NMMS QUIZ NO 76 તમારું નામ તમારો મોબાઇલ નંબર વિરાટ કોહલીએ 5 ઓવરમાં કરેલ રન અનુક્રમે 12 10 1864 કરેલ છે તો તેની સરાસરી મેળવો 12 7 10 પ્રથમ સાત ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 4 5 6 7 પ્રથમ 10 ક્રમિક પૂર્ણ સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 4 4.5 5 5.5 પ્રથમ ચોક ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 10100 101 100 1001 પ્રથમ પાંચ એકી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 50 250 2500 500 પ્રથમ પાંચ ક્રમિક પૂર્ણવર્ગ સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 55 11 5 15 20 પ્રાકતમ કોનો મધ્યક 15 છે બીજા 30 પ્રાપ્ત અંકોનો મધ્યક 25 છે આ બધા પ્રોબ્લેમ કોને સાથે લેતા તેમનો મધ્યક કેટલો થાય ? 20 21 22 24 9 છોકરીઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે એક છોકરો ઉમેરતાં સરેરાશ ઉંમર 1 વર્ષ ઘટી તો ઉમેરાયેલો છોકરો કેટલા વર્ષનો હશે ? 10 12 14 6 ત્રણ સંખ્યાઓની સરાસરી સંખ્યા 24 છે જો તેમાંની બે સંખ્યા 18 અને 19 હોય તો ત્રીજી સંખ્યા શોધો. 30 32 33 35 તનિષા માનસી સેજલ ની સરેરાશ ઉંમર 30 વર્ષ છે અને તેમની ઉંમરનું પ્રમાણ ગુણોત્તર 3:5:7 છે તો તે પૈકી ઉમર કેટલી હશે ? 6 30 42 18 ત્રણ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 57 છે તો વચ્ચેની સંખ્યા કઈ ? 17 19 21 23 એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશમાં વધી જાય છે તો કેપ્ટનના રંન કેટલા ? 0 55 75 105 પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓને સરેરાશ કેટલી થશે ? 4 3 2 5 ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલા ગુણની સરાસરી 50 છે જો દરેક વિદ્યાર્થીના ગુણમાં બે ઉમેરવામાં આવે તો નવી સરાસરી કેટલી થશે ? 50 48 52 42 ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર 3 5:7 છે તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે ? 19 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 9 વર્ષ 4:5:6 ના પ્રમાણમાં ત્રણ સંખ્યાઓ છે અને તેની સરેરાશ 25 છે તો મોટી સંખ્યા કઈ હશે ? 30 32 36 42 સહેવાગની ત્રણ વન-ડે મેચની સરેરાશ 58 રન છે ચોથી વન-ડે મેચમાં તેમણે કેટલા રન કરવા જોઈએ કે જેથી ચાર વન-ડે મેચની સરેરાશ 55 રન થાય ? 55 45 58 56 Time's up