિતાની એકમાત્ર પુત્રી છે તો તે સ્ત્રી નો ફોટા સાથે શું સંબંધ છે ? માં દાદી માસી પુત્રી તમે કોની માના દિકરા ? બહેન મામા ફોઈ કાકા તમારા મામા ની દીકરી ના ફોઈ તમારે શું થાય ? બહેન મા ફોઈ મામી A એ B નો ભાઈ છે C એ B ની પુત્રી છે A અને B ભાઈ બહેન છે તો A અને C વચ્ચે કયો સંબંધ છે ? માતા પુત્રી મામા ભાણી કાકા ભત્રીજી ફોઈ ભત્રીજી એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની તેમના ચાર દીકરા અને તેમની પત્નીઓ રહે છે દરેક દીકરાને ત્રણ દીકરા અને એક દીકરી હોય તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્ય ની સંખ્યા જણાવો 4 8 12 17 જો N એ A બહેન છે A એ C ની પત્ની છે B એ C નો પુત્ર છે તો A અને B વચ્ચે શું સંબંધ થાય ? પુત્રી પુત્રવધૂ પત્ની માતા ગૌતમ તેના મિત્રને કવિતા નો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદા ના એકના એક પુત્રની પુત્રી છે તો કવિતા ગૌતમને શું સભી થાય ? પત્ની બહેન માતા પિતરાઈ બહેન A R ના પિતા છે V A નો ભાઈ છે D R નો ભાઈ છે જો I A ના પિતા હોય તો D અને Vવી વચ્ચેનો સંબંધ શું છે ? પુત્ર અને પિતા ભાઈ અને નાનો ભાઈ ભત્રીજો અને કાકા ઉપર માંથી એકપણ નહીં એક સ્ત્રીએ પુરુષને આંગણેચીને કહ્યું કે તેના ભાઈના પિતાએ મારા દાદા નો એકમાત્ર પુત્ર છે તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે ? પુરુષની બહેન છે પુરુષની મા છે પુરુષની દીકરી છે પુરુષ ના દાદા છે Time's up