NMMS QUIZ NO 77 તમારું નામ તમારો મોબાઇલ નંબર બે સિક્કાઓ એક સાથે ઉછળવામાં આવે તો વધુમાં વધુ બે છાપ આવવાની સંભાવના કેટલી ? 1 1/4 2/4 3/4 50 ગુણ માંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી છે ? 1/4 0 1 1/2 ત્રણ સિક્કાઓ ઉછળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામો શક્ય છે ? 2 4 8 16 ત્રણ સિક્કાઓને ઉછાળતા તેમાંથી બે સિક્કાઓ પર એક સાથે છાપ આવવાની સંભાવના કેટલી થશે ? 3/8 8/3 1/3 1/8 એક સમતોલ પાસા ને ઉછાળવા પાસા પર બેકી સંખ્યા મળવા ની સંભાવના કેટલી ? 4/6 2/3 1/3 1/2 બે સમતોલ પાસા ને એક સાથે ઉછાળતા બને અંક નો સરવાળો 7 થાય તેવી એકટલી સંભાવના છે ? 6/36 5/36 1/9 4/9 પતા ના કેટ માંથી એક પતું ખેચવામાં આવે છે, તો ચિત્ર વાળું ફુલ્લી નું પતુ મળવાની સંભાવના કેટલી થશે ? 2/13 3/52 1/4 1/2 પતા ના કેટ માંથી એક પતુ ખેચવામાં આવે ત્યારે કાળી નો એક્કો મળવાની સંભાવના કેટલી ? 1/26 1/52 2/13 1/13 પતા ના કેટ માંથી એક પતુ ખેચવામાં આવે ત્યારે કાળા રંગ નો ગુલામ મળવાની સંભાવના કેટલી ? 1/26 1/52 2/13 1/13 એક ટોપલી મા 6 સફેદ, 7 લાલ અને 2 વાદળી દડાં છે, જો તેમાંથી એક સાથે બે દડાં ઊંચકવામાં આવે તો લીધેલ દડાં ની સંભાવના કેટલી ? 105 210 225 169 બે સિક્કા ઉછળતાં ઓછાં મા ઓછી એક સિક્કા પર છાપ મળે તેની સંભાવના કેટલી ? 1/4 1/2 3/4 0 એક પેટીમાં 3 લાલ, 5 પીળા, 4 લીલા દડા છે, જો 3 દડા યાદચ્છિક રીતે લેવામાં આવે તો લીધેલ દડાની સંભાવના શું ? 120 220 330 420 એક પેટીમાં 4 સફેદ, 5 લીલા, 6 પીળા દડા રહેલા છે, તેમાંથી 3 દડા યાદચ્છિક રીતે કેટલી રીતે પસંદ કરી શકાય ? 445 120 20 12 એક પેટીમાં ત્રણ લાલ અને બે સફેદ દડા રાખેલા છે તેમાંથી બે દડા કેટલી રીતે પસંદ કરી શકાય ? 2 3 6 10 બે સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તેવી સંભાવના કેટલી ? 1/2 2/3 3/4 1/4 એક ડબામાં 3 લાલ, 4 સફેદ, 3 કાળા દડા છે, જો ડબામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણેય દડા સફેદ જ હોય તેની સંભાવના શોધો. 3/10 3/40 3/20 1/30 52 પતામાંથી એક પતું યાદચ્છિક રીતે ખેચવામાં આવે છે. આ પતું ચિત્ર નું પાનું (રાજા, રાણી અને ગુલામ) હોવાની સંભાવના કેટલી ? 1/13 2/13 3/13 4/13 Time's up